SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૭ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ શ્લોકાર્ધ : ગુરુ કહે છે – આeગૃહસ્થધર્મ, પરંપરાથી તેવા પ્રકારના વીર્યનું પણ કારણ થાય સર્વવિરતિની શક્તિનો સંચય થાય તેવા પ્રકારના વીર્યનું પણ કારણ થાય. પરંતુ સાક્ષાત્ નહીં=સાક્ષાત્ ઉત્કૃષ્ટતમ થવાનું કારણ થાય નહીં. જે કારણથી મધ્યમજનને ઉચિત છે. IIII શ્લોક : उत्कृष्टतां करोत्येष, साक्षात्सम्यङ् निषेवितः । ततस्तादृशवीर्यस्य, पारम्पर्येण साधकः ।।३।। શ્લોકાર્ચ - આ ગૃહસ્વધર્મ, સમ્યક નિસેવિત=સમ્યગ્ન પ્રકારે સેવાયેલો, ઉત્કૃષ્ટતાને સાક્ષાત્ કરે છે. તેથી તેવા પ્રકારના વીર્યનું સર્વ કર્મ રહિત અવસ્થા પ્રાપ્ત થાય તેવા પ્રકારના વીર્યનું, પરંપરાથી સાધક છે. II3II. શ્લોક : अशेषक्लेशविच्छेदकारिका भवदारिका । तावद्भागवती दीक्षा, दुर्लभैव सुनिर्मला ।।४।। શ્લોકાર્ચ - અશેષ ક્લેશના વિચ્છેદન કરનારી, ભવની દારિકા=ભવના વિચ્છેદને કરનારી, સુનિર્મલ એવી ભાગવતી દીક્ષા દુર્લભ છે. ||૪|| શ્લોક : किन्तु श्रावकधर्मोऽपि, भवतानवकारकः । अत्यन्तदुर्लभो ज्ञेयो, महामात्य! भवोदधौ ।।५।। શ્લોકાર્થ : પરંતુ ભવનો અંત કરનારો શ્રાવકધર્મ પણ હે મહામાત્ય ! ભવરૂપી સમુદ્રમાં અત્યંત દુર્લભ જાણવો. પી શ્લોક : तदेष परमार्थःउत्कृष्टधीमतां साक्षाद्वी_तिशययोगतः । प्रव्रज्या साधयत्युच्चैरेष तु व्यवधानतः ।।६।।
SR No.022715
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy