________________
પર
શાંબ-પ્રદ્યુમ્ન ચરિત્ર विष्णुं दानोदरेऽन्येद्यु-बध्ध्वा सा तमुदूखले । कार्याय बिभ्यति साऽगात् , प्रातिवेश्मिकमंदिरं ॥६३ तदा सूर्पकविद्याभृ-तनयो विष्णुसन्निधौ । धरन् पितामह द्वेषं, यमलार्जुनतामधात् ॥६४॥ प्रक्षिप्योदूखले जिष्णु, खंडयामीति चिंतयन् । पार्श्वतं नीतवान् यावद् , दुष्टो विद्याधरोऽथ सः ६५ अन्यस्य चिंत्यते याह-ग्ताहगात्मनि जायते । अर्जुनौ दूरतः कृत्वा, देव्या स एव खंडितः॥६६॥ विष्णुना वारणेनेवो-च्छेदितौ यमलार्जुनौ । यशोदाशोभितो नंदा,गोपालेभ्योऽश्रृणादिति ॥६७॥ धूलीधूसरितांगं च, रममाण क्षितौ शिशुं । गृहीत्वा हस्तयोमौलिं चचुंबतुश्च दंपती ॥६८॥ उदरे दामबंधोऽस्य, गोपालैः प्रविलोकितः । तद्दामोदर इत्याख्या, सौख्याय प्रकटीकृता ॥६९॥
એક દિવસે ખાસ કામ માટે પડોશણના ઘેર જવાનું થયું ત્યારે યશોદા કૃષ્ણના પેટે વાંસની દેરી વિંટાળીને ઉખલ (ખાણીયા) સાથે બાંધીને ગઈ. એવામાં સૂર્પક વિદ્યાધરના પુત્ર યમલ અને અર્જુન વસુદેવ પ્રત્યેના વથી પ્રેરાઈને તેનું વેર લેવા આવ્યા. કૃષ્ણને એકલા જઈ “ખાણીયામાં ઉ નાખીને ખાંડી નાંખીએ,” આ પ્રમાણે વિચારી દુષ્ટ વિદ્યાધરો જ્યાં કૃષ્ણને ઉચકે છે તેવામાં કૃષ્ણની ભક્ત દેવીએ આવીને યમલ-અર્જુનને ખાણીયામાં નાખી ખાંડી નાખ્યા. “ખરેખર, જે બીજાનું અહિત વિચારે છે તેમાં પોતાનું જ ખરાબ થાય છે. એવામાં નંદ અને યશોદા આવી ગયા, આશ્ચર્યથી બનેનાં મૃતક અને ધૂળમાં રમતા કૃષ્ણને જોઈ રહ્યા. ખુબ વહાલથી હાથમાં લઈને ચુંબન કરવા લાગ્યા, બધા ગોવાળો ભેગા થઈ ગયા જાણીને ખૂબ જ આનંદિત થયા. પેટે દેરડું બાંધેલું હોવાથી બધાયે
ने 'हामी२' सीन मासा खाया. कुर्वत्युपद्रवान् विष्णोर्यान् बाल्ये खेचरादयः। दशार्हदेवताभिस्ते, न्यक्क्रियते स्वमातृवत् ७०
આ રીતે કૃષ્ણને બાલવયમાં વિદ્યાધરી આદિથી જે જે ઉપદ્રવ થતા તે બધાનું નિવારણ યદુકુળની કૂલદેવીએ કરતી. અને માતાની જેમ રક્ષણ કરતી. आभीरै मौलिवन्मौला–वाभीरीभिश्च स ततः । कामकुंभ इव प्रेम्णा, स्थाप्यते खेलनाय सः ॥७१॥ शैशवेऽतीवचापल्या-न्मंथन्या गोपयोषितां । गृह्णाति नवनीतानां, पिंडान् स्नेहान्न वार्यते ॥७२॥ पदानि निदधद्भूमौ, विदधत्कूदनक्रियां । वाणीमभिदधानंद-यशोदानंददोऽभवत् ॥७३॥ पर्यस्तं शकटं भूयो, ध्वस्ते शकुनिपूतने । कृष्णेन बाल्ययोगेऽपि, भजितौ यमलार्जुनौ ॥७४॥ इति गोपाद्यशः श्रुत्वा, स्वमूनोः शौरिरद्भुतं । बाल्येऽपि स्थामघाताभ्या-मभूद्धर्षविषादवान् ॥७५॥ यद्यप्याच्छाद्यते भानु-रभैर्वाल्येिन वा हरिः। तथापि स्वकरौजोभ्यां, भवेतां विश्रुताविमौ ॥७६॥ तथानेन समं किंचि-न्न हि शक्ष्यति कस्यचित् । बाल्ये तथाप्यमुं कंसो,माज्ञासीद्रक्षया विना ॥७७॥ अक्रूरनामधेयाद्याः, कंसेनावसिताः समे । रामस्त्वद्यापि न ज्ञातः. समस्ति रोहिणीभवः ॥७८॥ कंसात्संगोपितोऽप्येष,माभूत्ख्यातः स्वतेजसा । शैशवाच्छंकितः शौरी, रक्षोपायं व्यचिंतयत् ॥७९॥