________________
સ-૧૩
૧૯૯
જરાસંધ ઉપર મૂકયું. પુણ્યદશા પરવારી જવાથી સુંદર અને સારી વસ્તુ પાનાની હાવા છતાં પરાયી બની જાય છે. તે જ ચક્રરત્નથી મુગટકું ડલ સહિત જરાસંધનું મસ્તક કપાઈને નીચે પડી ગયું. ભયકર રૌદ્રધ્યાન પૂર્વક મરીને જરાસંધના જીવ ચેાથી નરકમાં ચાલ્યા ગયા. ત્યારે આકાશમાં રહેલા દેવાએ ‘ અવસર્પિણીકાળના આ નવમા વાસુદેવ તરીકે કૃષ્ણને જાણવા ’ આ પ્રમાણે આકાશવાણી કરી, કૃષ્ણ ઉપર પુષ્પવૃષ્ટિ કરી. સંસારના સનાતન રીવાજ છે કે જે મર્યા તે પેાતાના કર્માંથી મરી ગયા, તેની સાથે પુત્ર, મિત્ર, સહેાદર કે સ્વજને મરતા નથી. એ પ્રમાણે જરાસંધના સહદેવ આદિ પુત્રા પોતાના સ્વાર્થ માટે આવીને પુરૂષોત્તમને પ્રણામ કરીને ઊભા રહ્યા કૃષ્ણે પણ તે પુત્રાનુ પિતામહના મૃત્યુનું દુઃખ અને શાકના વિસ્મરણ માટે તેઓનું સન્માન કરીને તેઆન રાજગૃહનગરીનું રાજ્ય પાછું આપ્યું. કૃષ્ણવાસુદેવે ભગવાન પાર્શ્વનાથની અદ્ભુત મૂર્તિનુ` નમસ્કાર કરી પૂજન કર્યું. યાદવેા સહિત થાડા સમય ત્યાં જ રહ્યા. કૃષ્ણે ત્યાં અદ્દભૂત જિનમ`દિરનું નિર્માણ કરી પાર્શ્વનાથ ભગવાનની સ્થાપના કરી. પ્રભુની સેવા માટે ત્યાં શંખેશ્વર નામનુ' નગર વસાવ્યું.... મૂર્તિનું ‘શ્રી શખેશ્વરપાનાથ નામકરણ કરી પ્રભુના અચિંત્ય પ્રભાવ અને ગુણાનુ સ્મરણ કરતા યાદવા, પ્રભુભક્તિમાં લીન બની ગયા. એજસ્વી અને અચિંત્ય ચમત્કારી એવા શ્રી નેમિનાથ ભગવાનની પણ યાદવેાએ પુષ્પાથી પૂજા કરી. ભગવ`તની આજ્ઞા મેળવી, પ્રભુને પ્રણામ કરી, માલિસારથી રથ લઈને સ્વ લેાકમાં ઇન્દ્ર પાસે ગયા, ત્યાં ભગવાન શ્રી નૈમિકુમારના પરાક્રમ આદિ ગુણ્ણાની ખૂબ પ્રશસા કરી. કૃષ્ણે પાંડવાને ઇન્દ્રપ્રસ્થનગરનુ, કિમકુમારને કૌશલાપુરીનું અને મહાનૈમિને શૌરીપુરનુ` રાજ્ય આપ્યું. ખીજા રાજાએને પણ સૌ સૌની ચાગ્યતા મુજબ કૃષ્ણે દેશ, નગર અને ગામા વિગેરેનાં રાજ્ય આપ્યાં.
अथो साधयितुं चक्रानुगोऽर्धभरतं हरिः । मार्गे मिलन्महाभूपै - श्वचाल यदुभिर्वृतः ॥७९॥ कोटिशिलां वृतां देव-र्भरतार्धनिवासिभिः । चतुरंगुलमूर्वीत, उद्धाराच्युतो द्रुतं ॥८०॥ माया साधयित्वा स वसुधां षोडशांकितैः । सहस्र भूभुजां युक्तः, प्रापोत्सवनिजा पुरीं ॥ सुरेविद्याधरैर्भूपैः सेवितांघ्रिसरोरुहः । राज्यमेकातषत्रं चा- पालयन्नवमो हरिः ॥ ८२ ॥
કૃષ્ણે અભરત પૃથ્વી જીતવા માટે ચક્રરત્નને આગળ કરી, માર્ગોમાં મળતા રાજાએ અને યાદવાની સાથે યુદ્ધ પ્રયાણ કર્યું.... અ ભરતના નિવાસી દેવાથી અધિષ્ઠિત કેાટિશિલા ( એક કરાડ મણ વજનની) ને કૃષ્ણે પૃથ્વીથી ચાર આંગળ અદ્ધર ઉંચકી. આ પ્રમાણે તરતની ત્રણ ખંડ (અ ભરત) પૃથ્વી પર છ મહિનામાં વિજય મેળવીને આજ્ઞાંકિત સેાલ હજાર રાજાઓની સાથે, શ્રીકૃષ્ણે મહાત્સવપૂર્વક દ્વારિકામાં પ્રવેશ કર્યાં. દેવા, રાજાએ અને વિદ્યાધરા વડે સેવાતા નવમા વાસુદેવ શ્રીકૃષ્ણ ત્રણ ખંડ પૃથ્વીનુ પાલન કરવા લાગ્યા.
અથાત્યવા પ્રવૂળયાં, સમુદ્રવિનયાાિમ: । સમાયાં સંસ્થિતે વળી, નેમિનાથઃ સમાત: ।। वयस्यैविविधैर्भृत्यैः, कृत्यैकप्रविधायिभिः । युक्तं तमागतं बीक्ष्यो-त्थिताः सर्वेऽपि पार्थिवाः ।। समीपे वासुदेवस्य सिंहासने समर्पिते । सर्वैः सन्मानितो नेमि - रुपविष्टः प्रकृष्टधीः ॥ ८५ ॥