________________
પ્રશસ્તિ
२७७
સમ્યફ પ્રકારે ધર્મની આરાધના કરીને સ્વર્ગલોકમાં ગયા છતાં, જેને મહિમાશાળી યશ હજુ સુધી લોકોમાં પ્રસિદ્ધ છે, એવા સદ્ધિારક પ્રવચન પટુ શ્રી આનંદવિમલગુરૂ મંગલને કરનારા થાઓ.
सुकृतगुणनिधानं यो दधारावधानं, परममतिविधानं मोक्षदर्शिप्रधानं । त्रिजगति विबुधानां हृत्प्रमोदं दधानं, प्रमुदितविबुधानां शर्मकृत्सन्निधानं ॥४॥ अजयदखिलमानं मान्मथं वर्धमानं, क्षितिपतिबहुमानं राजवद्राजमानं । शुचिमुखमसमानं यो दधानोपमान, धृतजगदुपमानं निर्जरैर्गीयमानं ॥५॥ शशधरविशदानं तप्रभामाददानं. गुणततिमतिदानं दोनजंतौ ददानं । भजत विजयदानं सूरिमुख्यं ददानं वरमतिततिदानं तं जनामोददानं ॥६॥
ઉજજવલ ગુણોના ભંડાર, અવધાનને કરનારા, સૂથમ મતિના ધારક, મોક્ષમાર્ગને બતાવનારા, ત્રણે જગતમાં રહેલા પંડિતો-દેવોના હૃદયને ઉલસિત કરનારા, આનંદિત બનેલા દેવો નિરંતર જેમના ચરણકમલની સેવામાં તત્પર છે, એવા ત્રણે જગતના જીના માનને મૂકાવનાર કામદેવને જેમણે જીતી લીધો છે, એવા રાજા-મહારાજાઓથી સન્માન પામેલા, રાજની જેમ જૈન શાસનનું સામ્રાજ્ય ભોગવનારા, ચન્દ્ર સમાન નિર્મલ અને પવિત્ર, જેની ઉપમા જગતમાં કેઈ ને પામી શકે એવા અનુપમ, જેમના ગુણાનુવાદ દેવે હંમેશાં ગાઈ રહ્યા છે એવા ચન્દ્ર જેવી ઉજજવલ કાંતિના ધારક, દીન, હીન અને પાપીજનેને પણ ગુણોની પરંપરાનું દાન કરનારા, મૂર્ખ શિષ્યને પણ પંડિત બનાવનારા એવા જનમનને આનંદ આપનારા શ્રી વિજયદાનસુરીશ્વરજી જયવંતા વર્તો.
अर्हनिकेतनजिनार्चनमंडलश्री-युक्तऽग्रयपाल्हणपुरे नगरे प्रसिद्ध । ऊकेश शुद्धतमवंशभवो बभासे, कुराभिधोऽतुलगुणो व्यवहारिमुख्यः ॥७॥
औदार्यधेर्यसुविशालगुणप्रयुक्ता, नाथीति तस्य वनिता नितरां विनीता। तत्कुक्षिजः समभबत्तनयो विराजन्, हीराभिधः सकललक्षणलक्षितांगः ।।८।। आबाल्यतोऽपि ववृधे भुवि तस्य कीति–कांता ततो बहुगुणां चरणाभिधानां । योषां जिघृक्षुरभवद्गुरुसेवनातो, वांच्छेद्वशामभिनवां तरुणो नरो हि ॥९॥ सत्यामपि प्रसृमरद्युतिकीतियोषि-त्यादत्तबांश्चरणयोषितमादरेण । साधं तयास्य समजायत भूरिरागः, स्पर्धा चकार वहुलां किल कीर्तिकांता ॥१०॥ यस्य स्त्रियौ रुचिररूपयुते भवेतां, भूयिष्टगेहधनधान्यसमन्विते च । नाथस्य तस्य न सुखं भवतीह ताभ्यां स्पर्धावशादतुलमत्सरकारिकाभ्यां ॥११॥ कारागृहे निवसनं बहुदुःखदायि, देशांतरेषु यदि वा भ्रमणं विधेयं । ते द्वे ततो न विदुषा पुरुषेण कार्ये, स्वस्मिन्नदभ्रसुखमंगलकामुकेन ॥१२॥