________________
सग
કેને પુત્ર છે તે તું જાણે છે? તારી જન્મદાત્રી માતા કેણ? અને જેના વીર્યથી ઉત્પન્ન થયેલ એવા તારા પિતા કેણ?” હસીને કુમારે કહ્યું : “માતા, એમાં પૂછવાનું શું હોય? તું જ મારી માતા અને કાલસંવર મારા પિતા છે એ વાત જગજાહેર છે.” કનકમાલાએ કહ્યું : “એ જ તારી ભૂલ છે. હું તને શરૂઆતથી વાત કહું તે તું બરાબર સાંભળ. એક દિવસે વાવ, તળાવ, સરોવર, નદીઓ તેમજ ઉદ્યાન અને કીડા પર્વત ઉપર હું સ્વામીની સાથે કીડા કરવા માટે ગઈ હતી. અનેક સ્થળોએ સ્વેચ્છાપૂર્વક કીડા કરીને અમે બંને રાજધાની તરફ પાછાં આવી રહ્યાં હતાં ત્યારે વૈતાઢ્ય પર્વતના ભૂતામણ ઉદ્યાનમાં આવેલી ટેકશિલા નામની શિલા ઉપર તું પડેલો હતો. આકાશમાર્ગે ચાલ્યું જતું અમારું વિમાન તારા પુણ્યકર્મથી ખંભિત થઈ ગયું. અમે બંનેએ નીચે ઉતરીને જોયું તો સુંદર આકૃતિવાળા બાલકને (તેને) જો. તને લઈને મહેલમાં આવી. ભવિષ્યમાં આ મારે પતિ થશે !” એમ વિચારી આનંદપૂર્વક તારું પાલનપોષણ કર્યું. હવે તું ભોગને વેગ્ય બન્યા છે. તો મારી ઘણુ સમયથી સંગ્રહી રાખેલી ઈચ્છાને પરિપૂર્ણ કરી, મારી સાથે ભેગસુખ ભેગવી મને જીવિતદાન આપ. જે તું નહિ માને તે તને સ્ત્રીહત્યાનું મહાપાપ લાગશે. માટે હે ગુણવાન, કેઈપણ જાતને વિચાર કર્યા વિના મારી વાતને સ્વીકાર કર. વિચાર કરવાથી કાલક્ષેપ થાય છે. હું તારી માતા નથી અને કાલસંવર તારા પિતા નથી, એ તું ચોક્કસ જાણ, અને મારા મનોરથને જદી તું પૂર્ણ કર.” इत्यश्रव्यं वचस्तस्या, निशम्य हृचिंतयत् । विषयग्रथिला स्त्री न, कार्याकार्य विचारयेत् ॥ विषयादपवादः स्या-द्विषयादविवेकिता । विषयान्नरकप्राप्ति-विषयाद् दुःखसंभवः ७०। स्त्रियस्तद्वशवर्तिन्यो-ऽकार्य किं किं न कुर्वते । मारयंत्यपि भर्तारं, सूर्यकांतेव भूपति ७१। कटाक्षैर्वाग्विलासेन, बाह्यरागेण चेष्टया । चतुरा अपि के के न, वंचिता अनया नराः ॥७२॥ पंडितानां च पांडित्यं, चातुर्य चतुरांगिनां । धीराणामपि धीरत्वं, चलेद्यस्याः पुरःक्षणात् ।७३। लोकेऽप्याकर्ण्यते कांताः, ब्रह्माणं चतुराननं । विष्णोविडंबनां चक्रे, मृत्युं शंभोरकारयत् ।७४। सहस्राक्षस्य शापं च, भानोः किरणतक्षणं । शशांकस्य कलंकित्वं, रावणस्य कुलक्षयः ।७५। विश्वासं कामिनीनां ये, प्रकुर्वति मनीषिणः । तत्पांडित्यमपांडित्यं, तच्चातुरी त्वचातुरी ७६। कामाधिक्वेन संयुक्ता, क्लेशसंतापकारिका। भेदसंपादयित्री स्त्री, संग्रामोद्वेगकारणं ७७। शास्त्रेष्विति प्रणीतं य-ज्जिनेंरिंद्रवंदितैः । तत्सत्यं चितयित्वेति, जगाद जननीमयं ।७८॥ अत्र परत्र लोकेऽपि, विरुद्धं कि प्रजल्पसि । किं चिंतयसि वा चित्ते, मात पुण्यसंयुता ७९। विरुद्धजल्पनादेव, निंदा भवति भूयसी । चितनात्परलोके हि, संप्राप्ति?रदुर्गतेः ।८०। कूलीनानां नराणां च, नारीणां धर्मचेतसां । नोचितं भाषणं दुष्टं, सर्वलोकापवादकं ।८१॥ मावादीर्वचनं पापं, मातस्ततस्त्वमीदृशं । माकार्षीश्चितनमपि, परजन्मनि दुःखदं ।८२। यथांकुशेन हस्ती च, यथा मंत्रेण पन्नगः। सुकृतेन यथा मर्यो, वार्यते कुप्रवृत्तितः ।८३। इतस्ततस्ततो गच्छ-न्मातर्गुणगणान्विते । शुभध्यानेन चेतः स्वं, तथा त्वमपि वारय ।८४। बोधितापि घनर्वाक्यः, प्रद्युम्नेन वचस्विना । सोच्चैस्तद्दर्शनाल्लेभे, प्रत्युतानंगपीडनं ।८५।