________________
२०६
શાંબ–પ્રદ્યુમ્ન ચરિત્ર
-
-
-
अज्ञानान्न विजानंति, सुकृतं. करुणामयं । न च जीवविनाशेन, नारकवेदनामपि ॥७४॥ पुनर्नेत्यपि जानंति, वराकाः पशवस्त्वमी। तृणाशनपय पान-तुष्टा जीवंति कानने ॥७५॥ मारणं कथमेतेषा-मस्माभिः क्रियते रसात् । जीविताशात्मनो यादृग्, परस्यापि च तादृशी॥ कंटकेऽपि पदे भग्ने, कष्टायतेऽखिलं वपुः । शस्त्रेण मार्यमाणानां, कोहग्दुःखं प्रजायते ॥७७॥ पशूनां देहघातेन, चेक्रियेतापमंगलं । तदात्मनः कथं हा हा, भविता मंगलं तहत् ॥७८॥ एते घातनं यहि, ज्ञानयोगेन वा मया । निवारयिष्यते नैवा-हमप्येतादृशस्तदा ॥७९॥ चिन्तयित्वेति सूतस्य, कथयित्वा रथ पुनः । वालयित्वा जिनो नेभिः, सर्वान् जोवानमोचयत् ॥ जिनेन मोचयित्वा तान्, सर्वान वाटकसंस्थितान् । तोरणाच्चालिते तूर्णं, रथेऽभूत्तुमुलस्तदा ॥ पादयोनम्यमानेऽपि, वार्यमाणेऽपि यादवैः । स्रोभिराक्रंद्यमानेऽपि, प्रोच्चै रोदननिमितेः ॥ संसारसौख्यानित्यत्वं, भावयन् भगवान् भृशं । धरंश्च चरणं चित्ते, प्राप्तवान् स्वं निकेतनं ॥ अपि लोकांतिकैर्देवै-श्वारित्रकालबोधकः । समयो ज्ञापितो नेमेः, प्रस्तावज्ञा हि देवताः ।८।। नेमि दीक्षोन्मुखं ज्ञात्वा, निजगाद जनार्दनः। सहोदरैकशः पाणि-ग्रहणं त्वं कुरु प्रभो! ॥ यथा तव वधूवक्त्रं, दृष्ट वा भवामि हर्षवान् । मम मूर्ध्नि कलंकोऽपि, न समायति जातुचित् ॥ वसुदेवोऽखिलज्येष्टः, समुद्रविनयः प्रभुः । नृपा विज्ञपयामासु-रन्येऽपि स्नेहलालसाः ॥८७॥ पितामहस्य तातस्य, कृष्णस्य चाग्रहादपि । प्रदातुं दानमावर्ष, गृहवासे स्थितो विभुः॥८८॥ दीननां याचकानां च, दत्त्वा दानं यथेप्सितं । प्रक्षिप्य च दरिद्रत्वं, योऽभवत्संयमोद्यतः ॥८९॥
ઉગ્રસેન રાજાએ પણ પિતાના ઘેર વિવાહ મહોત્સવમાં પોતાના સ્વજનેને આમંચ્યા. નેમિકુમાર અને રામતીના વિવાહ મહોત્સવમાં શું કમી હોય? ઉગ્રસેન રાજાએ વરને આપવા માટેનાં સુંદર આભૂષણે લઈને મંત્રીઓ મોકલ્યા. મંત્રીઓએ સમુદ્રવિજયના ઘેર જઈને હર્ષથી આભૂષણે આપ્યાં. ત્યારે સમુદ્રવિજય તેમજ બીજા યાદવેએ તેઓને વિવિધ પકવાનનાં ભજન કરાવીને ખૂશ કર્યા. પાછા જવાના સમયે મંત્રીઓને યાદએ વાહનો આપ્યાં. શિવાદેવી, દેવકી સત્યભામા, રુકિમણી અને રોહિણી આદિ મુખ્ય મુખ્ય સ્ત્રીઓએ વિવાહ મંગલ કર્યું. માંગલિક કાર્ય કરવાના સમયે માતાના મસ્તક ઉપર મેંઢીયો બાંધી, દીપશિખા (રામણદીવો) લગાવીને મંગાલક કયું. પરંતુ જ્યારે નેમિકુમાર રથ ઉપર આરૂઢ થવા માટે નીકળ્યા ત્યારે બિલાડી આડી ઉતરી ! છતાં નેમિકુમાર રથ ઉપર આરૂઢ થયા. ત્યારે વિવિધ પ્રકારના વાજિંત્રોના અવાજથી વાતાવરણ ઉલ્લસિત બની ગયું બંદાજને જયઘોષણા કરવા લાગ્યા. અને સૌભાગ્યવંતી સ્ત્રીઓ માંગલિક લગ્નગીત ગાવા લાગી. મકુમારના રથની સાથે સમુદ્રવિજય, બલદેવ, વાસુદેવ, પ્રદ્યુમ્ન, શાંબ અન ભાનુકુમાર બાદ ચાલ્યા. કેઈ હાથી ઉપર, કઈ અશ્વ ઉપર તે કઈ રથ ઉપર, એમ અનેક રાજાઓ અને યાદવો નમિકુમારની જાનમાં સાથે ચાલ્યા. તેરણાથી શણગારેલા રથમાં છત્ર ધારણ કરી રહેલા નમકુમાર પણ રસ્તામાં યાચકોને દાન દેતા આગળ ચાલી રહ્યા હતા. કુમારિકા કે પ્રાયઃ પતિ ને જોવાની ઉત્કંઠા વિશેષ હોય છે. ગમે તેમ કરીને પણ ભાવિ પતિનું મુખ જુએ ત્યારે જ તેને સંતોષ થાય છે. તેમ સખીઓ