________________
सर्ग
२१
ख्याता सरस्वती तस्य, वनिता विनयान्विता । तयोः पुत्री रतिर्नाम्ना, ददाते रतिमेव च ।। एकदास्याः पितुर्धाग्नि, समाययौ निमित्तवित् । पुत्रीवाहलग्यतस्तस्य पृष्ट पित्रा प्रपूज्य च ॥ स्वामिन्नरयाः सुताया मे, पाणिग्रहणकारकः । को भविष्यति तं प्रीत्या, प्रकाशय पुरो मम ॥ तदा तेनोदितं भूप, द्वारिकानगरीविभुः । त्रिखंडनायकः कृष्णः, समस्त्यखंडशासनः ।६३। तस्यास्ति रुक्मिणी पत्नी, तस्याः कुक्षिसमुत्थितः ।
सुतः प्रद्युम्ननामास्ति, सोऽस्या भर्ता भविष्यति ।६४। भाग्यसौभाग्यसंपन्नो, धैर्योदार्यसमन्वितः । क्रीडां प्रजनयन् काल-वनं समागमिष्यति ।६५। संतुष्टस्तद्वचोयोगा-प्रभंजनमहीपतिः । तनयां कथयामास, तत्र स्थेयं त्वयाधुना ।६६। तातस्य वचसात्मीय-भर्तुविलोकनाय च । स्थितात्र ध्याने भार-मेव पश्यति कन्यका ।६७। त्वमेव चेष्टया नूनं, संभाव्यसे मया ध्रुवं । एतस्या भाग्ययोगेन, समागतोऽसि सुंदर ।६८। यु वयोतिरपोर-मप्योरिव परस्परं । चेत्पाणिग्रहणं स्यात्तत्, प्रयासः सफलो विधेः ।६९। तं मामेव वदत्येष, प्रमोदमेवमाश्रयन् । इति हृष्टो निजे चित्ते, प्रद्युम्नोऽपि जगाद तं ७०। मदीयमपि भूयिष्ट, पुण्यं यत्कानने भ्रमन् । अत्रागतस्त्वदीयं च, दर्शनं समजायत ७१। अन्योन्यं क्रियमाणायां, वार्तायां तुष्टिसंभवात् । तत्पाणिग्रहणं साकं, तया कारितवान् सुरः ॥ एकस्तु मदनो मर्यस्तरुणोऽन्यच्च कामिनी । ताशी मिलिता शोभा, वर्ण्यते तर्हि कीशी ।७३। नवोढा प्रमदां यावत्, समादाय विनिर्ययौ । तावदेवामिलत्तस्य, तत्रैव शकटासुरः ।७४। कथमेष स्त्रिया सत्रा, पादचारी गमिष्यति । ध्यात्वेति दर्शनात्तस्य, संतुष्टः प्रददाविदं ।७५। आरोहणोचितं पुष्प-स्यंदनं सुंदराकृतिः। वांच्छितस्य पदार्थस्य, दायिकां कामगां पुनः ७६। मदनं स्पंदनारुढं, कामिन्या सममागतं । दृष्ट्वा ते खेचरा जाताः, श्यामाननाः समेऽपि च ७७।
લાભ લઈને આવતા પ્રદ્યુમ્નને જોઈને કે ધાતુર બનેલા વિદ્યાધરકુમારોએ મોટા ભાઈ વજમુખને કહ્યું : “જયેષ્ઠ બંધુ, હવે તો હદ થાય છે. આ દુરાચારીને હવે અમે સહન નહી કરી શકીએ.” ત્યારે વમુખે કહ્યું : “ડી ધીરજ રાખે. હજુ ભયંકર બે રથાનો બાકી છે. એ પોતાની રીતે જ મરે, તે આપણે મારવાની શું જરૂર ?” આ પ્રમાણે કહીને તેઓ “વિપુલ” નામના વનની સમીપે ગયા. વમુખે કહ્યું : “આ વનમાં “જયંત” નામનો મોટો પર્વત છે. જે મનુષ્ય એ પર્વત ઉપર જાય તેને દેવોની જેમ ચિંતિત અર્થની પ્રાપ્તિ થાય છે. વજમુખના વચન ઉપર વિશ્વાસ કરતો પ્રદ્યુમ્ન વિપુલ વનમાં ગયા. ત્યાં ઊંચા જયંત પર્વતને જોયો. પર્વતની નીચે જેના કિનારે કિનારે તમામ વૃક્ષે રહેલાં છે, એવી ‘પદ્મગંધી” નામની નદી જોઈ. નદી પાસે તમાલ વૃક્ષની નીચે સુંદર સ્ફટિકની શિલા ઉપર પદ્માસને બેઠેલી, ધ્યાનમાં લીન એવી એક કન્યાને જોઈ. ચંચલ છતાં સ્થિર દૃષ્ટિ, સ્થિર ચિત્ત અને સ્થિર શરીરવાળી એવી તે ગિનીની જેમ શ્વેત વસ્ત્ર ધારણ કરનારી, છૂટા કેશવાળી, હાથમાં સ્ફટિકની માળા લઈને નાસિકાના અગ્રભાગ ઉપર સ્થિર દૃષ્ટિ રાખીને જાપ અને ધ્યાન કરી રહી છે. તેણીનું સુંદર શરીર, વિશાલ નેત્ર, પુષ્ટ