________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ
૭૫
શ્લોક :
अहमत्याजयं पूर्वं, तवैव हितकाम्यया ।
यदि नो रोचते तुभ्यं तूष्णींभावोऽत्र मे मतः ।।२९२।। શ્લોકાર્ચ -
મેં પૂર્વે તારા જ હિતની ઈચ્છાથી ત્યાગ કરાવ્યું, જો તને ગમતું નથી તો અહીં મારો મૌનભાવ મનાયો છે. ર૯શા શ્લોક :
यच्चैतदुपदिष्टं ते, प्राक् कर्त्तव्यतया मया । तदत्र भवता किञ्चित्, किं सम्यगवधारितम्? ।।२९३।।
શ્લોકાર્ધ :
અને મારા વડે કર્તવ્યપણાથી તને પૂર્વે જે આ ઉપદેશ કરાયું એમાં=મારા ઉપદેશમાં, તારા વડે તે કંઈક શું સારી રીતે અવધારણ કરાયું? Il૨૯૩ શ્લોક :
सोऽब्रवीनैव तन्नाथ ! किञ्चित्संलक्षितं मया ।
केवलं पेशलालापैस्तावकैर्मोदितो हृदि ।।२९४।। શ્લોકાર્ચ -
તેણે કહ્યું- હે નાથ !મારા વડે તે કંઈપણ લક્ષ અપાયું નથી જ, ફક્ત તમારા સુંદર આલાપો વડે હૃદયમાં આનંદ પામ્યો. ર૯૪ll શ્લોક :
अज्ञातपरमार्थाऽपि, सतां नूनं सरस्वती ।
चेतोऽतिसुन्दरत्वेन, प्रीणयत्येव देहिनाम् ।।२९५ ।। શ્લોકાર્ચ -
પરમાર્થ જાણ્યો નથી એવી પણ સજ્જનોની વાણી અતિસુંદરપણાથી ખરેખર પ્રાણીઓના ચિતને ખુશ કરે છે જ. ર૫ા.