________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ
૧૦૧ जडेनाऽभिहितं भवती किंनामिकामवगच्छामि ? ततः सलज्जमभिहितमनया देव! लोलताऽहं प्रसिद्धा लोके, चिरपरिचिताऽपि विस्मृताऽधुना देवस्य, तत्किमहं करोमि मन्दभागिनीति । जडेनाऽभिहितंभद्रे! कथं मम त्वं चिरपरिचिताऽसि? लोलतयाऽभिहितं- इदमेवाऽस्माभिर्विज्ञपनीयम् । जडः प्राह-विज्ञपयतु भवती । लोलतयोक्तं-अस्ति तावदेषा मम स्वामिनी परमयोगिनी, जानात्येवाऽतीतानागतं, अहमपि तस्याः प्रसादादेवंविधैव ।
અને તેણી વડે તે લલનાની અનુચરી વડે, દૂરથી જ પોકાર કરાયો. જે “વહુ'થી બતાવે છે. તે તાથ ! રક્ષણ કરો, રક્ષણ કરો. હું મંદભાગિની હણાયેલી છું. તેથી જડ તેને અભિમુખ વળ્યો. જડ વડે કહેવાયું – હે સુંદરી ! ભય પામ નહીં. તું કહે, કોનાથી તને ભય છે? તેણી વડે કહેવાયું=લલનાની અનુચરી વડે કહેવાયું – મારી સ્વામિનીને=મારી સ્વામિની એવી લલનાને, છોડીને જે તમે બંને જડ અને વિચક્ષણ, ચાલ્યા. તેનાથી જાતમૂર્છાવાળી આમારી સ્વામિની એવી લલના, મરે છે. તે કારણથી હમણાં તમારી પાછળ હું આવી છું. હે દેવો ! આણીના=મારી સ્વામિનીના, સમીપમાં તમારા બંને વડે રહેવાય. જે તમારા સંવિધાનથી કંઈક સ્વસ્થ થયેલી સ્વામિની હોતે છતે ત્યારપછી નિરાકુલ છતી એવી હું=લલતાની અનુચરી, એવી હું, સમસ્ત આનું સ્વરૂપ=આ લલતાનું સમસ્ત સ્વરૂપ, તમને બંનેને જણાવું છું. ત્યારપછી જડ વડે વિચક્ષણ કહેવાયો – આણીની સ્વામિનીના સમીપમાં-આ સ્ત્રીની સ્વામિની એવી લલનાના સમીપમાં, હે ભાઈ ! આપણે જઈએ, તે લલતા, સ્વસ્થ થાઓ. આ=લલનાની અનુચરી, યથાવિવણિત વિજ્ઞાપન કરે છે. શું દોષ છે?eતેને સ્વીકારવામાં શું દોષ છે? વિચક્ષણ વડે વિચારાયું – આ સુંદર નથી. દિકજે કારણથી, આ ચેટી વંઠેલી છે, સ્વભાવથી તરલ છે. ખરેખર ! અમને ઠગશે. અથવા હું જોઉં. આ લલનાની અનુચરી, ત્યાં ગયેલી તેની સ્વામિની પાસે ગયેલી, શું કહે છે ? હું વિચક્ષણ, આના દ્વારા ઠગાઉ તે શક્ય નથી, તે કારણથી જાઉં. અહીં મને શું શંકા છે ?
મને ઠગાવાની શંકા નથી એ પ્રમાણે વિચારીને વિચક્ષણ વડે કહેવાયું – હે ભાઈ ! આ પ્રમાણે થાઓ. ત્યારપછી પચ્ચા મુખવાળા વિચક્ષણ-જડ ગયા તેની સમીપે પ્રાપ્ત થયા. લલના જીભડી, સ્વસ્થ થઈ. દાસચેટી=લલતાની અનુચરી, તે બેના=વિચક્ષણ-જડતા, ચરણમાં પડી. આવા વડે=દાસચેટી વડે, કહેવાયું – મહાપ્રસાદ કરાયો. તમારા બંને વડે હું અનુગ્રહીત કરાઈ છું. સ્વામિની જીવિત કરાઈ મને જીવિત અપાયું=સ્વામિનીને અનુસરનારી એવી મને જીવિત અપાયું. જડ વડે કહેવાયું – હે સુંદરી ! કયા નામવાળી આ તારી સ્વામિની છે? ચેટી વડે કહેવાયું – હે દેવ ! સુંદર ગ્રહણ કરાયેલા કામવાળી રસના આ કહેવાય છે. જડ વડે કહેવાયું – તને ચેટિકાને કયા નામથી હું જાણું ? તેથી આના વડેઃચેટિકા વડે, લજ્જા સહિત કહેવાયું – હે દેવ ! લોકમાં હું લોલતા રૂપે પ્રસિદ્ધ છું. ચિરપરિચત હોવા છતાં હમણાં દેવ વડે વિસ્મરણ કરાઈ છે. તે કારણથી મંદભાગી એવી હું શું કરું? જડ વડે કહેવાયું – હે ભદ્રે ! તું મને ચિરપરિચત કેવી રીતે છે? લોલતા વડે કહેવાયું. આ જ અમારા