SearchBrowseAboutContactDonate
Page Preview
Page 367
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૬ - કહે છે પિતાની પાસે બેઠા, પિતા કનકશેખર પ્રત્યે કહે છે કહેવાયું. શું કહેવાયું તે ‘વથા'થી બતાવે છે - ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ ક્યાં આ સુમતિ, વરાંગ અને કેશરિણ એ પ્રમાણે બોલતા સ્નેહપૂર્વક ઊભા કરીને કનકશેખર વડે આલિંગન કરાયા. મારા વડે કહેવાયું=નંદિવર્ધન વડે કહેવાયું – હે કુમાર ! આ કોણ છે ? કનકશેખર - મારા પિતાના મહત્તમો છે=પ્રધાન પુરુષો છે. ત્યારપછી કરાયેલી પ્રતિપ્રત્તિવાળા સર્વ પણ હે કુમાર ! આ તારા પિતાના મહત્તમો વડે જ્યારથી માંડીને કુમાર કહ્યા વગર ઘરેથી નીકળ્યો ત્યારથી માંડીને રાજા કનકચૂડ પરિજન પાસેથી ક્યાંય પણ કુમાર દેખાતો નથી તે સાંભળીને સહસા વજની હણાયેલાની જેમ, પિસાયેલાની જેમ, પરાધીનની જેમ, મત્તની જેમ, મૂચ્છિતની જેમ કંઈ જાણતા ન હતા. અને દેવી ચૂતમંજરી મહામોહમાં પ્રવિષ્ટ થઈ. મરેલાની જેમ મુહૂર્ત સુધી રહી. પરિજન વડે બંનેને પણ વ્યંજન=પંખો ચંદનાદિ વડે આશ્વાસન કરાયું. ત્યારપછી ‘હે પુત્ર ! ક્યાં ગયો છે' એ પ્રમાણે પ્રલાપ કરવા માટે રાજા અને રાણી પ્રવૃત્ત થયાં. ત્યારપછી પરિજનનો પણ મહાન આક્રંદનો અવાજ ઉલ્લસિત થયો. મંત્રીમંડળ ભેગું થયું. આવા વડે કહેવાયું=મંત્રીમંડળ વડે કહેવાયું, હે દેવ ! આ અહીં ઉપાય નથી. તેથી વિષાદને મૂકો. ધૈર્યનું અવલંબન લો અને કુમારના અન્વેષણમાં યત્ન કરો. રાજા તેના વચનને મંત્રીના વચનને ધ્યાન પર લેતા ન હતા. તેથી ચતુર વડે વિચારાયું શોકના અતિરેકથી દેવ પ્રાણનો ત્યાગ કરશે તેથી હવે મારે ઉપેક્ષા કરવી યુક્ત નથી. તેથી=ચતુરે વિચાર્યું કે ઉપેક્ષા કરવી યુક્ત નથી તેથી, પગમાં પડીને તેના વડે તેનું સકારણ અપક્રમણ=તેનું રાજકુમારનું સકારણ ચાલ્યા જવું, રાજાને નિવેદિત કરાયું. તેથી કુમાર જીવે છે એથી કરીને રાજાની ચેતના પ્રગટ થઈ. ચતુર પુછાયો – કુમાર ક્યાં ગયો છે. - - चतुरेणाभिहतं न मे किञ्चिदाख्यातं कुमारेणाऽपक्रमणकारणमिति, चतुरतया मया लक्षितं केवलमेतावद्वितर्कयामि यदुत - जयस्थले पितृष्वसुः समीपे गतो भविष्यति, वल्लभा हि नन्दा कुमारस्य, वत्सलः पद्मराजः, कुमारपरिचयादेवावगतमिदं मया, इतो निर्गतस्य तत्रैव चित्तनिर्वाणं, नान्यत्रेति । ततः साधु चतुर ! विज्ञातं साधु, इतिवदता दापितं चतुराय पारितोषिकं महादानं राज्ञा, अयमस्यानर्थव्यतिकरस्य हेतुरितिकृत्वा निर्वासितः स्वविषयात्सगोत्रो दुर्मुखः, प्रतिज्ञातं च देवी नृपाभ्यां यथा 'यावत् कुमारवदनं साक्षान्नावलोकितं तावन्नैवावाभ्यामाहारशरीरसंस्कारादिकं करणीयमिति । ચતુર વડે કહેવાયું – કુમારે મને અપક્રમણનું કારણ કહ્યું નથી. ચતુરપણાને કારણે મારા વડે જણાયું છે કેવલ આટલાથી હું વિર્તક કરું છું=કુમારતા પરિચયને કારણે હું વિર્તક કરું છું, શું કરું છું તે ‘વદ્યુત'થી બતાવે છે જયસ્થલમાં પિતાના બહેનના ઘરે ગયો હશે. દિ=જે કારણથી કુમારને= કનકશેખરને, નંદિવર્ધનની માતા નંદા બહુ પ્રિય છે. પદ્મરાજ=નંદિવર્ધનપિતા, વત્સલ છે. અને કુમારના પરિચયથી આ મારા વડે જણાયું છે. અહીંથી નીકળેલા એવા કુમારને ત્યાં જ ચિત્તની શાંતિ છે, અન્યત્ર નહીં. તેથી હે ચતુર ! સુંદર જાણ્યું સુંદર, એ પ્રમાણે બોલતા રાજા વડે ચતુરને પારિતોષિક મહાદાન અપાયું. આદુર્મુખ મંત્રી, આ અનર્થવ્યતિકરનો હેતુ છે તેથી કરીને પોતાના
SR No.022715
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy