________________
સર્ગક
વધતે ક્રોધાગ્નિ ત્રણ પ્રકારની વિકૃતિ કરે છેપિતાને સંતાપ, બીજાને સંતાપ અને ત્રીજાને નાશ. આ નીતિને સાચી પાડતા સેમકે એવી રીતે રજુઆત કરી કે જેથી જરાસંધને ક્રોધાગ્નિ ચારે બાજુથી ભભૂકી ઉઠે. निष्कासनं मदाज्ञातः, किमेषां कारयाम्यहं । किं चक्ररत्नहोमाथ, यद्वाग्नौ भस्मसादमून् ॥ ६५॥ खंडं खंड प्रकुर्वे किं, यादवान् सकलानपि।गृहीत्वा यदि वात्मीय-हस्ताभ्यां मर्दयामि किं ॥६६॥
સમકના વચનથી ઉશ્કેરાયેલે જરાસંધ બે હાથની મુઠ્ઠીઓ વાળી દાંત કચકચાવીને સંકલ્પ વિક૯૫ કરવા લાગ્યા. ‘શું યાદવેને મારી આજ્ઞાથી દેશ નિકાલ કરું? અથવા ચક રત્નની હેમાગ્નિમાં ભસ્મીભૂત કરી નાંખ્યું ? કે સઘળાયે યાદવોને બે હાથથી મસળીને ટુકડે ટુકડા કરી નાંખ્યું ?” सोमकोदितवृत्तांत-श्रवणान्मगधेश्वरं । विकल्पानिति कुवन्तं, दृष्ट्वा कालः सुतोऽभ्यधात् ।। ६७ ॥ वराका यादवाः केऽमी, तात तन्मे समादिशानभोनृलोकपाताला-नलेभ्यः कर्षयामि तान् ॥ ६८॥ आनयामि ततः कृष्ट्वा, सकलान् यादवान् यदि। समागच्छामि ते पाश्व, तदाहं स्यां न चान्यथा॥६९॥ प्रतिज्ञामिति कृत्वा स, पितृदत्तबलेन च । पंचशत्या महीशानां, समं तीव्रमदोत्कटः ॥७० ॥ बंधुना पवनेनापि, सहदेवेन चान्वितः । भवत्स्वशकुनेपूच्चैः कालश्चचाल कालवत् ॥७१ ॥
આ પ્રમાણે પિતાના પિતા જરાસંધનું રૌદ્રવરૂપ જોઈને તેને મોટો પુત્ર કાળ બોલ્યો : “પિતાજી, રાંકડા એ યાદવો કોણ છે ? આકાશ પાતાલ કે મૃત્યુલેકમાં એ જ્યાં હશે ત્યાંથી ખેંચીને આપની પાસે લાવીશ. અને મારું નામ કાળ” સાર્થક કરીશ. જે એ યાદોને લાવી શકુ નહી તો હું અગ્નિમાં પ્રવેશ કરીશ.” આ પ્રમાણે પ્રતિજ્ઞા કરીને પિતાએ આપેલા સૈન્ય સહિત પાચ પરાક્રમી રાજાએ તેમજ પવન અને બીજા ભાઈએ સાથે કાળની જેમ કાળે અપશુકન થવા છતાં પણ, રાજગૃહથી પ્રયાણ કર્યું. जरासंधभयत्रस्ता, नष्टाः सर्वेऽपि यादवाः । मार्गे प्रचलतानेन, श्रुतमेवं जनोक्तितः ।। ७२ ॥ तेषामनुपदं गच्छन्, शुद्धिं लब्धं ततो द्रुतं । यादवादित्स्या प्राप्तो, विंध्यगिरेरुपत्यकां ।। ७३ ॥
જરાસંધના ભયથી ત્રાસી ગયેલા યાદવ નાશી ગયા છે. આ પ્રમાણે લોકોના મુખેથી સાંભળત કાલ તીવ્રવેગે યાદવેને પકડવા માટે તેઓના પગલે પગલે વિધ્યાચલની તળેટી પાસે આવી પહોંચે. अतिवेगेन तत्पृष्टे, समयांतमनंतरं कालं कालमिवाज्ञासू , रामकृष्णेष्टदेवताः ॥७४॥ दुष्टोऽसौ मावधीदेतान् , यदून भाविमहोदयान्।ताभिरित्याशु चक्रेऽद्रि-रेकद्वारश्चितोपमः ।। ७५ ॥