________________
૫૫
સર્ગ-૩
હાથી, વૃષભ, સિંહ, લક્ષ્મીદેવી, પુષ્પની માલા, ચંદ્ર, સૂર્ય-ધવજ, કુંભ સરોવર, ક્ષીરસમુદ્ર, દેવવિમાન, રત્નરાશિ, નિર્ધ મઅગ્નિ આ પ્રમાણે ચૌદ સ્વપ્રથી સૂચિત શંખને જીવ મહાતેજસ્વી એવા અપરાજિત નામના વિમાનમાંથી ચવીને કાતિક વદ બારસના ચિત્રા નક્ષત્રમાં શિવાદેવીની કક્ષમાં આવ્યો. नात्युष्णादकमाहार-मदती दधती सुखं । संपूर्णदेाहदास्त, सा सुतं समये शुभे ॥९९॥ यत्कृत्यं दिक्कुमार्यस्तु, षट्पंचाशद्वितेनिरे । यस्य चक्रुश्चतुःषष्टि-रिंद्रा अपि जनुर्महं ॥३००॥ रात्रौ जन्माभिषेकेषु, कृतेष्वाखंडलादिभिः। समुद्रविजयो राजा, प्रातर्महानकारयत् ॥१॥ स्वप्नेऽपश्यदरिष्टस्य, चक्रधारां प्रसूमुदा । अरिष्टनेमिरित्याख्या, पितृभ्यां प्रविनिर्मिता ॥२॥
અતિ ઠંડા નહી. અતિ ઉષ્ણ નહી પરંતુ સમ આહારને કરતી અને સંપૂર્ણ થયા છે મનોરથ જેના એવી શિવાદેવીએ શુભ સમયે સુખપૂર્વક પુત્રરત્નને જન્મ આપે. જેને જન્મમહોત્સવ છપન્ન દિકકુમારિકાઓએ તેમ જ ચોસઠ ઈન્દ્રોએ કર્યો ! એ રાત્રિમાં મેરૂશિખર પર જન્માભિષેક કરીને ઈન્દ્ર ભગવાનને શિવાદેવી પાસે મૂકી પિતાના સ્થાને ગયા. - હવે પ્રભાતે સમુદ્ર વિજય મહારાજે ઘણા ઠાઠમાઠથી જન્મ મહત્સવ ઉજવ્યો. અને સ્વમમાં શિવમાતાએ અરિષ્ટ રત્નની ચકધારા જેએલી તેથી બાળકનું નામ માતાપિતાએ અરિષ્ટનેમિ રાખ્યું. નાગરિ મુદ્દે રા-નરવા ગઈ મૂરિાઃ જશું સીયા, ન વ યુતિમાં રૂા. स्थाने स्थाने ततः प्राज्यान , वसुदेवादिका नृपाः । महोत्सवान् प्रकृर्वति, प्रोद्यत्प्रमोदमेदुराः॥४॥
જેના જન્મ સમયે નારકી આદિ ત્રણે જગતના જીવને આનંદ થાય ત્યારે પિતાના સ્વજનને તો કેટલે આનંદ થાય ! તે પ્રમાણે વસુદેવ આદિ રાજાઓએ સ્થાને સ્થાને ઘણા ઉલ્લાસ પૂર્વક જન્મ મહેસવ કર્યો ! तदर्थ क्रियमाणांच, महोत्सवान् महीयसः । श्रुत्वा कंसोऽस्मरगर्भः, सप्तमोऽयं भविष्यति॥५॥
આ પ્રમાણે ઘણા ઉલ્લાસથી મહોત્સવને કરતા યાદવને સાંભળીને કંસ શંકાશીલ બન્યો કે “આ દેવકીનો સાતમો ગર્ભ હશે !” सर्वत्र शंकते शंका, प्रायशः शंकितो जनः । अशंकितमपि स्वांते, शंकते शंकिताशयः ॥६॥ सूक्ष्मबादरजंतुना–मुपरि यः कृपाद्रहत् । ततः श्रीनेमितोऽप्येष, कंसोऽभून्मृत्युभीतिभृत्॥७॥
“શંકાશીલ માણસો દરેક જગ્યાએ શંકાની નજરે જ જોતા હોય છે, એનું હૃદય કયારે પણ શકાથી મુક્ત બનતું નથી. ત્રણે જગતના સૂક્ષ્મ બાદર (નાના-મોટા) બધા જ