________________
સર્ગ-૩ निजं प्रत्यर्थिनं वेत्तुं, कंसोऽरिष्टादिकानधात् । कानने य श्रमं कर्तु, मल्लौ चाणूरमुष्टिकौ ॥१८॥
નમિત્તિકની વાણી સાંભળીને કંસ વ્યગ્ર બની ગયો! પિતાના શત્રુ જાણવા માટે નૈમિત્તિકે જે જે નિશાને બતાવ્યા તેની એક પછી એક ખાત્રી કરાવવા લાગ્યો. અને ચાણુર મુષ્ટિક મલને મલ્લયુદ્ધની તાલીમ આપવા લાગ્યા. (૧૯, ૨૦) शरत्कालेऽन्यदारिष्टो-ऽनडवान् श्रृंदावने व्रजन् । गोपान् भापयितुं लग्यो, मदोन्मत्तगजेंद्रवत्॥१९॥ कांश्चिद्विध्यति श्रृंगण, मणिकारो मणीनिव । चालिन्यामिव केषांचि-चनौ छिद्राण्यचीकरत्॥२०॥ गृहीत्वा श्रृंगयुग्मेन कंदुकमिव लीलपा । उच्छाल्य हविषोऽमत्रा-यस्कोटयदसौ द्रुतं ॥२१॥ रक्ष रक्ष महादक्ष, पुंडरीकाक्ष दक्षधीः । बलभद्र बलभद्रेति, बभूव गोदुहां रवः ॥२२॥ तत् श्रुत्वा हलिविष्णू च, धुयौं परोपकारिषु । प्रस्थितौ वृषमं हंतु, स्थाम्ना सिंहमिवोत्कट॥२३॥ निहंतु सुरभीरेष, स्फोटितु सर्पिषो घटान् । प्रत्यायातं युवां वेगा-दोपैरित्युच्यते बहु ॥२४॥ मयि सत्यपि किं राम-स्तिरश्चोऽस्योपरि व्रजेत् । हक्कयामास तं कृष्णा, निजशौर्येण गर्जितः॥२५॥ हक्कामसहमानः स, सिंहवत्तस्य सन्मुखं । सश्रृंग कंपयन्मौलिं, निहंतुं धावितो हरिं ॥२६॥ धतुर्मे पाणिनैकेन, माभूद् दुःखं द्वितीयके उभाभ्यामिति हस्ताभ्यां, श्रृंगे द्वे अपि सोऽग्रहीत् ॥२७॥ गृहीत्वा ते च पादाभ्यां, मर्दयित्वेव मृत्तिकां। चक्रवद्भ्रामयित्वातं, दूरे स व्यकिरत्करात्॥२८॥ अरिष्टं तं तथा दृष्ट्वा, वृषं व्यापादितं तदा । पुपूजुरायतौ पूज्यं, गोपाः प्रत्यागतं हरिं ॥२९॥
કંસે શરદઋતુમાં અરિષ્ટ નામના બળદ(આખલા)ને વૃન્દાવન (ગોકુળ)માં મોકલ્યો. ત્યાં મદેન્મત્ત હાથીની જેમ ચારે બાજુ ઘુમતે એ આખલે ગેવાળાને ભય પમાડે છે. મણીકાર (ઝવેરી)જેમ મને વીધે તેમ શીંગડા ભરાવીને કઈ ગોપીઓને વધે છે તે કઈને શરીરમાં ચાલણની જેમ છિદ્રો પાડે છે. વળી ઘી–દહી-દુધના મટકાને બે શીંગડામાં ભરાવી આકાશમાં ઉછાળીને ફેડી નાખે છે. આ પ્રમાણે આખાયે ગોકુળમાં આખલાએ ધમાચકડી મચાવી નાખી. હે કૃષ્ણ! હે પુંડરીકાક્ષ! હે બલભદ્ર ! અમારું રક્ષણ કરો !” આ પ્રમાણે શેવાળાને શોરબકેર મચી ગયો ! કોલાહલને સાંભળી પરોપકારી એવા કૃષ્ણ-બલભદ્ર દેડતા આવી પહોંચ્યા. ત્યારે આ આખલાએ અમારા ઘીના ઘડા, દહીના મટકા ફેડી નાખ્યા છે.” એમ બેલતી ગોપીઓએ રાડારોડ કરી મૂકી. “મારી હયાતી હોવા છતાં રામને શા માટે પશુમાત્રને હણવા જવું પડે?” એમ વિચારી કૃષ્ણ પોતાના શૌર્યથી ગર્જના કરી બળદને તિરસ્કાર્યો! પિતાને તિરસ્કાર સહન નહી થવાથી શીંગડા સહિત મસ્તકને ધૂણાવતે આખલ સિંહની જેમ કૃષ્ણને મારવા માટે સામે આવ્યા. એક હાથે પકડું તો બીજા હાથને દુખ થાય એમ માનીને જાણે કૃણે બે હાથે બે શીગડા પકડીને આખલાને આકાશમાં ઉછાળીને નીચે પટક અને તેના