________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ असत्यसन्धः पापात्मा, गुरुदेवविडम्बकः । સત્રના નામાન્ય, પરેષાં વિમેદવા: શારદા अन्यच्चित्ते वदत्यन्यच्चेष्टते क्रिययाऽपरम् ।
दह्यते परसम्पत्सु, परापत्सु प्रमोदते ।।२७।। બ્લોકાર્ય :| વિપર્યસ્ત મનવાળો, સત્ય, શૌચ, સંતોષથી રહિત, માયાવી, પિશુન=ચાડી ખાવાના સ્વભાવવાળો, નપુંસક, સાધુસંતતિનોસુંદર પુરુષોના સમુદાયનો નિંદક, અસત્યના સંધાનવાળો, પાપાત્મા, ગુરુ અને દેવનો વિડંબક, અસનો પ્રલાપ કરનાર, લોભાંધ, પરના ચિત્તનો ભેદક, ચિત્તમાં અન્ય અને કહે છે અન્ય, ક્રિયાથી અપર ચેષ્ટા કરે છે. પરસંપત્તિઓમાં બળે છે, પરની આપત્તિમાં પ્રમોદ પામે છે. ll૨૫થી ૨૭ી. શ્લોક :
गर्वाध्मातः सदा क्रुद्धः, सर्वेषां भषणप्रियः ।
आत्मश्लाघापरो नित्यं, रागद्वेषवशानुगः ।।२८।। શ્લોકાર્ચ -
ગર્વથી આબાત, સદા ક્રોધવાળો, બધાને તતડાવવાના સ્વભાવવાળો, નિત્ય આત્માની શ્લાઘામાં તત્પર, રાગદ્વેષના વશને અનુસરનાર, Il૨૮ll. શ્લોક :
किं चाऽत्र बहुनोक्तेन? ये ये दोषाः सुदुर्जने ।
गीयन्ते तेऽखिलास्तत्र, प्रादुर्भूतास्ततो जडे ।।२९।। શ્લોકાર્ધ :
અહીં-જડના દોષોમાં વધારે શું કહેવું? જે જે દોષો સુદુર્જનમાં ગવાય છે તે સર્વ દોષો જડમાં પ્રાદુર્ભાવ પામ્યા. ર૯ll. બ્લોક :
एवं च वर्धमानौ तौ, स्वगेहे सुखलालितौ ।
विचक्षणजडौ प्राप्तौ, यौवनं परिपाटितः ।।३०।। શ્લોકાર્ચ -
અને આ રીતે સ્વધરમાં સુખથી લાલિત વર્ધમાન એવા તે વિચક્ષણ અને જડ પરિપાટીથી ક્રમથી, યૌવનને પામ્યા. II3oll