________________
૨૪૨
શાંખ-પ્રદ્યુમ્ન ચરિત્ર
વ્રતા ધર્મનું સાંગોપાંગ પાલન કર્યુ.... ધન્ય છે ભગવાન નેમિનાથને કે જેઓએ ત્રણે લેાકના સંતાપને દૂર કરી, સુધા સમાન મધુરી વાણીથી પ્રદ્યુમ્ન જેવા કુમારને પ્રતિબંધ કર્યો. તેમાંયે સહુથી ધન્યાતિધન્ય છે પ્રદ્યુમ્નકુમારને, કે જેણે રાજઋદ્ધિ, સૌંપત્તિ, વૈભવ, અશ્વ તેમજ વિનાદ અને કુતૂહલાના ત્યાગ કરી, યૌવનવયમાં દૈવલ્યની પ્રાપ્તિ માટે ચારિત્ર લેવા ઉત્સુક બન્યા.’ આ પ્રમાણે દ્વારિકાવાસી સ્ત્રીપુરૂષોથી સ્તુતિ કરાતા, વરસીદાન દેતા હÖપૂર્વક પરિવાર સહિત પ્રદ્યુમ્નકુમાર ભગવાન નેમિનાથ પાસે આવ્યા. ભગવાનને નમસ્કાર કરી, ત્રણ પ્રદક્ષિણા દઈ, પ્રદ્યુમ્નકુમારે વિજ્ઞપ્તિ કરી ઃ- ‘ભગવ’ત, સ`સારથી ઉદ્વિગ્ન બનેલા એવા મને અને આ બધાને આપના સ્વહસ્તે ચારિત્રરત્ન અર્પણ કરો. દુ;ખી, અનાથ અને પાપી આત્માએને હે નાથ, આપ સૌંસાર–સમુદ્રમાંથી તારવા માટે સમ છે, તે અમારે બધાના હાથ પકડી અમને સ'સારસમુદ્રથી પાર ઉતારા' ત્યાર પછી ભગવાન નેમિનાથે પોતાના સ્વહસ્તે તે બધાને વિધિપૂર્વક દીક્ષા પ્રદાન કરી. દીક્ષિત થયેલા સહુ પાતાના જન્મને કૃતાર્થ માનવા લાગ્યા. રૂકિમણી અને જાંબવતીની સાથે બીજી પણ કૃષ્ણની રાણીઓએ તેમજ હજારા યાદવસ્ત્રીઓએ સ’યમધ અ'ગીકાર કર્યાં.
पप्रच्छ पद्मनाभोऽथ, त्रिकालविज्जिनेश्वरं । कदा द्वारवतीदाहं, द्वैपायनः करिष्यति ||४|| बभाण भगवान्नेमि - द्वादशे हायने हरे । द्वारिकां ज्वालयिष्यत्य-सौ प्रकोपप्रपूरितः ॥५॥ प्रभोर्वाक्यं निशम्येति चितयामास केशवः । अधन्योऽहमपुण्योऽहं गृहवासे स्थितोऽस्मि चेत् ॥ धन्याः समुद्रविजया - दिका वृद्धाश्च बांधवाः । सुताः कांता ममान्येऽपि, भूपाला यादवांगनाः । दुरात्मा बहुसंसारो, लुब्धो वैषयिके सुखे । वर्तेऽहं येन चारित्र - ग्रहणेऽपि न मे मनः ॥ ८ ॥ इति खेदं प्रकुर्वाणं, विज्ञाय मधुसूदनं । प्रजजल्प जिनो नेमि - र्माकार्षीः खेदमच्युतः || ९ || भवेयुर्वासुदेवा ये न तेषां तत्र जन्मनि । दीक्षा भवेद्यतस्ते स्यु – निदानेन समन्विताः । १०। अवश्यं ते मृता यांति, निदानान्नरकावनौ । तद्वालुकाप्रभां विष्णो, मृत्वा त्वमपि यास्यसि ॥ दधानमपि माधुर्य- माकर्ण्य नेमिभाषितं । प्राज्यं प्रथमतो दुःख - मवाप मधुसूदनः ॥१२॥ तदार्हन् पुनरप्यूचे, मा विषीद जनार्दनः । भविष्यस्यत्र भरते, द्वादशस्त्वं तु तीर्थपः ।।१३।। ब्रह्मलोके सुरो भावी, बलदेव इतो मृतः । ततश्च्युत्वा पुमानेव, ततोऽपि त्रिदशः पुनः । १४ । ततोऽपि च मनुष्यत्व - माप्य तीर्थे तवाच्युत । कर्माणि तपसा क्षित्वा, महानंदमवाप्स्यति ॥ उक्त्वेति पद्मनाभस्य, विजव्ह ऽन्यत्र पारगः । कृष्णोऽपि तन्नति कृत्वा, द्वारवत्यां समाययौ ।
ઉદાસ બનેલા કૃષ્ણે નેમિજીનેશ્વરને પૂછ્યું :– ‘પ્રભા, દ્વારિકાના નાશ દ્વૈપાયન કયારે કરશે ?” ભગવંતે કહ્યું:— ‘કૃષ્ણ, આજથી બારમે વર્ષે ક્રોધાકુલ બનેલ દ્વૈપાયન દ્વારિકાને ભસ્મીભૂત કરશે.' પ્રભુનું વચન સાંભળીને હતાશ બનેલા કૃષ્ણ ચિંતન કરવા લાગ્યા :–‘હું કેવા અધન્ય અને નિપુણ્ય છું કે ઘરવાસમાં બેસી રહ્યો છું. ધન્ય છે સમુદ્રવિજય આદિ વડીલાને, ધન્ય છે ખંધુઓને, તેમજ ધન્ય છે રૂકિમણી આદિ મારી કાંતાઓને, અને ધન્ય પ્રધુમ્ન આદિ કુમારાને, તેમજ રાજાએ અને યાદવાને કે જેએ ભાગસુખાને તૃણની જેમ ઠુકાવી પ્રભુના પંથે
છે