SearchBrowseAboutContactDonate
Page Preview
Page 476
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ ૪પપ भगवानाह-अस्यान्तरङ्गे एते मित्रभार्ये भवतः, अनयोश्च समर्पितहृदयोऽयं न गणयति स्वकमर्थाऽनर्थं, नापेक्षते धर्माधर्म, न लक्षयति भक्ष्याभक्ष्यं, नाकलयति पेयापेयं, न जानीते वाच्यावाच्यं, नावगच्छति गम्यागम्यं, न बुध्यते हिताहितविभागम् । ततो विस्मरन्ति स्वभ्यस्ता अपि समस्ता गुणाः, क्षणमात्रेण परावर्तते निःशेषदोषपुञ्जतयाऽस्याऽऽत्मा । ततो महाराज! नन्दिवर्धनेनाऽनेन बालकाले कदर्थिता निरपराधा दारकाः, खलीकृतः कलोपाध्यायस्ताडितो हितोपदेशदायकोऽपि विदुरः । तथा तरुणेन सता घातिताः प्राणिसंघाताः, विहिता महासङ्ग्रामा, जनितो जगत्सन्तापः, परमोपकारिणौ बान्धवावपि मारयितुमारब्धौ, तिरस्कृतौ कनकचूडकनकशेखरौ, तदारात्पुनर्यदनेनाऽऽचरितं स्फुटवचनेन सहाकाण्डभण्डनं तन्मारणंच, तथा जननीजनकसहोदरभगिनीप्रियभार्यादिव्यापादानं नगरदहनं स्नेहनिर्भरमित्रभृत्यनिपातनं च तनिवेदितमेव युष्माकम् । स एष महाराज! समस्तोऽप्यनयोरेव पापयोहिँसावैश्वानरयोरस्य भार्यावयस्ययोर्दोषसंघातो, न पुनः स्वयमस्य तपस्विनो नन्दिवर्धनकुमारस्य दोषगन्धोऽप्यस्ति, तथाहिअयं स्वरूपेण स्थानमनन्तज्ञानस्य, भाजनमनन्तदर्शनस्य, पात्रमनन्तवीर्यस्य, निलयनमनन्तसुखस्य, कुलभवनमपरिमितगुणानां, न चेदृशमात्मस्वरूपमद्याप्येष वराको लक्षयति । तेनाऽनयोः पापभार्यावय स्ययोः स्वरूपविपर्यासकारिणोर्वशे वर्तते । तथा च वर्तमानोऽयमेवंविधामनन्तदुःखहेतुभूतामनर्थपरम्परामासादयति । હિંસા અને વૈશ્વાનર વડે કદર્થિત થયેલ નંદિવર્ધનની ચેષ્ટાનું કથન તેથી ગુરુ વડે કહેવાયું – જે આ દૂરવર્તી કૃષ્ણ રૂપવાળા માનુષદ્વય દેખાય છે એનો સમસ્ત પણ દોષ છે=અત્યાર સુધી નંદિવર્ધને જે અકાર્ય કર્યા તે સમસ્ત દોષ આ માનુષદ્વયનો છે. તેથી રાજા વડે=અરિદમત વડે, મારી અભિમુખ ચક્ષયુગલ=નંદિવર્ધનને અભિમુખ ચક્ષયુગલને, વિસ્તારિત કરાયું. ઘણી વેળા સુધી તે માનુષઢયને જોવાયું. અને આવા વડે=અરિદમન રાજા વડે, કહેવાયું – હે ભગવંત ! અહીંeતમે કહો છે એ માનુષઢયમાં, એક મનુષ્ય છે, બીજી તારી છે એ પ્રમાણે જણાય છે. ભગવાન વડે કહેવાયું – મહારાજા વડે=અરિદમન રાજા વડે, સમ્યફ અવધારણ કરાયું. રાજા કહે છે – હે ભગવંત ! આ મનુષ્ય કોણ છે ? ભગવાન વડે કહેવાયું – મહામોહતો આ પૌત્રક, દ્વેષગજેનો પુત્ર, અવિવેકિતાનો વંદન વૈશ્વાનર કહેવાય છે. અને આવું માતા અને પિતા દ્વારા ઠેષગજેન્દ્ર અને અવિવેકિતા દ્વારા પ્રથમ ક્રોધ એમ રામ પ્રતિષ્ઠિત કરાયું. પાછળથી સ્વગુણો વડે આનું અવિવેકિતાના પુત્રનું, પરિજન પાસેથી આ બીજું વૈશ્વાનર એ પ્રકારનું પ્રિય નામ સંપન્ન થયું. રાજા કહે છે – તો આ તારી કોણ છે ? ભગવાન વડે કહેવાયું – આ ગજેન્દ્ર સાથે પ્રતિબદ્ધ દુષ્ટ અભિસંધિ નામના રાજાની નિષ્કણતા મહાદેવીની પુત્રી હિંસા કહેવાય છે. રાજા વડે કહેવાયું – આ નંદિવર્ધનકુમારની સાથે આનો શું સંબંધ છે? ભગવાન કહે છે – આલોકનંદિવર્ધનતો, અંતરંગ આ મિત્ર અને ભાર્યા થાય છે=વેક્ષાતર મિત્ર છે અને હિંસા પત્ની છે. અને આ બંને હિંસા અને વૈશ્વાનરને, સમર્પિત
SR No.022715
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy