________________
શાંબ–પ્રદ્યુમ્ન ચરિત્ર
एते पापा दुरालापा वृद्धविग्रहपीडकाः। दुविनीता मदोन्मत्ता, विचारपरिवजिताः ।५४। यदेतेः पापिभिर्वाहा-रोहदर्शनकौशलं । रक्षितं मम भानोश्च, चमत्कारविधायकं ५५। अथापि यदि मां कोऽप्या-रोहयेदत्र वाजिनि । मदीययामुं चातुर्या, विस्मयं प्रापयाम्यहं ५६। जराजीर्णोऽयमित्युक्त्वा, निद्योऽहमखिलरपि । वृद्धोऽप्यश्वकलाभ्यास, दर्शयाम्यखिलेष्वपि ॥ तस्य वाक्यं कटु श्रुत्वा, भानुराख्यद्भटानथ। सर्वेऽपि संमतीभूया-रोहयंतु ह्यमुं द्रुतं ।५८॥ एकशः पतितो भूमौ, द्वितीयवारमप्यथ । अयं निपततु स्वोय-प्राणान् यथा परित्यजेत् ।५९। भानुवाश्रुतिमात्रेण, ते सर्वेऽपि समुत्थिताः। यावदारोहयेयुस्तं, तावत्पुरेव च ते कृताः।६०। पातयन् मर्दयन् भानोः, सुभटान् विकटानपि । बुंवारवं ददानः स, जजल्प कठिनं वचः।६१॥ भो भानो खादयित्वा ये, शंढा इव त्वया कृताः । सेवकास्तव ते शक्ताः समारोपयितुं न मां ॥ मेलयित्वाखिलांस्त्वं मां, स्वयमारोहयेयदि । तदेवरोहणं भावि, नान्यथैतर्दुरात्मभिः ।६३। मामारोहयसि त्वं न, राजांगजयुतोऽपि चेत् । कला ममाखिला तहि, स्थास्यज्जठर एव हि ॥ इतिगीःप्रेरितो भानुः, समस्तपरिवारयुक् । उत्थायारोहयेद्याव-न्मात्सयं हृदये वहन् ।६५। तावन्नारकवद्देह-शीर्णतां प्रविधाय सः। निपतन् पातयामास, भान्वादीनिखिलानपि ।६६। सर्वेऽपि पतिता याव-निःश्वसंति सुखेन ते। भानोहरसि तावत्स, दत्वा पादौ हयेऽचटत् ।६७। आरुह्य वाहयन् तं गत्या कमनोयया । भान्वादिनूपपुत्राणा-माश्चर्यमुदपादयत् ।६८॥ वाहयित्वावनोपोठे, क्षगमेकं तुरंगमं । दर्शयित्वा स्वदक्षत्व-मुत्पत्य गगनं ययौ ।६९। गत्वा तत्रापि वाहं तं, चारवेगेन खेलयन् । प्रविधाय चमत्कारं, ततश्चचाल कोतुको ७०। देवो वा दानवो वायं, किन्नरो वाऽसुरोऽथवा। गते तस्मिन्निति स्वांते, चक्रुः सर्वेऽपि कल्पनां॥
દ્વારિકા તરફ જતાની સાથે કીડા કરવા માટે નીકળેલા ભાનુકુમારને જોયો. મસ્તક પર છત્ર હતું. બે બાજુ ચામર વીંઝાઈ રહ્યા હતા. અનેક રાજકુંવરોથી પરિવરેલા ભાનુકુમારને જોઇને પ્રદ્યુમ્ન વિચારવા લાગ્યાઃ “આ નગરીને સ્વામી પુરૂષોત્તમ (કૃષ્ણ) કહેવાય છે તે હશે કે કઈ બીજો રાજા કે યુવરાજ હશે ?' આ પ્રમાણે સ્નેહ અને શંકાને ધારણ કરતા પ્રદ્યુમ્ન પ્રજ્ઞપ્તિ વિદ્યાનું સ્મરણ કરીને પૂછ્યું: “હે વિદ્યા, આ કેણુ છે ?” ત્યારે વિદ્યાએ આદરપૂર્વક તેના કાનમાં કહ્યું : “તારી માતા રુકિમણીની શક્ય સત્યભામાને પુત્ર સૂર્યસમાન તેજસ્વી આ ભાનુકુમાર છે. તેની સાથે તારે જેવું વર્તન કરવું હોય તે કરી શકે છે. વિદ્યાની વાણી સાંભળીને કૌતુકપ્રિય પ્રદ્યુમ્ન, મધ્યમાં પરિમિત, સંકચિત મુખ, નાના કાન, વિશાળ છાતી અને સ્નિગ્ધ રમરાજ વાળો વેગવાનું અને જાતિવંત અશ્વ વિક્ર્ચો. પોતે જરાથી જર્જરિત કદરૂપું વૃદ્ધ રૂપ ધારણ કરીને અશ્વપાલ બન્ય. સુવર્ણની દોરીથી સુવર્ણનાં પલાણવાળા અશ્વને દોરતે તે રાજમાર્ગ તરફ ચાલ્યા. ત્યાં ભાનુકુમાર આદિ રાજપુત્રો સામે મલ્યા. સુંદર આકૃતિવાળા અશ્વને જોઈને વિસ્મિત થયેલા ભાનુકુમારે પૂછયું : “હે વૃદ્ધ, આ અશ્વ કેન છે ?' તેણે કહ્યું: “મારો छे. मी ना नथी.' सानुमारे ४ह्यु : 'शा भाटे तुं दाव्य। छ १ सायनोसर सपा કહ્યું: “મારા જાણવામાં આવેલું કે કૃષ્ણનો પુત્ર ભાનુકુમાર અશ્વનો શોખીન છે, તેને મૂલ્યથી આ