________________
२७६
શાંબ–પ્રદ્યુમ્ન ચરિત્ર
જે કઈ ભવ્ય છ શુભ ભાવથી આ પ્રદ્યુમ્નચરિત્રને ભણશે, સાંભળશે અને વાંચશે–તેની આ લોક અને પરલોકમાં હંમેશા અતુલ મંગલની પરંપરા સજાશે.
ગુજરદેશના ખેંગાર રાજ્યમાં આવેલા “માંડલ નામના સુંદર નગરમાં વિક્રમ સંવત ૧૬૪૫ની સાલમાં ૭૨૦૦ (હોતેર સો ) લેક પ્રમાણ, મહામંગલકારી પ્રદ્યુમ્નચરિત્રની મંગલ પૂર્ણાહુતિ કરવામાં આવી. –આ પ્રદ્યુમ્નચરિત્ર” યાવચંદ્રદિવાકર જયવંતુ વર્તે. तस्मिन्मंडलि नाम्नि चास्नगरे खेंगारराजोत्तमे। संपूर्ण समजायताग्र चरितं प्रद्युम्ननामानधं ॥ संख्यातश्च सहस्रसप्तकमिदं द्वाभ्यां शताभ्यां शुभं ।
पंचांभोनिधिषण्णिशापतिमिते वर्षे चिरं नंदतान् ॥ग्रन्थागू ७२००॥ इति पंडित चकचकतिपंडितश्रीराजसागरगणिशिष्य पंडितश्रीरविसागरगणिविरचिते श्रीसांबप्रद्युम्नचरित्रे श्रीप्रद्युम्नसांबतपःकरणकेवलज्ञानोत्पत्तिनिर्वाणगमनो
નામ ઘોરાઃ : સમાપ્ત: | શ્રીરરંતુ છે આ પ્રમાણે પંડિતમાં ચક્રવર્તી સમા શ્રી રાજસાગર ગણીના વિદ્વાન શિષ્ય પંડિત શ્રી રવિસાગર ગણીએ રચેલા શ્રી શાંબ-પ્રદ્યુમ્નચરિત્રમાં-શ્રી પ્રદ્યુમ્ન-શાંબના તપ, સંયમ, કેવલજ્ઞાન અને નિર્વાણગમનનું વર્ણન કરતો ૧૨૫ શ્લોક પ્રમાણ સોલ સર્ગ સમાપ્ત થયા.
મથ gશરિત प्रादुश्चक्रे जगति गुरुणा येन सौधर्ममार्गो । गच्छन् दुष्टप्रकृतिततिभिः खंडितः कालयोगात् ॥ भास्वंती भिनपतिनुतिभिः शुद्धसाधुक्रियाभिः । कैवल्यैकप्रथमपदवीसाधिकाभिः प्रकामं ॥१॥
પ્રશસ્તિ મહા પ્રતાપશાળી રાજાઓ વડે નમસ્કાર કરાતા, શુદ્ધ સાધુમાર્ગના પ્રકૃષ્ટ આરાધક, તેમજ મોક્ષમાર્ગના સાધક એવા ગુરૂભગવંતે કે જેઓએ કલિકાલના દોષથી દુષ્ટ પ્રકૃતિવાળા કુવાદીએથી ખંડન કરાતા જિનેશ્વરભગવંતના માર્ગને અર્થાત્ જેનશાસનને સુવ્યવસ્થિત કર્યું છે, તેઓ જયવંતા વ. जैनधर्माद्भवति नियमाजन्मनीष्टे तृतीये, मुक्तिप्राप्तिर्विहितशरणान्मेऽप्यतो भाविनी सा। तत्पश्यामि प्रथममधिकं स्वर्गसौख्यं मनुष्या-न्मन्ये ध्यात्वागमदिति दिवं यस्य जीवो विपद्य ॥ यातस्यापि त्रिदशनिलयं सम्यागाराध्य धर्म, यस्याद्यापि स्फुरति महिमोद्यद्यशो नाम लोके । श्रीमानानंदविमलगुरुः स क्रियात्सत्क्रियाणा- मुद्धारस्य प्रकटनपटुत्वं दधानः शिवानि ॥३॥
જેનધર્મની આરાધનાથી અને જેનશાસનને શરણે ગયેલા એવા મારી નિયમાં ત્રીજા ભવે મુક્તિ થવાની છે, તેમ છતાં “પ્રથમ વર્ગના સુખને અનુભવ કરૂં.” એમ વિચારીને જાણે અહીંથી કાળધર્મ પામી સ્વર્ગમાં ગયા ના હોય!