SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૬ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ શ્લોકાર્ય : જે આમના વડે=જુઆદિ ચારેય વડે, પુણ્યકર્મ દ્વારા મોહનાશને અનુકૂળ મહાવીર્ય ઉલ્લસિત કરે તેવા ક્ષયોપશમભાવવાળા પુણ્યકર્મ દ્વારા, દીક્ષા પ્રાપ્ત કરાઈ, તેઓ વડે હવે દુરંત એવો આ ભવોદધિ=ભવરૂપી સમુદ્ર, તીર્ણ છે. એમ હું માનું છું. llll શ્લોક : चारित्ररत्नादेतस्मात्संसारोत्तारकारणात् । वयं तु देवभावेन, व्यर्थकेनाऽत्र वञ्चिताः ।।५।। શ્લોકાર્ચ - વળી વ્યર્થ એવા દેવાભાવથી અહીં=સંસારમાં અમે સંસારના ઉત્તારના કારણ એવા આ ચારિત્રરત્નથી વંચિત છીએ. પી. कालज्ञविचक्षणयोर्वार्तालापः શ્લોક : અથવાमिथ्यात्वोद्दलनं यस्मादस्माभिरपि साम्प्रतम् । કુર્તમં વિવટfમ:, પ્રાપ્ત થવસ્વમુત્તમમ્ પાદરા કાલજ્ઞ અને વિચક્ષણાનો વાર્તાલાપ શ્લોકાર્ચ - અથવા=વિચક્ષણા સહિત કાલજ્ઞ અથવાથી વિચારે છે. જે કારણથી ભવકોટિથી દુર્લભ મિથ્યાત્વના ઉદ્દલનરૂપ ઉત્તમ એવું સમ્યકત્વ અમારા વડે પણ હમણાં પ્રાપ્ત કરાયું છે. llll શ્લોક : अतोऽस्ति धन्यता काचिदस्माकमपि सर्वथा । नरो दारिद्र्यभाङ् नैव, लभते रत्नपुञ्जकम् ।।७।। શ્લોકાર્ય : આથી=સમ્યકત્વ પ્રાપ્ત કરાયું છે. આથી, અમારી પણ કંઈક ધન્યતા છે સર્વથા દરિદ્રને ભજનારો નર રત્નના પુજને પ્રાપ્ત કરતો નથી જ અર્થાત્ રત્નના પુંજ જેવું સમ્યક્ત અને પ્રાપ્ત કર્યું છે માટે અમે ધન્ય છીએ. Il૭ી.
SR No.022715
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy