________________
सर्ग-१०
૧૧૯
सोचे पुत्र ! पितृव्यस्ते, श्वसुरोऽयं समस्ति मे । ज्येष्टः सहोदरस्ताव-कोनस्य जनकस्य च ।१। निःशेषकार्यकर्ताऽयं, संग्रामायति सान्वतः । प्राणेभ्योऽपि निजेभ्यश्च पितृस्तवास्ति वल्लभः॥ अनल्पबलसंयुक्त-रपि यादवसंचयैः । आदेशः खंड्यते नास्य, देवतादिष्टवाक्यवत् ।। बलेन कलया शीलाधरन्यैरपि सद्गुणैः । अनेन सदृशः कोऽपि, योद्धा न वर्तते भुवि ।४। एतस्य पादयोः पुत्र-पतनेनैव जीवनं । अन्यथा न ततोऽस्यांध्रि-द्वितयं प्रणम द्रुतं ।५। स्मित्वाह तनयो मातः, कृत्वा संग्राममेकशः । एतस्य मम चाशेष-वीरत्वं दर्शयामि ते ।। पश्चात्सुखकरं वाक्यं, वक्षसि त्वं यथा मम । तथाहं प्रकरिष्यामि, कुर्वे पूर्व कुतूहलं ७। प्राप्तस्य चिरकालेन, माभूदेतस्य घातनं । स्नेहेनेति पुनः प्रोचे, वत्स त्वं लग पादयोः ।८। स कोऽपि भुवने नास्ति, युद्धयतेऽनेन यः पुमान् । बलीयानपि रामस्य, प्रणामेनैव जीवति ।९। सुतोऽवक क्षणमेकं त्वं, निःशंका पश्य कौतुकं । इत्युक्त्वाश्वासिता तेन, जननी स्नेहलालसा ॥ प्रतोलीस्थेन विप्रेण, योध्धुं समेति सान्वतः । तावता संहृता तेन, माया विप्रमयीकृता ।११। तां संहृत्य मृगेंद्रोऽसौ, बभूव भूरिकेसरः। चारुदंष्ट् ऊर्ध्वपुच्छः, सिंहनादेन संयुतः ॥१२॥ तं गेहांतरतो वीक्ष्य, समागच्छंतमुत्कटं । रामोऽपि क्षोभनं प्राप्त , सहसा दर्शनेन तु ॥१३॥ पुंसा चिरंतनेनापि, मध्ये भूपालसद्मनः । सिंहस्य संस्थितिईष्टा, न संश्रुता कदाचन ।१४। यदयं दृश्यते गेहा-द्विनिर्गच्छन् भयंकरः । लीलयास्फालयन् पुच्छं, रुक्मिण्यास्तद्विचेष्टितं । नेयं मम लघुभ्रातु-रुचिता मंत्रतंत्रिणी। कुर्यात्कार्मणमप्येषा, विरक्ता स्त्री हि पापिनी ।१६। ध्यायन्निति पुरः कृत्वा, वामं तं दुर्जयोजसं । स्वहस्तमुत्तरीयेण, संवेष्ट्याकारयत्स हि ।१७। तेन हक्कारितः सोऽपि, रोषात्सन्मुखमागतः । पाणिभ्यां चरणाभ्यां च, बलभद्रमताडयत् ॥ रामोऽपि बलदेवत्वा-त्तस्य घातेन नो मृतः। सज्जीभूय पुनः सोऽपि, दृषद्भिस्तमतर्जयत् ।१९। तथापि न मृतः सोऽपि, निरुपक्रमजीवितः । इति युद्धे मिथो जाते, न कोऽप्याप जयाजयौ।२०। ततः प्रादुर्भवत्पुण्यः, प्रद्युम्नः सिंहरूपभाक् । चपेटर्बलमास्फाल्य, प्रापयद्विष्णुपर्षदि ।२१।
સર્વ મનોરથને પૂર્ણ કરનાર, વિદ્યાવાન અને સર્વ રનથી અધિક એવા પુત્રને નીરખી નીરખી ખુશ થતી રુકિમણી, વારંવાર આલિંગન આપી સંતુષ્ટ થઈ રહી છે, તેવામાં બલભદ્રે મેકલેલ બળવાન સુભટે તેનું ઘર લુંટવા માટે આવ્યા. વિવિધ શોને ધારણ કરીને આવેલા સુભટોને જોઈને પ્રદ્યુમ્ન માતાને પૂછયું : “આ કેણુ વીરપુરુષો છે રુકિમણીએ કહ્યું : “વત્સ, સત્યભામાના પરિવારની તે વિડંબના કરેલી, તેની ફરિયાદ સત્યભામાએ બલભદ્રને કરી હશે. કારણ કે અમે જ્યારે કેશદાનની શરત કરેલી ત્યારે યાદમાં સાક્ષીરૂપે બલભદ્રને રાખ્યા હતા. તેથી ક્રોધાયમાન થયેલા બલભદ્દે મારું ઘર લુંટવા માટે સુભટને મેકલ્યા લાગે છે. હવે બલભદ્રને રોકવાની કેઈનામાં તાકાત નથી. માતાનાં દીન વચન સાંભળીને પ્રદ્યુમ્ન કહ્યું : “માતા, એ બળવાન બલભદ્રને બતાવી આપું કે કેવી રીતે તારૂં ઘર લુંટી શકે છે. ત્યારે માતાએ કહ્યું : નહીં બેટા, તું બાળક છે. આ લેકે તે યુદ્ધકલામાં પાવરધા છે. માટે હમણું મોન લઈ ઘરમાં એસ. ભલે, મારું સર્વસ્વ લુંટી જાય! મારે તે તું કુશળ રહે એ જ મારું સર્વસ્વ છે.”