________________
શાંખ-પ્રદ્યુમ્ન ચરિત્ર
सभायां तत्र भूपेषु निविष्टेषु यथोचितं । वीराणां निर्गता वार्त्ता, बलाबलविचारिणी ॥८६॥ जगदुर्वासुदेवस्य शक्ति केचिद्गरीयसीं | पांडवानां पुनः केचित्केचिन्मुशलिनो बलं ॥८७॥ केचनाऽवर्णयन्नुच्चैः, प्रद्युम्नस्य पराक्रमं । केचिच्छांबस्य भानोश्व, सामर्थ्यं केचनाऽब्रुवन् ॥ तत्रैव केचिदाचख्यु - बलिष्टः पुरुषोत्तमः । प्रभूताक्षौहिणीजेता, नेतार्धं भरतस्य च ॥८९॥ सहैतेन द्वितीयोऽपि तुल्यो नास्ति महीतले । योऽभूद्यस्याशयैः शूरः स एव तेन भाषितः ॥ बलभद्र इति श्रुत्वा, जगाद धूनयन् शिरः । नेमिनाथेऽपरेषां कि, प्रशंसा क्रियते मुधा ।९१ | कृष्णो वा बलदेवो वा, परे वीराः सहस्रशः । भवंतु नेमिनाथस्य, पुरः कस्यापि नो बलं । ९२| इत्युक्ते बलदेवेन नेमिनाथेन लज्जया । अधस्ताज्जनितं वक्त्र-मुत्तमा हि स्युरीशाः । ९३ । तदा जनाईनोऽवादी - द्बलिनं नेमिनं जिनं । आवाभ्यां सांप्रतं मल्ल - युद्धमत्र विधीयते ।९४। कथयित्वेति कृष्णोऽपि सज्जीभूय समुत्थितः । तावन्नेमिजिनोऽजल्प- न्नैतद्योग्य महात्मनां ॥ पादपीठास्पद' यहि त्वं मे चालयितुं क्षमः । बलिष्टस्तहि सर्वेषु यदहं विजितो हरे ! ॥ इति श्री मिना प्रोक्ते, वीरंजन्यो नारायणः । अलगञ्चरणे मेरु-मिव नो तमचालयत् ।९७ प्रत्युत र भूमिष्टा - स्वेदबिंदुसमाकुलः । अनल्पश्रयसंयुक्त-शरीरः समजायतः ॥ ९८ ॥ पुनर्नमिस्तदा प्रोचे बालय त्वं करं मम । तेन प्रसारितः पाणिः, कथयित्वेति सत्वरं । ९९ । कृष्णोऽपि निजवोर्थस्य, गर्व टिट्टिभवद्दधत् । विलग्नः पुनरप्यासी - होला खेलक मर्त्यवत् ॥४०० ॥ तदा वितर्कतः प्रोचे, पार्षद्यान् पुरुषोत्तमः । वचोऽतिगं मम भ्रातु-यूयं पश्यत विक्रमं ॥१॥ उक्त्वेति मायया स्मित्वा, जनार्दनोऽगमद् गृहं । स्वस्थानं जिननाथोऽपि, स्वजन सह जग्मिवान्
२००
એક દિવસે સમુદ્રવિજય આદિ રાજાએથી પરિપૂર્ણ રાજસભામાં કૃષ્ણવાસુદેવ સિ’હાસન ઉપર બિરાજ્યા હતા. ત્યાં સરખે સરખા મિત્રો અને સેવકાની સાથે મિકુમારને આવતા જોઇને સર્વે રાજાએ ઊભા થઇ ગયા. સર્વમાન્ય એવા નેમિકુમાર, વાસુદેવની સમીપમાં કૃષ્ણે અર્પણ કરેલા સિ‘હાસન ઉપર બેઠા. પેાત પેાતાને યાગ્ય આસન ઉપર બેઠેલા રાજાઓની સમક્ષ રાજસભામાં વીરપુરૂષોના પરાક્રમેાની વિચારણા ચાલી. તેમાં કાઇ વાસુદેવની બલવાન શક્તિની પ્રશસા કરવા લાગ્યા, તા કાઈ પાંડવાની, કાઇ બલભદ્રની, તો વળી કેાઈ શાંબ–પ્રદ્યુમ્નની, તેા કાઈ ભાનુકુમારના બળની પ્રશ'સા કરવા લાગ્યા. તેમાં એકે હ્યું:- ‘ સહુથી વધારે બલવાન તા પુરૂષોત્તમ કૃષ્ણ જ કહેવાય. કે જેએ ઘણી અક્ષોહિણી સેનાના વિજેતા અને અભરતના નેતા છે. તેમના જેવા આ જગતમાં બીજો કોઈ બળવાન શૂરવીર પુરૂષ નથી. ખરેખરા શૂરવીર તા કૃષ્ણ જ છે.' આ પ્રમાણે સાંભળીને બલભદ્ર માથુ ધૃણાવીને માલ્યા – ખાટી વાત છે. નમકુમારને છોડીને બીજાની પ્રશંસા કરવી ફાગટ છે.' બલભદ્રના કથનથી નેમકુમાર લજ્જાથી નીચુ' જોઈ ગયા. (ઉત્તમ પુરૂષો સ્વપ્રશંસાને માનતા નથી.) ત્યારે કૃષ્ણે નેમિકુમારને કહ્યું – ‘ચાલે! આપણે મલ્લયુદ્ધ કરીએ. તેથી દરેકના મનનુ સમાધાન થશે કે અધિક બલવાન કાણુ