________________
૭૬
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ
શ્લોક -
अन्यत्र चेतसो न्यासो, नयने तव संमुखे ।
विशत्येकेन कर्णेन, वचो यातीतरेण मे ।।२९६।। શ્લોકાર્ચ -
મારાં બે - નયનો તમારી સામે હતાં, ચિત્તનું સ્થાપન બીજે ઠેકાણે હતું, વચન મારા એક કાનથી પ્રવેશ કરે છે, ઈતરથી=બીજા કાનથી, જાય છે. ર૯૬ll શ્લોક :
यच्चात्र मनसो नाथ ! वैधुर्ये मम कारणम् ।
तत्साम्प्रतं भयापायात्, कथयामि निराकुलः ।।२९७।। શ્લોકાર્ય :
હે નાથ ! અને અહીં મારા મનના વિહ્વળપણામાં જે કારણ છે તે હમણાં ભયના નાશથી નિરાકુળ એવો હું કહું છું. ||ર૯૭ી બ્લોક :
यदा ह्याकारितः पूर्वं, भवद्भिः करुणापरैः ।
अहमनप्रदानार्थं, तदा मे हदि वर्त्तते ।।२९८ ।। શ્લોકા -
જ્યારે કરુણા તત્પર એવા તમારા વડે પૂર્વે અન્ન આપવા માટે ખરેખર હું બોલાવાયો ત્યારે મારા હૃદયમાં વર્તે છે. (શું વર્તે છે?) તે નિરાકુલ એવો હું કહું છું એમ શ્લોક-૨૯૯ સાથે અન્વય છે. II૯૮II
શ્લોક :
लास्यत्येष क्वचिन्नीत्वा, मामकं भोजनं नरः ।
तदाकूतवशाद् गाढं, ध्यात्वाऽचेतनतां गतः ।।२९९ ।। શ્લોકાર્ચ -
આ માણસ કોઈ સ્થાનમાં લઈ જઈને મારા ભોજનને લઈ લેશે, તે આશયના વશથી અત્યંત વિચારીને હું અચેતનતાને પામ્યો. ર૯૯IL