________________
પ્રશસ્તિ
२८३
श्रीहर्षसागरसमुल्लसने शशी स, श्रीहर्षसागरमनोरमवाचकोऽभूत् ॥४५॥ प्रद्योतनेन पृथिवीवलयं स्वगोभि-निष्पाद्यते घनतमोरहिते यथैतत् ॥ अज्ञानतामसतत च तथा विनाश्य, मिथ्याहशामकृत यो जिनधर्मतेजः ॥ ४६ ॥ संकंदनस्य कठिनाचलभेदनाय, वज्ञ यथा भवति सर्वजनप्रसिद्धं । आबाल्यतोऽपि समजायत यस्य भाग्यं, पुण्यात्तथा निखिलविघ्न विनाशनाय ॥ ४७ ॥ श्रीराजसागरसमप्रमदप्रदंतं, श्रीराजसागरसुता जनकं प्रकामं । श्रीराजसागरतमोरणनिम्नगाभं, श्रीराजसागरगुरु विबुधं च वंदे ॥४८|| अध्यापिताः प्रथमतस्त्वपरे विनेयास्तेषां च येन पदवी प्रददे स्वकीया । आधिक्यतोऽधीयत तेन गुरोरपीह, पूज्यो जनैः सहजसागरको विदग्धः ॥ ४९ ॥ स्वच्छन्दशास्त्रधनतर्कजिनागमाना-मध्यापको विशदसंयमशोभमानः । साधुक्रियाविनयसागर ईहितार्थी चक्रे नृणां विनयसागरलब्धवर्णः ॥५०॥ इति श्रीमद गुरुपरंपराप्रशस्तिपंचाशिका ॥ एतेषामनुभावतो भगवतो ध्यानान्महानंदतो, भासंपत्तिकृतेविपत्त्यपहृतेर्मुर्योनिदुःखापहात् । सोल्लासं रविसागरो रचितवान् प्रज्ञानुसारादिद, श्रीप्रद्युम्नचारित्रमत्र सकलश्रोतृश्रुतौ शर्मदं । यत्राभूद्रचनार्हतां समवसृत्याः सर्वकृत्याधिका, पापर्धेनियमं चकार च चतुर्दश्या दिने भूपतिः । भूवाः खेचरपारणाजननमावर्षं सहर्षं जिन-प्रासादोध्धृतिनिर्मितिः समभवद् द्रव्यव्ययैर्भूरिशः । तस्मिन्मांडलिनाम्नि चारुनगरे खेंगारराजोत्तमे, संपूर्ण समजायतोरुचरितं प्रद्युम्ननामानघं । संख्यातश्च सहस्रसप्तकमिद ं द्वाभ्यां शताभ्यां ७२०० शुभं,
पंचां भोनिधिषनिशापतिमिते १६४५ वर्षे चिरं नंदतात् ॥५३॥
શુદ્ધ સાધુક્રિયાના ઉદ્ધારક, સાધુધ રૂપી આભૂષણેાથી અલંકૃત શરીરવાળા વાચક (ઉપાધ્યાય) પદ્મથી વિભૂષિત અને આચાય પદવીન ચેાગ્ય, તપ, જપ, ધ્યાન, સ્વાધ્યાય આદિ વિશુદ્ધ ક્રિયા વડે જૈન ધર્મોની આરાધના કરી રહેલા, અને હષ (આનંદ) રૂપી સમુદ્રને ઉલ્લંસિત કરવામાં ચન્દ્રસમાન, એવા શ્રી હસાગર મહાપાધ્યાય જૈન શાસનમાં શાભતા હતા.
પેાતાના કિરણા વડે પૃથ્વીવલયને પ્રકાશિત કરનારા, અજ્ઞાનરૂપી અ`ધકારને દૂર કરનારા, મિથ્યાદૃષ્ટિએના હૃદયેામાં પણ અજ્ઞાનરૂપી અધકારના નાશકરીને, જૈનધમ રૂપી કિરણેાના પ્રકાશ કરનારા, ઇન્દ્રનુ વજ્ર જેમ કઠીનમાં કઠીન પર્યંતને પણ ભેદી શકે છે તેમ બાલ્યાવસ્થાથી જ પુણ્ય પ્રભાવથી વિઘ્નારૂપી પહાડાને તાડી નાખનારા એવા રાજસાગરપુત્ર પેાતાના પિતાને રાજસમુદ્ર સમાન આનંદને આપનારા, રાજા-ચ`દ્ર જેમ સાગરને ઉલ્લંસિત કરે છે તેમ ભવ્યજીવામાં આનદરૂપી સાગરને ઉન્નતિ કરનારા એવા શ્રી રાજસાગર ગુરુને હું વારંવાર વંદન
३३ ४.
વળી, જે ગુરૂએ ખીજાએના પણ શિષ્યાને શાસ્ત્રાધ્યયન કરાવી પંડિત બનાવ્યા, તેથી જેએ