SearchBrowseAboutContactDonate
Page Preview
Page 468
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ ૪૪૭ શ્લોક : विहाय पञ्च चिह्नानि, भक्तिनिर्भरमानसः । राजा कृतोत्तरासङ्गः, प्रविष्टः सूर्यवग्रहे ।।३।। શ્લોકાર્ય : પાંચ ચિહ્નોને છોડીને ભક્તિનિર્ભર માનસવાળા, કરાયેલા ઉત્તરાસંગવાળા રાજાએ સૂરિના અવગ્રહમાં પ્રવેશ કર્યો. Il3II શ્લોક : पञ्चाङ्गप्रणिपातेन, पादयोय॑स्तमस्तकः । प्रणम्य सूरिं नौति स्म, ललाटे कृतकुड्मलः ।।४।। શ્લોકાર્થ : પંચાંગ પ્રણિપાતથી પગમાં પડેલા મસ્તકવાળા, પ્રણામ કરીને, લલાટમાં જોડાયેલા હાથવાળા રાજાએ સૂરિની સ્તુતિ કરી. ll૪ll શ્લોક : कथम्?अज्ञानतिमिरोच्छेदकर! नाथ! दिवाकर! । नमस्ते रागसन्तापनाशकारिनिशाकर! ।।५।। શ્લોકાર્ય : કેવી સ્તુતિ કરી ? તે બતાવે છે – હે નાથ ! અજ્ઞાનરૂપી અંધકારના ઉચ્છેદન કરનાર દિવાકર અર્થાત્ સૂર્ય!, રાગસંતાપના નાશને કરનાર એવા ચંદ્ર ! તમને નમસ્કાર કરું છું. પII શ્લોક : स्वपाददर्शनेनाऽद्य, नाथ! कारुण्यसागर! । भवता भवनिर्णाश! पूतपापाः कृता वयम् ।।६।। શ્લોકાર્થ : સ્વપારદર્શનથી આજે હે કરુણાસાગર ! નાથ ! ભવના નાશને કરનાર, તમારા વડે, પૂતહાપવાળા= ધોયેલા પાપવાળા અમે કરાયા છીએ. III
SR No.022715
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy