________________
૨૮૮
શાંબ-પ્રદ્યુમ્ન ચરિત્ર
अत्र परत्र लोके य-द्विरुद्धं कर्म दुःखकत । अवस्थामीदृशीं प्राप्तो, भूपस्तस्यां विचिंतनात् ॥८॥ अस्याहं चेत्सहायः स्यां, मां लोकस्तर्हि निंदति । न भवामि तदाऽवश्यं, प्राणानपि नृपस्त्यजेत्।९।। तदा चिरंतनी लज्जा, मदीया च प्रयास्यति । अन्यथा सेवको धर्मों, व्रजिष्यति पुरातनः ॥१०॥ इति चिंतयतश्चित्ते, तस्य प्रादुरभून्मतिः । यथातथास्य भूपस्य, कर्तव्यं कार्यमादरात् ॥११॥ अस्मिन् जीवति भूपाले, कार्याणि निखिलान्यपि । भविष्यति मृते वास्मि-नाशं यास्यंति तानि मे१२ चिंतयित्वेति भूपं स, जगाद मिष्टभाषया । प्रभो त्वया न कर्तव्या, हृदि चिंता मनागपि ॥१३॥ अद्य यावन्णया ज्ञातं. विस्मृता सा भविष्यति । स्वस्त्रीव परकांता तु, विस्मृता ते न दृश्यते ॥१४॥ ततो यथा यथा तस्याः, संयोगः प्रविधास्यते । मद्वाक्येन कुरु स्वास्थ्यं, स्यात्कार्य हि शनैःशनैः१५ मंत्रिविश्वासिवाक्येन, मानसे धीरतां धरन् । तस्थौ तदागमति-स्वस्थीभूतो महीपतिः ॥१६॥ अथ कापि मतिः कल्प्या, मत्वेति हृदि धीसखः! दूतान् प्रेषितवान् राज्ञा-माकारणाय सर्वतः॥१७॥ मासमेकं वसंतस्य, क्रीडां भूपतिभिः सह । स्थित्वोद्याने करिष्यत्यं-गनायुग्मसुपार्थिवः ॥१८॥ ततो युष्माभिरप्युच्चौः, प्रीतिभक्तिसमन्वितैः।आगंतव्यं सहात्मीयैः, कलौः क्रीडनोचितैः॥१९॥ ये ये मधुमहीशस्य, शासने भूमुजोऽभवन् । इति संप्रेषितास्तेषां, लेखा लेखा इव प्रियाः ॥२०॥ लेखानां च तथा तेषां, दर्शनेन महीभुजः । ते सर्वेऽपि समेता हि, नायांति केलये न के ॥२१॥ विशेषाल्लिखितो लेखो, हेमरथस्य भूभृतः । येन मानसजा प्रीतिः, प्रवर्धते परस्परं ॥२२॥ वाचयित्वा स तं लेख, प्रमोदपुलकांकितः । राज्या इंदुप्रभायाश्च, दर्शयामास वेगतः ॥२३॥ आवयोरुपरि स्नेहो, देव्यहो वर्तते महान् । अयोध्यानगरीभा-पीदृशं लिखितं यतः ॥२४॥
હવે વિયેગી પુરુષના ચિત્તની વિરહાગ્નિને પ્રદીપ્ત કરનાર કામદેવની રાજધાની એવી વસંત ઋતુ આવી. જે વસંત ઋતુમાં દંપતી પરસ્પર ગાઢ રાગમાં મસ્ત બને છે. જ ગલમાં કેશુડાના વૃક્ષો પણ રાગ (લાલ પુ)ને પ્રગટ કરે છે. અને એકેન્દ્રિય એવા વૃક્ષો પણ નવપલવિત પ, પુષ્પ, ફૂલે વડે પોતાના શરીરને શોભાવે છે. એ વસંત ઋતુને ધન્ય છે કે જેની કૃપાથી પત્ર પુષ્પ વિનાના શુષ્ક થઈ ગયેલા વૃક્ષે નવપલ્લવિત બને છે. વસંત ઋતુમાં ચારે બાજુ આનંદદાયી એવી વનની શોભાને જોઈને વનપ્રિયા કેવેલે પોતાના કુટૂ એવા મધુર સ્વરથી જાણે જયજયારવ કરતી ન હોય, “આ મહાવનમાં ભવિષ્યમાં અમને પણ સુવાસ મલશે, એ હેતુથી જાણે ના હોય તેમ ખૂશ ભ્રમરે ગુજારવ વડે ગાન કરી રહ્યા છે. એક વનથી બીજા વનમાં કોઈ દંપતી તો કોઈ વનમાં એકલા પુરૂષો અથવા એકલી સ્ત્રીઓ ક્રીડા કરી રહી છે. આ પ્રમાણે મનુષ્ય સ્ત્રીઓમાં અને વૃક્ષમાં વસંત ઋતુના આવવાથી એક આહ્લાદક રસની ઉત્પત્તિ થાય છે. જ્યારે કેરડા જેવા મધુરાજાને ક્ષણમાત્ર કયાંય પણ રસ પડતો નથી. મધુરાજા પોતે મધુ વસંત હોવા છતાં પણ ઇંદુપ્રભાના વિયો નથી મહાદુઃખને અનુભવ