________________
શાબ-પ્રદ્યુમ્ન મિત્ર દાસી પાસેથી વાત સાંભળી, તે વાત મનમાં ધારણ કરી, અપમાનથી ઉદ્વિગ્ન બનેલા વધુ વિચારમગ્ન બની ગયા. “આશ્ચર્ય થાય છે મને ! રાજા પિતાનાં બંધને પણ શું લંપટ સમજે છે? શું હું લંપટ બનીને ગામમાં ઘૂમતો હતા ! કદી ને વહિલના મનમાં એમ જ હોય અહીંયાં રહેવાનું મારું શું પ્રયોજન ?” આમ વિચારી અને પરદેશ જેવાની ઈચ્છાથી વસુદેવે નગર છોડીને ચાલ્યા જવાનું નકકી કર્યું. अतिक्रम्य दिन रात्रौ, स क्षिप्त्वा गुटिका मुखे । कृत्वा वेषांतरं चासि-मादाय निर्ययौ पुरात् ॥१९॥ बहिनिर्गत्य तेनैव, श्मशाने रचितां चिंता । मानद्रव्येण मत्यैन, किं किं न प्रविधीयते ॥२०॥ अरणीकाष्ठसंयोगात्-पातयित्वा हुताशनं । शवं निर्मायकं सत्र, दाहयामास वहिना ॥२१॥ विधीयते हि तत्वेन, गुरुमियन्निजे जने । दूषणत्वेम तल्लोको, प्रकटीक्रियते मिथः ॥२२॥ हितं यदूषणत्वेम, तन्मानवैविचित्यते । सहि किं जीवितेनेति, वह्नौ यो प्रविष्टवान् ॥२३॥ मम सत्यमसत्यं वा, दूषण चिसचिंतिते । समग्रे सहनीयं त-गुरुभिश्च पुरीजनैः ॥२४॥ गुरूणां क्षामणार्थ स, लिखितामिति पत्रिकां । स्तंभे बध्ध्या चचालाग्रे, वसुदेवो महामतिः ॥२५॥
જેમ તેમ કરીને દિવસ પૂરો કરી રાત્રિના સમયે ગુટિકા મુખમાં રાખી વેશપલ્ટો કરી લલવાર લઈને નગરમાંથી બહાર નીકળી ગયા. નગર બહાર જઈ ફમશાન ભૂમિમાં ચિતા “કી. માલિક વિનાની લાશને ચિતા પર સૂવાડી અરણિના કાટથી અગ્નિ પેટાવીને ચિતાને મીભૂત બનાવી દીધી. સ્વાભિમાની પુરૂષે શું શું નથી કરતા ?
ગુરૂજનો ને પિતાના માણસોને દોષિત તરીકે જોતા હોય તે બહાર લોકોમાં તે તે કલંકિત રૂપે જ પકોય, તેમાં કાંઈ નવાઈ નથી. માટે વડિલે અને લોકો સમક્ષ કલકિત બનીને જીવવું, એનાં કરંતી અગ્નિપ્રવેશ કરે સાર.' આમ વિચારીને અપરાધી એવા આપના લઘુબંધુ વસુદેવે પોતાની જાતને અગ્નિને સમર્પિત કરી દીધી છે.” “અપ ગુજજને અને પ્રજાજનો મારા સાચા બેટા અપરાધની ક્ષમા આપો.” આ પ્રમાણે વસુદેવે ઘડી ને ખમાવવા માટેની ચિઠ્ઠી લખી, મશાન ભૂમિના થાંભલા સાથે બાંધીને ત્યાંથી આગળ નીકળી ગયા.
तंवर्त्मनि गच्छंत, वीक्ष्य वाडववेषिणं । गच्छन्ती तातवेश्मावकाचित्कांता रथस्थिता ॥२६॥ असिषय रैथे माती, सिमेनं द्विजोत्तम । सगिरारेषियामासे, साँ पुण्याय निमें रथे ॥२७॥ सार्धमेव समानीय, रथस्थं सं स्वमंदिरे । आतिथ्यं नितं साभ्यां, तैलंकाभ्यंगनादिभिः ॥२८॥ स्मात्या भुक्त्वा सुखेनैव, तत्र स्थित्वा च वासरं । रजन्यां शयनार्थ स,जगाम यक्षमंदिरं ॥२९॥
રથમાં બેસીને પિતાના ઘેર જવા માટે નીકળેલી કે સ્ત્રીએ રસ્તામાં ચાલતા બ્રાહ્મણ