SearchBrowseAboutContactDonate
Page Preview
Page 320
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૯, ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ ततः किमीदृशाः सन्तः, पूज्या युष्मादृशामपि । संसारमेनं मुञ्चेयुतितत्त्वा महाधियः ।।३।। युग्मम् શ્લોકાર્ચ - તે આ પ્રમાણે – હે દેવ ! આ સંસારમાં જો કોઈ રામણીયકકમનોહર, ગ્લાધ્ય, સારભૂત, ઉપાદેય વસ્તુ અથવા કોઈ સુંદર વસ્તુ હોય તો તમારા જેવાને પણ પૂજ્ય, જાણ્યું છે તત્ત્વ જેમણે એવા, મહાબુદ્ધિશાળી આવા પ્રકારના સંતપુરુષો શું આ સંસારનો ત્યાગ કરે ! II-BI શ્લોક : ततोऽमूदृशसल्लोकत्यागादेवावगम्यते । नास्त्यत्र किञ्चित्संसारे, सारं चारकसन्निभे ।।४।। શ્લોકાર્ચ - તેથી આવા પ્રકારના સજ્જનલોકના ત્યાગથી જ જણાય છે ચારક જેવા કેદખાના જેવા, આ સંસારમાં કંઈ જ સાર નથી. llll. શ્લોક : अतो मनीषिभिस्त्यक्ते, देव! नैवात्र युज्यते । स्थातुं विज्ञाततत्त्वानां, भवे भूरिभयाकरे ।।५।। શ્લોકાર્ચ - આથી મનીષી વડે ત્યાગ કરાવે છતે હે દેવ ! વિજ્ઞાત તત્ત્વવાળા જીવોને ઘણા ભયની ખાણ એવા આ ભવમાં રહેવું ઘટતું નથી. પી. શ્લોક : अन्यच्च देव! सर्वेषामस्माकमपि साम्प्रतम् । दृष्ट्वा मनीषिणश्चित्तं, न चित्तं रमते भवे ।।६।। શ્લોકાર્ચ - અને બીજું હે દેવ ! સર્વ એવા અમોને પણ મનીષીનું ચિત્ત જોઈને હમણાં ભવમાં ચિત્ત રમતું નથી. IIII શ્લોક : यथैवास्य प्रभावेण, संजातश्चरणोद्यमः । अस्माकमेष निर्वाहं, तथा तेनैव यास्यति ।।७।।
SR No.022715
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy