________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ
શ્લોક :
ततो गाढतरं तुष्टो, वृद्धिं दृष्ट्वा स्वभोजने ।
न चासौ तद्विजानीते, यन्माहात्म्येन वर्द्धते ।।३४१।। શ્લોકાર્થ :
તેથી કદન્ન વધે છે તેથી, પોતાના ભોજનમાં વૃદ્ધિને જોઈને અત્યંત ખુશ થયેલો આ દ્રમક, જેના ઔષધનયના, માહાભ્યથી વધે છે. તેને જાણતો નથી. ll૩૪૧II શ્લોક :
केवलं तत्र गृद्धात्मा, त्रितये शिथिलादरः ।
जाननपि न जानाति, कालं नयति मोहितः ।।३४२।। શ્લોકાર્ચ -
ફક્ત ત્યાં કદન્નમાં, આસક્ત આત્મા ઔષધશ્રયમાં શિથિલઆદરવાળો જાણતો પણ ઔષધના મહાત્મથી મારું કદન્ન વધે છે એ પ્રમાણે જાણતો પણ જાણતો નથી. મોહ પામેલો કાલને પસાર કરે છે. ll૩૪રા શ્લોક :
अहर्निशमपथ्यं तद्, भुञ्जानः कुक्षिमानतः ।
त्रितयेऽनादरास्वादी, न रोगोच्छेदभाजनम् ।।३४३।। શ્લોકાર્થ :
કુક્ષિપ્રમાણથી નિરંતર તે અપથ્યને ખાતો, સિતયીમાં અનાદરથી ખાનારો રોગના ઉચ્છેદનું ભાજન નથી. Il૩૪3II. શ્લોક :
तावन्मात्रेण भुक्तेन, किन्तु तस्य गुणो महान् ।
कृतस्त्रयेण ते रोगा, आनीता तेन याप्यताम् ।।३४४।। શ્લોકાર્ચ -
પરંતુ તેટલું માત્ર ખાવાથી તેને મહાન ગુણ કરાયો, તે ઔષધમય વડે તે રોગો અાપણાને પામ્યા. ll૧૪૪II