SearchBrowseAboutContactDonate
Page Preview
Page 449
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨૮ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ તૃતીય પ્રસ્તાવ दयालाभोपायः ततस्तातेनाऽभिहितं-आर्य! कदा पुनरेष नन्दिवर्धनकुमारस्तां दयाकन्यकां परिणेष्यति? जिनमतज्ञेनाऽभिहितं-यदा शुभपरिणामो दास्यति । तातः प्राह-स एव तर्हि कदा दास्यति? जिनमतज्ञेनाऽभिहितंयदा कुमारं प्रति प्रगुणो भविष्यति । तातेनाभिहितं-कस्तर्हि तस्य प्रगुणीभवनोपायः? जिनमतज्ञः प्राह-कथितं पूर्वमेवेदं मया भवतां यथा तं शुभपरिणामनरेश्वरं यदि परं कर्मपरिणाममहाराजः प्रगुणयितुं समर्थो, नापरः, यतस्तदायत्तोऽसौ वर्तते, तस्मात्किमत्र बहुना? यदा स कर्मपरिणाममहानरेन्द्रः कुमारं प्रति सप्रसादो भविष्यति तदा स्वयमेव शुभपरिणामेनास्मै कुमाराय दयादारिकां दापयिष्यति, किं चिन्तया? अन्यच्च-लक्षयाम्येवाऽहं निमित्तबलेन कुमारस्य भव्यतामपेक्ष्य युक्तिबलेन च यदुतनियमेन क्वचित्काले सप्रसादो भविष्यत्येनं कुमारं प्रति कर्मपरिणामो, नात्र सन्देहः, ततश्च तस्मिन् काले आपृच्छ्य महत्तमभागिनीं लोकस्थिति, पर्यालोच्य सह कालपरिणत्या निजभार्यया, कथयित्वाऽऽत्मीयमहत्तमाय स्वभावाय, संभाल्य च खर मधुरवचनैरस्यैव नन्दिवर्धनकुमारस्य सम्बन्धिनीं समस्तभवान्तरानुयायिनीं प्रच्छन्नरूपामन्तरङ्गभार्यां भवितव्यतां, दीपयित्वा नियतियदृच्छादीनां कुमारवीर्य, स्थापयित्वा दयादारिकादानस्य योग्योऽयमिति सर्वसमक्षं सिद्धान्तपक्षं ततो दापयिष्यत्येव स कर्मपरिणाममहाराजो दयादारिकां कुमाराय, निःसन्दिग्धमेतद्, अतो मुञ्चत यूयमाकुलताम् । तातः प्राहतत्किमधुनाऽस्माकं प्राप्तकालम् ? जिनमतज्ञेनोक्तं-मौनमवधीरणा च । तातेनाऽभिहितं-आर्य! किमात्मपुत्रोऽस्माभिरवधीरयितुं शक्यते? जिनमतज्ञः प्राह-तत्किमत्र क्रियताम् ? यदि हि बहिरङ्गोऽयमुपद्रवः कुमारस्य स्यात्, ततो न युज्येत कर्तुं तत्र भवतामवधीरणां, अयं पुनरन्तरङ्ग उपद्रवो वर्तते, ततस्तमवधीरयन्तोऽपि भवन्तो नोपालम्भमर्हन्ति । ततो यदादिशत्यार्य इति वदता तातेन परिपूज्य प्रहितो नैमित्तिकः । દયા પ્રાપ્તિનો ઉપાય ત્યારપછી પિતા વડે કહેવાયું – હે આર્ય ! વળી આ નંદિવર્ધતકુમાર તે દયા નામની કન્યાને ક્યારે પરણશે ? જિનમતજ્ઞ વડે કહેવાયું – જ્યારે શુભ પરિણામ આપશે જ્યારે નંદિવર્ધનમાં તેવો શુભ પરિણામ પ્રગટ થશે જેના કારણે તેની દેવી ચારુતાથી દયા પુત્રી પ્રગટ થશે, ત્યારપછી તે પ્રવર્ધમાન શુભપરિણામ જ નંદિવર્ધનને દયાની પ્રાપ્તિ કરાવશે. પિતા કહે છે. તો તે જ શુભ પરિણામ જ, ક્યારે આપશે ? જિનમતજ્ઞ વડે કહેવાયું – જ્યારે કુમાર પ્રત્યે પ્રગુણ થશેઃકુમારમાં વિશેષ પ્રકારના શુભ પરિણામને પ્રગટ થાય તેવા કર્મો વિપાકમાં આવશે ત્યારે તે શુભ પરિણામ તેને દયા આપવા માટે અભિમુખ થશે. પિતા વડે કહેવાયું – તો તેના પ્રગુણી થવાનો ઉપાય કયો છે? શુભ પરિણામ રાજા નંદિવર્ધનને કન્યા આપવા સમુખ પરિણામવાળો થાય તેનો ઉપાય શું છે ?
SR No.022715
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy