________________
सन-10
५७
વિખરાયેલા મોતી, ચન્દ્રનાં કિરણની જેમ કેવા પ્રકાશી રહ્યા છે. અરે, સલકી (વનસ્પતિ વિશેષ)નું ભક્ષણ કરીને રેવા નદીના તટ ઉપર ફરતા પર્વત સમાન મદોન્મત્ત હાથીઓ કેવા શોભી રહ્યા છે ? હસ્તિઓના કુંભસ્થળમાંથી ઝરતા મદના સ્વાદમાં લુબ્ધ બનીને ગુંજારવ કરતા ભ્રમરો, હસ્તિઓના કપલ ભાગમાં કેવા ચોટી ગયા છે ? યુદ્ધમાં પોતાના ઉપર પડેલી ધૂળનું પ્રક્ષાલન કરવા માટે ના હોય તેમ હાથીઓ સરેવરમાં આવીને પોતાની સૂંઢથી પાણીને કેવું ઉછાળી રહ્યા છે ! એક વર્ણવાળા સૂર્યનાં કિરણોની સાથે સ્પર્ધા કરતા વિધવિધ વર્ણવાળાં રત્નોથી સુશોભિત એવા આ રેહણાચલ પર્વતને તે જે ! આગળ જઈને નારદે પ્રદ્યુમ્નને કહ્યું : “હે મહાબાહુ પાણીથી પરિપૂર્ણ ગંભીર એવી આ નદીને જે. નદીનું પાણી ગોદકની જેમ પવિત્ર અને સુગંધી છે, એમ જાણતા મનુષ્યો પિતાના શરીરને પવિત્ર બનાવવા માટે સ્નાન કરવા આવે છે. તેમજ ઘેર કર્મોને નાશ કરનાર આ પવિત્ર મહાતીર્થ છે,” એ બુદ્ધિથી પણ મનુષ્ય પોતાની શુદ્ધિને માટે આવીને ગંગાસ્નાન કરે છે. “આ પાણી પોતાના અને બીજાના મેલ સાફ કરનારૂં છે, એમ મનુષ્યોને જણાવવા માટે જાણે ઉછળતા જલતરંગોથી શોભિત, અનેક દેવ-દેવીઓથી સેવ્ય, તેમજ કિન્નરીઓ જેમાં હંમેશા જલક્રીડા કરી રહી છે, એવી તુષ્ટિ-પુષ્ટિ દેનારી ગંગા નદીને જે.” આ પ્રમાણે પૃથ્વી ઉપર રહેલા કૌતુકને બતાવતા અને તેને પરિચય કરાવતા નારદ મુનિની સાથે પ્રદ્યુમ્ન આકાશમાર્ગે આગળ વધી રહ્યા હતા. तावत्तुंगैर्गजैः प्राज्य-जंविनां वाजिनां व्रजैः । अदभ्रः स्यंदनयुक्तं संख्यातीतः पदातिभिः ।४। निःस्वानदुंदुभिभेर्या-दिकवाद्यरवे तं । भूभागे परितो दृष्टं, गर्जनां जनयबलं ।५। सार्वभौमस्य सैन्येन, साम्यं बिभ्रनिरीक्ष्य तत् । मदनो मुनीमप्राक्षीत्, कौतुकान्वितमानसः । कस्येदं वर्तते सैन्यं-मनल्पबलगवितं । स्मित्वा सोऽवक यदर्थं त्व-मानीतस्तदिदं बलं ७। समाकर्णय वत्स त्व-मत्रास्ति कारणं महत् । बलीयसापि मन, दुर्वार्यमुद्यमेन हि ।। दुर्योधनो महावीर्यो, दुर्योधनोऽपरैरपि । कुरुवंशसमुत्पन्नः, प्रवर्तते प्रजाप्रभुः ।। श्रीयुगादीशतीर्थेश-तीर्थे प्रथमदान्यभूत् । श्रेयांसः श्रेयसा शाली, विशालीभूतसद्यशाः।१०। तस्य प्रशस्यवंशेऽभूत् कुरुक्ष्मापः प्रजागुरुः । यस्य नाम्ना यशो धाम्ना कुरुक्षेत्रं निरुप्यते ॥११॥ तस्यान्वये बभूवांसः पृथ्वीनाथाः सहस्रशः। प्राज्येषु तेषु भूतेषु, बभूव शांतनुपः ॥१२॥ सुतो विचीत्रवीर्योऽभूत्, तस्य भूपस्य भास्वतः। जाता विचीत्रवीर्यस्य, कांतास्तिस्रो मनोहराः॥ तिस्रोऽपि रूपलावण्य-भृतोंबा प्रथमेरिता। अंबिका च द्वितीयोक्ता, तृतीयांबालिका मता।१४। तिसूणामपि स्वसृणां, सत्यस्नेहधृतेरिव । त्रयोऽपि तनया जाता-स्त्रिजगज्जनविश्रुताः ।१५। धृतराष्ट्रोऽधृतराष्ट्रो, निजप्राज्यपराक्रमात् । पांडुः पांडुरदेहश्री-विदुरो विदुरो मतः ।१६। अत्यासक्ततयाकामे, विचित्रवीर्यभूभुजः । वपुः सांद्रमपि ग्रस्तं, रोगेण राजयक्ष्मणा ।१७। तेन प्राणा अपि ग्रस्ता-स्तस्य भूपस्य सत्वरं । ततस्तदास्पदेऽमात्या-चक्रुः पांडु प्रजापति ।१८। तस्य राज्ये प्रजामूर्ध्नि, न्यायेन करमोचनं । अभूद्देवस्य पूजाया, आदानमिव वृद्धये ।१९।