________________
२२४
શાંબ-પ્રદ્યુમ્ન ચરિત્ર
तत् श्रुत्वा देवको मूर्छा-मवाप्य न्यपतत्क्षितौ । गतमूर्योपचारैः सा, रुदंतीति जगाद तं ॥ अहो पुत्र ! गृहाण त्वं, राज्यं त्वबांधवापितं । अथवा कुरु विवाह, रूपिण्या अन्ययोषिता॥ सूनो ! सप्तसु पुत्रेषु, त्वमेव लालितोऽष्टमः । सोऽपि त्वं संगम यहि, लास्यति का गतिर्मम ? । तव दीक्षानिवृक्षाचे-द्भवेच्चेतसि भूयसी । तावश्यं त्वया ब्राह्या, भोगान् भुक्त्वा च वार्धके। पुत्रोऽवक वृद्धतामेवं, मातर्जानाम्यहं न हि । सद्यः प्रसद्य तद्देहि, दोक्षाशिक्षा ममोत्सवात् ।। तारुण्य एव वैराग्या-दीक्षामेव गृहोप्यतो। प्रोक्तमस्ति सुरेणापि, पुरैव मम साग्रहं ॥५९॥ ध्यायंतीति ववस्तस्य, दुःखयुक्तापि देवको । बहुशः कयने गाय-भवन्नौनावलंबिनो ।६०। ततस्तस्योत्सनं कृत्वा, दीक्षा कृष्णेन दापिता। रुरंतो मोहतो गेहं. जानुः कृष्णादियादवाः॥ द्वाभ्यां स्त्रीभ्यां युतो दोक्षा-मादाय स विनेयतां । बिभ्रतस्यैव घत्रस्य, सायं नेमि व्यजिज्ञपत् । भगवन् यदि बुधमाक- माज्ञा भवति ताहं । अद्यैव निःश ।तष्ठामि, श्मशाने प्रतिमाधरः ॥ तथैव नेमिनाथेन, मुक्ति तस्य विविध च । यथासुखं बताये-युक्त्वादेशो निवेदितः॥६४॥ शिरस्यादेशमारोप्य, नत्वा च नेमिनं जिनं । गत्वा श्मशान मेदिन्यां, तस्थौ प्रतिमया मुनिः ॥ बहिर्गतेन विप्रेणा-भिधया सोम शर्मणा । संस्थितः स प्रतिमया, दृष्टो निग्रंथ वेषभाक् ॥६६॥ स चकोप तनालोक्य, चेत्याखंडकृती मतिः । अस्याऽभवत्कयं तहि, मम पुत्रो विडबिता ।६७। इति ज्वलच्चितांगार-घंटोकंठो वृता रुषा । मूधिन संस्थापितः साधो-रनेन घातकबुद्धिना ॥ ध्यानलीनस्तदुद्भूतां, वेदनामसहन्मुनिः । ज्वालयन् कर्मसमिधः, प्राप्तज्ञानो गतः शिवं ।६९।
ત્યાર પછી કઈ દેવ સ્વર્ગમાંથી આવીને દેવકીની કુક્ષીમાં અવતર્યો. અનુક્રમે શુભ દિવસે દેવકીએ પુત્રરત્નને જન્મ આપ્યો. ગજસ્વપ્નથી સૂચિત પુત્રનું નામ દેવકીએ “ગજસુકુમાલ” રાખ્યું. દેવકી પુત્રને જોઈને આનંદવિભેર બની જતી. ક્ષણવાર ખેાળામાં તે ક્ષણવાર હાથમાં ! ક્ષણવાર હાલરડા ગાય તો ક્ષણવાર ચૂંબને કરી સ્નેહથી નવરાવી દે! આ પ્રમાણે ગજસુકુમાલનું લાલન-પાલન કરતી દેવકી પોતાના જીવનને કૃતાર્થ માનવા લાગી. જન્મથી જ માતા-પિતા –બંધુઓને અતિ વલ્લભ તેમજ કરોડો ભાઈઓ અને ભત્રીજા એના લાડીલા કાકા ગજસુકુમાલ યુવાવસ્થામાં આવ્યા, ત્યારે માતાપિતા અને બંધુએ સ્વદ્રમ રાજાની પુત્રી પ્રભાવતી સાથે મહાત્સવ પૂર્વક પાણિગ્રહણ કરાવ્યું. તેમજ સમશર્મા બ્રાહ્મણની ક્ષત્રિય પત્નીથી ઉત્પન્ન થયેલી સોમા નામની કન્યા સાથે પણ પાણિગ્રહણ કરાવ્યું. થોડા સમય બાદ ભગવાન નેમિનાથ દ્વારિકા નગરીમાં સમવસર્યા. કૃષ્ણ આદિ રાજાઓ, પ્રજાજને તેમજ ગજસુકુમાલ પણ બે પત્નીઓ સાથે ભગવંતને નમસ્કાર કરવા માટે ગયા. નમસ્કાર કરી, યથાયોગ્ય સ્થાને ભગવંતના શ્રીમુખે ધર્મદેશના સાંભળી. ધર્મદેશના સાંભળીને વૈરાગ્ય ઉત્પન્ન થયો. યૌવનકાળમાં ચારિત્રગ્રહણની ઈરછાવાળા ગજસુકુમાલે ઘેર આવીને, માતાપિતાની પાસે દીક્ષા ગ્રહણ કરવા માટે અનુમતિ માગી. દીક્ષાનું નામ સાંભળતાં જ દેવકી મૂછ ખાઈને જમીન ઉપર પડી ગઈ. શીતલે પચાર વડે મૂછમાંથી સ્વસ્થ થયા બાદ દેવકી અત્યંત રૂદન કરવા લાગી :- “હે પુત્ર, તારા ભાઈએ આપેલા રાજ્યને તું ગ્રહણ કર. અથવા બીજી સ્વરૂપવંતી કન્યાઓની સાથે વિવાહ કર. હે પુત્ર, મારા