________________
४७
सर्ग-3 શુભ સ્વપ્નને અનુસરે તમને શ્રેષ્ઠ અને સુંદર પુત્ર થશે.” દેવકીએ કહ્યું -સ્વામિન, આપના વચન મુજબ સુંદર પુત્ર રત્ન થશે પરંતુ એ પુણ્યશાળી પુત્રનું પાપી કંસથી આપણે રક્ષણ કેવી રીતે કરીશું ?” વસુદેવે કહ્યું -તું શા માટે ચિંતા કરે છે ? ભાગ્યશાળી પુત્રનું રક્ષણ નું ભાગ્યે જ કરશે.” આ પ્રમાણે નિશ્ચિત બનેલા દંપતી સમયની રાહ જોતા રહ્યા. पूणे मासे चार्द्धरात्रे च, शुभे चंद्रादिके सति । नभोमासे सिताष्टम्यां, प्रासूत देवकी सुतं ॥३॥ आबाल्यादपि देवानां, सान्निध्यं भजते हरिः। तत्तस्योपद्रवान् सर्वान् , निराकुर्वन्ति देवताः॥४॥ त दैवताभिरन्येषां, हर्षः प्रादायि जन्मतः । कंसमुक्तभटानां तु निद्रावस्वापिनी तदा ॥५॥ प्रत्यूहाऽस्य मनाग्माभू-चंदौकोमुक्तिकर्मणि । इति ताभिस्ततः सर्वे, मृता इव विनिर्मिताः॥६॥
શ્રાવણ વદ આઠમની મધ્યરાત્રિએ ચંદ્ર નક્ષત્ર આદિના શુભયોગમાં પૂર્ણમાસે દેવકીએ પુત્રરત્નને જન્મ આપ્યો. સતત દેવીઓના સાન્નિધ્યથી રક્ષાયેલા બાલકૃષ્ણના સઘળાયે ઉપદ્રવનું નિવારણ દેવીઓ કરવા લાગી. ઘણા હર્ષથી દેવીઓએ કંસે રોકેલા સુભટોના ઉપર અવસ્થાપિની (ગાઢ) નિદ્રા મૂકી. કારણ કે નંદ ગોવાળીયાના ઘેર જતા રસ્તામાં કોઈ વિદનો ના આવે. માટે સૌ સુભટોને મૃતપ્રાયઃ કરી દીધા. अथाकार्य पतिं देव-क्यूचे रहसि सत्वरं । स्वामिन्नस्मि विपक्षण, बद्धा कंसेन वाचया ॥७॥ यो यो गर्भो मया जातो, हतोऽनेन स पापिना । षण्णामपि च गर्भाणां, जनितं हननं धा॥८॥ सिंहादिसप्तकस्वाम–संसूचितेऽत्र सप्तमे । गर्भेऽवस्था यदा सैव, ज्ञेया द्राग्मे मृतिस्तदा ॥९॥
તરત જ દેવકીએ વસુદેવને એકતમાં બોલાવી કહ્યું -બરવામિન, આપ તો દુષ્ટ કેસની સાથે વચનબદ્ધ છે જેથી મારા છ એ છ પુત્રોને પાપીને હવાલે કર્યો. અને એ દુરામાએ મારા બધા જ પુત્રોને મારી નાખ્યા. તો સિંહ આદિ સાત શુભ સ્વપ્નોથી સૂચિત મારા આ બાલનું રક્ષણ નહીં કરો તો હું જીવી શકીશ નહી” वसुदेवोऽवदद्देवि, गर्भस्यास्य तदा कथं । रक्षां करोमि साऽवोच-न्मुंचैनं नंदमंदिरे ॥१०॥ सत्यं सत्यं प्रिये प्रोक्तं, वसुदेव इति ब्रुवन् । लात्वा द्वाभ्यां कराभ्यां तं, निर्ययौ यामिकालयात् ॥११॥ शीर्षोपर्यातपत्रं च, प्रसूनवृष्टिमादधे । प्रदीपैरष्टभिर्मार्ग, दीपयंत्यश्च देविका ॥१२॥ कृत्वोज्ज्वलर्षभरूपं, भूत्वा देवीभिरग्रतः । पुर्या उद्घाटितं द्वार-मवबुद्धं न केनचित् ॥१३॥ शौरि प्राप्तं पुरद्वारं, चोग्रसेनाऽस्ति पंजरे । किमस्ति हस्तयोस्ते भोः स चित्रादिति पृष्टवान् ॥१४॥ सोऽप्यूचे तेऽरीभूतस्य, ध्रुवं कंसस्य वैर्ययं । उक्त्वेति दर्शयित्वा तं, वसुदेवोऽब्रवीत्पुनः॥१५॥ सुवर्णसदृशादस्मा-त्कंसः कांस्यं भविष्यति । एतन्मूल्ये च तन्मूल्यं, भविता न मनागपि ॥१६॥ यदुवंशादयोऽमुष्मा-दस्मात्कंसपरासन । अस्माच्च ते शुभं भावि, न कथ्यं कस्यचिन्नृप ॥१७॥