________________
सग-१०
૧ ૦ ૫
भुजानं तं च निःशंक, दुर्जरानपि मोदकान् ।
हसित्वा रुक्मिणो दुःखे-ऽप्याख्यत्त्वं बलवानसि ।१५। दर्श दर्श च बालर्षि, सा जातोच्छ्वसिताकुला । प्रस्रवत्स्तनदुग्धेना-तीवा भूतकंचुकी।१६। चित्तांतः सा तदाज्ञासी-न्माभूदेष ममांगजः। भविष्यच्चेत् त्रपाहेतु-स्तदापि मे कदाकृति ॥ सत्यभामा स्वभावेन, मय्यस्ति मत्सरान्विता । एन तनयमालोक्य, हसिष्यति विशेषतः।१८। ईदृशोऽपि मया सूतः, सुतो भावी न सर्वथा। सोऽपि मातुः पितुश्चेष-दनुसारेण जायते ॥ एतस्मिन् कुत्सिते रूपे, द्वयोरन्यतरस्य न । अनुसारः प्रवर्तेत, कथमेष सुतो मम ।२०। न मे स्थास्यति मानोऽपि, बहुधा समुपाजितः । भविष्यति तद्भगेन, जिवितव्यविनाशनं ।२१। अथवा नारदेनैव, निवेदितमभूत्पुरा। वर्धते त्वत्सुतः सौख्य-विद्याधरनिकेतने ।२२। स एव हृद्यविद्यायाः, प्रभुत्वाद्रुपमीदृशं । विधाय मत्परीक्षार्थं, समागतो भविष्यति ।२३। मनस्येव स्वकीये सा, कल्पनामिति कुर्वति । पप्रच्छ यतिनं स्वामिन्, कुलादि कथयात्मनः ।। स प्राह त्वं विवेकेन, समन्विता विचक्षणा । जैनधर्मप्रवीणासि, कथं पृच्छसि तमुदः ।२६। निग्रंथानां कुलादीनां, प्रश्नेन न प्रयोजनं । धर्माचारविधानेन, शासनीयं समस्ति तत् ।२७। जात्या मद्धिको यद्वा, हीनो वाचंयमोऽस्म्यहं । करिष्यस्यधिकेन त्वं, किं तहि वदतान्मम ॥ यतीनां जनकः को वा, का माता कः सहोदरः । धर्मकर्तव्यकर्त्तारो, निजा एवाखिला अपि ॥ त्वमेव मम मातात्र, पिता गोविद एव वा । बांधवा यादवा ज्ञेयाः, संसारे स्वजना इति ।३०। कुर्वतौ तौ मिथो वर्ता-मिति प्रमोदपूरतः । इतश्चावादि दासीभिः, सत्यभामा पुरो द्रुतं ।३१।
ત્યાંથી આગલ ચાલતા પ્રદ્યુમ્ન હાથી, ઘેડા, સિંહ, વ્યાવ્ર આદિ વિધવિધ ચિત્રોથી સુશોભિત સુંદર એવો સાત માળને મહેલ જોઈને વિદ્યાને પૂછ્યું: “આવો દર્શનીય સુંદર મહેલ કોને છે ? વિદ્યાએ કહ્યું: “તારી માતા રુકિમણીનો છે.”
ત્યારે માતાને પણ વિસ્મિત કરવા માટે પ્રદ્યુમ્ન વિદ્યાશક્તિથી બાલતપસ્વીનું રૂપ ધારણ કર્યું. નાનું ત્રિખુણીયું માથુ, કદરૂપું નાનું મુખ, લાંબા અને કાળા દાંતવાળુ દુર્ગધી મેંઠું, કૃશ શરીર, ટૂંકી ડક, લાંબા હાથ, ટૂંકા પગ, વાંકીચૂંકી આંગળીઓ, શુષ્ક જ ઘા, પેટ મોટુ અને પગ નાના, આવા પ્રકારના અતિકદરૂપા શરીરવાળા, દંડ અને કમંડલથી સહિત બાલ સંન્યાસીના રૂપે પ્રદ્યુમ્ન માતાના મહેલમાં પ્રવેશ કર્યો. ચન્દ્રકાન્ત અને સૂર્યકાન્તમણીની ભી તેથી પ્રકાશિત, સુવર્ણ અને મોતીની જાળીઓથી સુશોભિત, ભેરી, દુંદુભિ, ઝાલર આદિના મધુર ધ્વનિથી મંજુલ એવા રાજમહેલના મધ્યભાગમાં તેણે પ્રવેશ કર્યો. ત્યાં સુવર્ણ રત્ન-મણિમાણેક ના આભૂષણેથી અલંકૃત હરિણાક્ષી સમાન નેત્રવાળી રુકિમણીને સિંહાસન ઉપર બેઠેલી જોઈને, પ્રદ્યુમ્ન (બાલ તપસ્વી) વિચારવા લાગ્યો : “અરે આ તે કઈ દેવાંગના, રંભા, ઉર્વશી, કે સાક્ષાત્ ઈન્દ્રાણી લાગે છે ! ખરેખર, બ્રહ્માએ ઈન્દ્રાણીના રૂપનું મર્દન કરવા માટે જ આ માનવ સ્ત્રી બનાવી હશે.” ત્યાં વિચારોમાં મગ્ન બનેલી રૂકિમણી, બાલતપસ્વીને આવતા જોઈને ઉભી થઈ. ભાવ