________________
૨૫૦
શાંબ-પ્રદ્યુમ્ન ચરિત્ર
પાસે જઈને કહ્યું – “વામિન, આપણા નગરમાં કઈ બળવાન પુરૂષ આવ્યો છે. જેને લોકે બલભદ્ર તરીકે કહે છે. તે પોતાની હીરકમુદ્રિકા અને કડુ આપીને કંદોઈની દુકાનેથી ભેજ્યપાન લઈને ચારની જેમ નગરની બહાર જઈ રહ્યો છે.” સાંભળીને પૂર્વના વૈરને યાદ કરતા અચ્છેદને આરક્ષકોને કહ્યું – “જાવ તમે જલ્દી જાવ, એ રામ હોય કે ગેર હય, ગમે તે હોય, પરંતુ તેને પકડીને રાખે. બહાર જવા દેશે નહી. આરક્ષકને આદેશ આપીને અચ્છેદન રાજા પોતે અશ્વ ઉપર આરૂઢ થઈને, વિપુલ સૈન્યની સાથે બલભદ્રને મારવા માટે આવ્યા. બલભદ્દે પણ પિતાને મારવા માટે આવેલા અચ્છેદનને જોઈને, તરતજ દરવાજાના કમાડ બંધ કરી દીધાં. ત્યારે અછંદનના સૈનિકોએ ભેગા થઈને દરવાજા ખોલી દીધા, ત્યારે બલભદ્ર પણ આલાનસ્તંભ ઉખેડીને તેને મારવા માટે દોડયા. પિતાના બાંધવ કૃષ્ણને જણાવવા માટે સિંહનાદ કર્યો. સિંહનાદ સાંભળીને કૃષ્ણ પણ દોડતા આવ્યા. પોતાની પાસે કઈ શર્મ-અસ્ત્ર નહી હોવાથી ભાઈઓએ દરવાજાના કમાડ ઉઠાવીને તેના સૈન્યને નષ્ટભ્રષ્ટ કરી નાખ્યું, અને અચ્છેદનને અશ્વ ઉપરથી નીચે જમીન ઉપર પટકયો. તેની છાતી ઉપર પગ મૂકીને કૃષ્ણ કહ્યું :- રે દુષ્ટ, દયાભાવથી તને જીવતે છોડું છું. બાકી તારા અપરાધ ક્ષમા કરવાને લાયક નથી, રે દુર્જન, તારું રાજ્ય અમારે જોઈતું નથી. જા, તારું રાજ્ય તું ભેગવ. પરંતુ હવેથી કેઈની સાથે અન્યાયથી વતીશ નહી.” આ પ્રમાણે કરૂણભાવથી કૃષ્ણ તેને જીવતે મૂકી દીધા. બંને ભાઈએ એકાંતમાં મૂકેલા ભેજ્યપાનને લઈને દૂર જંગલમાં જઈ વડના વૃક્ષની છાયામાં બેઠા. ત્યાં સુધાતુર તૃષાતુર બનેલા બંને બંધુઓએ આકંઠ ભજન કરીને તેના ઉપર મદિરાપાન કર્યું. भुक्त्वा प्रचलितौ राम-गोविदौ प्रत्यपाग्दिशि । गच्छंतौ पथि कौशांबी-काननं समुपेयतुः ॥ मदिरापानतः क्षार-भोज्यतो ग्रीष्मतस्तथा । पुण्यहानेर्बभूवोच्चैः, कृष्णस्तृष्णासमाकुलः ॥ बभाण बलभद्रं स, लग्ना मे महतो तृषा । अहमस्मादथो गंतुं, न पदमात्रमपि क्षमः ॥७॥ सोऽभणद्भातरत्रैवा-प्रमत्तस्तिष्ठ सांप्रतं । अहं सलिलमानेतुं, यामि क्वापि जलाशये ।। कथयित्वेति रामोऽपि, यावत्प्रचलितोंभसे। जानपरि मुकुंदेन, तावत्संस्थापितौ पदौ ॥९॥ आच्छाद्य पीतवस्त्रेण, शरीरं सकलं निजं । सुप्तो निद्रामवापासौ, दीर्घनिद्रोपसूचिनी ।१०। अस्माकं पुण्यहीनानां, शुभा दशाधुनास्ति न । ततो निद्रायितं बंधुं, ममैनं कोऽपि मावधीत् ॥ विमृश्येति बलः प्रत्यागत्याशु पुनरप्यवक । निद्रादिकं प्रमादं मा-कार्पोर्बाधव वल्लभ ।१२। अस्माकं बहवः संति, शत्रवोऽपदशावतां । त्वया तदप्रमादेन, स्थातव्यमत्र शाखिनी ॥१३॥ निद्राणितचक्षुः स, उन्मुखीमूय चाभ्यधात् । श्रितस्य शरणं ताव-कीनं मे भोः कुतोऽपि न ॥ व्रज व्रज द्रुतं भ्रातः, शोतं तौयं समानय । तृषा संहरति प्राणां-स्ताल्वोष्टौ मम शुष्यतः ॥ बंधुनेत्यदिते रामो, जलाय जग्मिवान् जवात् । भ्रमन् जराकुमारश्च, तावत्तत्र समागतः ॥ तनौ परािहतव्याघ्र-त्वग्वस्त्रो लंबकर्चकः । मृगयायां मृगानिघ्नन, व्याधवद्धन्वधारकः ॥ स्थितेन दूरतस्तेन, प्रच्छाद्य पीतवाससा । सुप्तं मृगोपमं कृष्णं, समीक्ष्याऽमोचि मार्गणः ॥ मगमत्या विमुक्तः स, यदा तेनाऽविवेकिना । भवितव्यतया लग्नः, स तदांघ्रितले हरेः॥१९॥