SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ સગ-૧૬ तृणादिभिर्वपुः स्पर्श - मलसत्कारसंज्ञकाः । प्रज्ञा त्वज्ञानसम्यक्त्वे, द्वाविंशतिः परीषहाः । ३० । असुरामयं मर्त्योन - तिर्यग्र्भािनिमितानपि । असहत्तान् मुनिर्मार्गे, ग्रामपत्तनसंस्थितः ॥ ३१ ॥ आचार्याख्य उपाध्यायो, ग्लानः सार्धामकस्तथा । तपस्वी स्थविरशेक्ष- कुलं संघो महान् गणः । एवं दशप्रकारस्य, वैयावृत्यस्य वांच्छया । द्विचत्वारिंशतादोषै- रदुष्टं सोऽन्नमग्रहीत् । ३३० सोऽथवा प्राणरक्षायै, क्षुद्वेदनोपशांतये । ईर्यार्थं संयामार्थं तद्धर्माचितार्थमाददे ||३४|| न तु स्वकीयसौभाग्य - रूपसंपत्तिवृद्धये । केवलं निर्जरायेत - त्प्रवृत्तिः समजायत ||३५|| ૨૬૫ ત્યાર પછી પ્રદ્યુમ્નમુનિએ જ્યેષ્ઠ સિંહનિષ્ક્રીડીત તપ શરૂ કર્યાં. તેમાં એક ઉપવાસથી માંડીને ત્રીશ ઉપવાસ સુધી ચઢવાનું હોય છે. પ્રથમ પરિપાટી એક વર્ષ, છ માસ અને અઢાર દિવસની હોય છે. પારણે આય બિલના તપ હેાય છે. એમ ચારે પરિપાટી છ વષ–એ માસ અને ખાર દિવસે પૂર્ણ થાય. આ પ્રમાણે પ્રદ્યુમ્નમુનિએ ગુરૂની નિશ્રામાં લઘુ અને જ્યેષ્ઠ સ`હુ નિષ્ક્રિડિત તપ પૂર્ણ કરીને, પદ્મોત્તર, મહાભદ્ર, સવાભદ્ર, એકાવલિ, મુક્તાવલિ, રત્નાવલિ, કષાયતિ, સર્વાંગસુંદર, ભદ્ર અને સુધ ચક્રવાલ નામના તપ કર્યાં. એ પ્રમાણે ૧. અનશન, ર. ઉષ્ણેાદરી, ૩. વૃત્તિસંક્ષેપ, ૪. રસત્યાગ, ૧. કાયક્લેશ, અને ૬. સ'લીનતા, એ છ ખાદ્યુતપ, ૧. પ્રાયશ્ચિત, ૨. વિનય, ૩. વૈયાવચ્ચ, ૪. સ્વાધ્યાય, ૫. ધ્યાન અને ૬. કાયાત્સગ –એ છ અભ્ય‘તર તપ, એમ છ બાહ્ય અને છ અભ્ય તર-કુલ બાર પ્રકારના તપ મેાક્ષની સિદ્ધિ માટે પ્રદ્યુમ્નમુનિ કરતા રહ્યા. તેમજ પાંચ ઇન્દ્રિયના નિગ્રહ, પાંચ આશ્રવાના ત્યાગ, ચાર કષાયના જય અને મનદંડ, વચનડ અને કાયદંડ એમ ત્રણ પ્રકારના દંડના વિરામ-આ રીતે ૧૭ પ્રકારના સયમનું પાલન કરી રહ્યા હતા, કે જે કેવળ જ્ઞાનનુ' સાધક છે. તેમજ ગ્રીષ્મકાલમાં આતાપના, શીતકાલમાં વસ્ર વિના ઠંડડીને સહન કરવી, અને વર્ષાકાલમાં સંલીનતા. (અ'ગે પાંગને સ`કેાચીને રાખવા)-આ રીતે ત્રણે ઋતુમાં મુનિશ્વર સયમની ઉત્કૃષ્ટ સાધના કરતા હતા. ૧. ક્ષુધા, ૨. તૃષા, ૩. શીત, ૪. ઉષ્ણુ, ૫. દંશ, ૬. અચેલક, ૭. રતિ, ૮. સ્રી, ૯. ચર્ચા, ૧૦. નિષદ્યા, ૧૧. શય્યા, ૧૨. આક્રોશ, ૧૩ વધ, ૧૪. યાચના, ૧૫. અલાભ ૧૬. રાગ, ૧૭. તૃણુ૫, ૧૮. મલ, ૧૯. સત્કાર, ૨૦ પ્રજ્ઞા, ૨૧. અજ્ઞાન, અને ૨૨. સમ્યક્ત્વ. આ પ્રમાણે ખાવીશ પરીષહેા સહન કરતા હતા. ગામ-નગર અને જ'ગલમાં ફરતા દેવ, મનુષ્ય અને તિય "ચાએ કરેલા ઘાર ઉપસર્ગાને સમભાવપૂર્વક સહન કરી રહ્યા હતા. તેમજ પ્રદ્યુમ્નમુનિ, ૧. આચાય, ર. ઉપાધ્યાય, ૩. ગ્લાન, ૪. સાધર્મિક, ૫. તપસ્વી, ૬. સ્થવિર, ૭. શૈક્ષ–(નૂતન શિષ્ય) ૮. કુલ, ૯. સંઘ અને ૧૦. ગણુ-એમ દશપ્રકારના વૈયાવચ્ચે ધર્મની આરાધના કરતા બેતાલીશ દેષથી રહિત આહારને ગ્રહણ કરતા હતા. એ આહાર પણ પોતાના સૌભાગ્ય માટે કે શરીરની પુષ્ટિ માટે નહાતા લેતા, પરંતુ પ્રાણની રક્ષા માટે, ક્ષુધાની શાંતિ માટે, ઇર્યોસમિતિનુ* પાલન કરવા માટે, સયમની આરાધના માટે અને ધર્માં ૩૪
SR No.022712
Book TitleShamb Pradyumna Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorSulochanashreeji
PublisherAmitbhai S Mehta
Publication Year1990
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy