________________
શાંબ-પ્રદ્યુમ્ન ચરિત્ર ताभ्यामेवाहिपाशाभै- जैनियंत्र्य लीलया । उच्छालितौ च-तौ युद्ध-क्रीडाकंदुकवद् द्रुतं ॥२२॥ सर्वत्र जयिनावेव, विलोक्य राममाधवौ । दुष्टस्तौ मावधीत्कंस, इत्यभूच्छंकितो जनः ॥२३॥ आयेन वासुदेवेन, भूयिष्ठबलशालिना । उदपाटि यथा कोटि-शिलाज़ निजमस्तकात् ।।२४॥ वैकुठबलभद्राभ्यां, संयुताभ्यां पराक्रमैः । तथैवोत्पाटयमानौ तौ, समीक्ष्य तुतुषुर्जनाः ॥२५॥ युग्मं॥ चक्रिणा चरमेणैव, बलादुत्पाटयते यथा । देवताधिष्ठिता सा भू-पीठादाचतुरंगुलं ॥२६॥ चाणूरमुष्टिकाभ्यां तौ, तथैवोत्पाटितौ भुवः।चक्रित्वमिवसादृश्य-मुभयोर्बुबुधुर्जनाः।।२७॥युग्मं॥
સિંહ જેમ હાથીના ગંડસ્થલને ભેદવા માટે વળગે તેમ કૃષ્ણ હાથી સમાન સ્થૂલ કાયાવાળા ચાણને વળગ્યા. અને બલભદ્ર મુષ્ટિકને વળગ્યા આ પ્રમાણે ચાણુર અને કૃષ્ણ, મુષ્ટિક અને બલભદ્ર તેઓનું પરસ્પર યુદ્ધ દેવની જેમ અનિમેષ નેત્રે જોઈ રહેલા રાજાઓ પણ ભયભીત બની ગયા. જેમ બેબી કપડાને ધોકાથી કૂટે તેમ કૃષ્ણ ચાણૂરને, બલભદ્ર મુટિકને હાથથી કુટતા હતા.
નાગપાશ સમાન બંનેની ભુજાઓ વડે બને મલેને દબાવીને દડાની જેમ આકાશમાં ઉછાળ્યા. આ પ્રમાણે સર્વે દાવમાં વિજયી બનેલા રામકૃષ્ણને જોઈને દુષ્ટ કંસ શંકાશીલ બની ગયો. ત્યારે આ અવસર્પિણીમાં પહેલા વાસુદેવ ત્રિપૃષ્ટ પિોતાના બળથી કોડમણની શિલાને ટચલી આંગળીથી ઉઠાવીને મસ્તક સુધી લઈ ગયા હતા, તેમ કૃષ્ણ અને બલભદ્ર પિતાના પરાક્રમથી આ બન્નેને ઊંચે ઉછાળવાથી ત્યાં રહેલા રાજાઓ સંતોષ પામ્યા. છેલ્લા વાસુદેવ દેવાધિષ્ઠિત કામણુની શિલાને જમીનથી ચાર આંગળ ઉઠાવીને જમીન ઉપર મૂકે, તેમ કૃષ્ણ અને બલભદ્ર બને મને જમીન ઉપર પછાડ્યા. ત્યારે સજજન પુરૂ આ બનેની તુલના બળમાં ચક્રવતી સાથે કરતા હતા.
कुमारौ रामगोविंदौ, माहाष्टाँ तौ मनागपि । एवं विचिंतयामासुविचारचतुरा नराः ॥२८॥ विष्णुवक्षसि चाणूरो, दत्तवान् स्वीयमुष्टिकांतदाध्यानस्थयोगीव,कृष्णाऽभून्मीलिताक्षिकः॥२९॥ घातयैनं त्वमाभीरं, तदा छलोपलब्धिना । कंसेन संज्ञयाज्ञापि, चाणूरस्याभिमानिनः ॥३०॥ तत्संज्ञाप्रेरितः सेोऽपि, दुरात्मा शोणितेक्षणः । द्विधापि, व्यालवक्त्रोऽभि-दधावे तं जिघांसया।।३१।। बंधोजिघांसया रामा, घावमानं समीक्ष्य तं । जघान च महाध्वाने, पृष्टे मुष्टया शिलाभया ॥३२॥ पतंतं तेन घातेन, मल्लं चाणूरनामकं । विष्णुराश्वास्य हर्षेण, युद्धायाकारयत्पुनः ॥३३॥ भूयात्प्राणक्षयो माम-कीना मा च स्मयक्षयः। विदन्नेष विभिन्नांग-शल्य इवोत्थिता मदात् ॥३४॥