________________
શાંબ–પ્રદ્યુમ્ન ચરિત્ર
થાનના ચિંતન માટે ગ્રહણ કરતા હતા. આ કારણોએ આહાર ગ્રહણ કરવાથી કર્મનિર્જરા થાય છે. आहारं गहणता वाचं-यमेन पात्रधारिणा । वर्जनीया इमे दोषाः, पाकक्रियाविधायिनः ३६। षोडशोद्गमिका दोषाः, षोडशोत्पादसंभवाः । दशेषणोत्थिताःप्रोक्ता, द्विचत्वारिंशदित्यमी। आधाकर्मोद्देशिकच, मिश्रजः पूतिकर्मकः । स्थापनोत्थ प्राभृतिक, उद्भिन्नः परिवर्तनं ।३८। प्रादुःकरणपामित्ये, मालापहृत्यकस्तथा । आच्छेद्यमभ्याहृतानि-सृष्टे अध्यवपूरकः ॥३९॥ अमी औद्गमिका दोषा, गृहस्थेन विनिर्मिताः । भवंति षोडशाहारे, वर्जनीया मुमुक्षुभिः । धात्री दूती निमित्तं चा-जीवो वनीपकाभिधः। चिकित्सा प्रतिघो मानो, माया-लोभविमे दश । संस्तवपूर्वपाश्चात्यो, विद्या मंत्रश्च चूर्णकः । योगश्च मूलकर्माख्यः, षोडशोत्पादका इमे ॥४२॥ वाचयमकृता एते, दोषा वाः प्रयत्नतः । शंकितोम्रक्षितच वं, निक्षिप्तः पिहितः पुनः । संहृतोदयको मिश्रो, लिप्तो परिणतस्तथा । छदितश्चेषणादोषा, वा अमी दशषिभिः । द्विचत्वारिंशतामीभि-महादोषरदूषितं । आहारं यः समादत्ते, सिद्धिः स्यात्तस्य हस्तगा।४५। आहारस्य भवेच्छुद्धि-दुर्लभा श्रमणाध्वनि । व्यवहारस्य संशुद्धि-दुष्करा गृहमेधिनां ॥४६॥ आहारो यादृशः प्राय, उद्गारोऽपि च तादृशः । दीपेन भक्षिते ध्वांते, धृममेवोद्गिरेद् ह्यसौ॥ प्रद्युम्नोपि ततः साधु-द्विचत्वारिंशताऽनिशं ।दोषैर्वजितमाहारं, कायरक्षार्थमग्रहीत ॥४८॥ असावद्यां जिनप्रोक्तां, भिक्षां गृहणन् स पारणे । चारित्रं पालयामास, द्वादशभावनान्वितं ।
સ્થવિર પાત્રધારી સાધુઓને ભિક્ષા ગ્રહણ કરતાં નીચે કહેલા બેંતાલીશ દોષોનો ત્યાગ કરવો જોઈએ. તેમાં ગૃહસ્થના કારણે થતા સેળ ઉદ્દગમદોષ, સાધુના કારણે થતા સેળ ઉત્પાદ દોષે, અને સાધુ અને શ્રાવક બંનેથી ઉત્પન્ન થતા દશ એષણાના દોષે કહ્યા છે, એમ કુલ મલીને બેંતાલીસ દોષ બતાવ્યા છે. :- ૧ આધાકમ, ૨ ઉદ્દેશિક, રૂ પૂતિકમ, ૪ મિશ્રદોષ, ૫ સ્થાપિત, ૬ પાહુડી, ૭ ઉક્રિભન, ૮ પરાવર્તિત, ૯ પ્રાદુષ્કરણ, ૧૦ પામિય, ૧૧ માલાપહત, ૧૨ આરછેદ્ય, ૧૩ અભ્યાહત, ૧૪ અનાવૃષ્ટિ, ૧૫. અધ્યવપૂરક અને ૧૬. કતદોષ આ સેળ દોષ ગૃહસ્થથી ઉત્પન્ન થાય છે માટે મુમુક્ષુ સાધુએ એ દોષોને વર્જવા જોઈએ. ૧ ધાત્રીદોષ, ૨ દૂતી, ૩. નિમિત્ત ૪. આજિપિંડ ૫. વનીયક ૬. ચિકિત્સા ૭. ક્રોધપિંડ ૮. માનપિંડ૯. માયાપિંડ ૧૦. લપિંડ ૧૧. પૂર્વ સંસ્તવ અને પશ્ચાત સંસ્તવ ૧૨. વિદ્યાપિંડ ૧૩. મંત્રપિંડ ૧૪. ચૂર્ણ પિંડ ૧૫. યોગપિંડ અને ૧૭. મૂળકર્મપિંડ. આ સોલ ઉત્પાદ દોષ સાધુથી ઉત્પન્ન થાય છે. તેને પણ ત્યાગ કરવો જોઈએ.
૧. શક્તિ ૨. પ્રશ્ચિત ૩. નિક્ષિત ૪. પિહિત ૫. સંહત ૬. દાયક ૭. ઉમિશ્ર ૮. લિપ્ત ૯. અપિરિણિત અને ૧૦. છર્દિતદોષ. આ દશ ષ સાધુ અને ગૃહસ્થ બંનેથી ઉત્પન્ન થાય છે. આ પ્રમાણે કુલ બેંતાલીશ થી રહિત શુદ્ધ ભિક્ષાને ગ્રહણ કરે છે, તે મહાત્માઓને મુક્તિ પ્રાપ્ત થાય છે.