________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ
૧૧૯
બ્લોક :
ये चान्ये सूचितास्तत्र, द्वारपालाः प्रवेशकाः ।
ते मोहाज्ञानलोभाद्या विज्ञेयास्तत्त्वचिन्तकैः ।।४६९।। શ્લોકાર્ધ :
અને ત્યાં તે રાજમંદિરમાં, બીજા જે પ્રવેશ કરાવનાર દ્વારપાલો સૂચન કરાયા તેઓ મોહ, અજ્ઞાન, લોભ આદિ તત્વચિંતકોએ જાણવા. ll૪૬૯ll શ્લોક :
आचार्यास्तत्र राजान, उपाध्यायास्तु मन्त्रिणः ।
गीतार्थवृषभा योद्धा, गणचिन्तानियुक्तकाः ।।४७०।। શ્લોકાર્ય :
ત્યાં રાજાઓ આચાર્યો, મંત્રીઓ વળી ઉપાધ્યાયો, યોદ્ધાઓ ગીતાર્થવૃષભો, ગણને સાચવવામાં નિયોજન કરાયેલા છે. ll૪૭૦| શ્લોક :
सामान्यभिक्षवः सर्वे, विज्ञेयास्तलवर्गिकाः ।
आर्यास्तु तत्र सद्गेहे, प्रशान्ताः स्थविरा जनाः ।।४७१।। શ્લોકાર્થ :
કોટવાળો સર્વે સામાન્યભિક્ષઓ જાણવા, આર્યાઓ વળી તે સારા ઘરમાં (રાજમંદિરમાં) પ્રશાંત એવી સ્થવિરા લોકો આર્યાઓ છેઃસાધ્વીઓ છે. ll૪૭૧ll
શ્લોક :
भटौघाः श्राद्धसङ्घातास्तद्रक्षाबद्धमानसाः । ज्ञेया विलासिनीसार्था, भक्तास्तत्प्रमदागणाः ।।४७२।।
શ્લોકાર્ચ -
સુભટોના સમૂહો તેની=રાજમંદિરની, રક્ષામાં બદ્ધમાનસવાળા શ્રાવકોનો સમૂહ, વિલાસિનીઓનાં ટોળાંઓ તેની અમદાગણ રાજમંદિરની શ્રેષ્ઠ સ્ત્રીઓનો ગણ, એવી ભક્તાણીઓ જાણવા (શ્રાવિકાઓ જાણવાં). ll૪૭ચા.