________________
૩૬
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ
શ્લોકાર્ય :
આ પ્રમાણે ભટકતા, મહાપાપથી હણાયેલા આત્માવાળા, દુઃખથી ગ્રસ્ત થયેલા એવા તેનો કેટલો કાળ પસાર કરાયો તે જણાતું નથી. I૧૩૭થી
द्वारप्राप्तिः
બ્લોક :
अथ तत्र पुरे राजा, सुस्थितो नाम विश्रुतः । समस्तसत्त्वसङ्घस्य, स्वभावादतिवत्सलः ।।१३८।।
રંકને રાજમંદિરના દ્વારની પ્રાપ્તિ શ્લોકાર્ય :
તે નગરમાં સર્વ પ્રાણીસમૂહને સ્વભાવથી અતિવત્સલ એવો સુસ્થિત નામે રાજા સંભળાયો છે. ll૧૩૮ શ્લોક :
अटाट्यमानोऽसौ रङ्कः, संप्राप्तस्तस्य मन्दिरम् ।
स्वकर्मविवरो नाम, तत्राऽऽस्ते द्वारपालकः ।।१३९।। શ્લોકાર્ધ :
ભટકતો એવો આ રંક તેના સુસ્થિતના, મંદિરે પહોંચ્યો, ત્યાં સ્વકર્મવિવર નામે દ્વારપાલ છે. ll૧૩૯ll શ્લોક :
स द्वारपालस्तं रोरं, दृष्ट्वाऽतिकरुणास्पदम् ।
प्रावेशयत्कृपालुत्वादपूर्व राज्यमन्दिरम् ।।१४०।। શ્લોકા -
અતિકરુણાના સ્થાન એવા તે રોરને રંકને, જોઈને કૃપાલુપણું હોવાથી અપૂર્વ એવા રાજ્યમંદિરમાં તે દ્વારપાલે પ્રવેશ કરાવ્યો. ll૧૪૦II