________________
सर्ग - ८
२८५
મધુરાજા અચૈાધ્યા નગરી પ્રત્યે પ્રયાણ કરી રહ્યા છે, છતાં મનમાં ઇંદુપ્રભાને ભૂલી શકયા નથી, તેથી મહામ`ત્રીને કહ્યું:-‘આપણે આપણી નગરી તરફ જઈ રહ્યા છીએ, તેા હવે મત્રીશ્વર, મને આપેલું વચન યાદ છે ને ? તમે મને કહ્યું હતું ને કે શત્રુને જીતીને વળતા વટપુર આવીને અવશ્ય આપનું ઇચ્છિત કરી આપીશ. આ પ્રમાણે યાદ કરીને મને આપેલા વચનનું પાલન કરે. તમે ચાર બુદ્ધિના નિધાન છે. તે તમારા માટે કંઇ જ અશકય નથી.' રાજાનું વચન સાંભળીને બુદ્ધિશાલી મત્રી મનમાં વિચારવા લાગ્યા:- ‘અરે, રાજા આટલી બધી પ્રવૃત્તિમાં હેાવા છતાં હજી સુધી પરસ્ત્રીને ભૂલ્યા નથી ? ખેર, રાજાને મેં વચન આપેલુ' તે ભલે સારૂ હાય કે ખાટુ હેાય, તેા પણ તેનું પાલન કરવું તે મારૂ ક બ્ય છે. તેથી મંત્રીએ કહ્યું:-રાજન્, સારૂ થયુ` કે આપે મને યાદ કરાવ્યુ. હું તે ભૂલી ગયા હતા.' આ પ્રમાણે રાજાને સંતુષ્ટ કરી દીČદર્શી મત્રીએ સેનાપતિને એકાંતમાં એલાવીને કહ્યું:-‘તું સેનાને આગળને આગળ એવી રીતે ચલાવજે કે રસ્તામાં વટપુર રોકાવાતું ના થાય. વટપુર અંધારામાં આવી જાય તે રીતે કરજે.' મત્રીશ્વરનાં વચનથી સેનાપતિએ સેના રાત્રિમાં વેગથી ચલાવી જેનાથી વટપુર દૂર રહી ગયુ અને પ્રભાત થતાં તે સૈન્ય અાધ્યાની નજીકના ઉદ્યાનમાં આવી ગયું!
-
विजित्य भीमभूपालं राजानं जितकासिनं । समागच्छंतमाकर्ण्य - श्रृगारयन् पुरीं जनाः ॥ ६१ ॥ हंसपादैश्च सिंदूर – हरितालादिवर्णकैः । विचित्रा रचना चक्रे, हट्टे हट्टे गृहे गृहे ॥६२॥ तोरणैर्मौक्तिकैः पुष्प–दामभीरामधामभिः । पुरीं शृगारयित्वोच्चैः समेताः सन्मुखं प्रजाः ॥६३॥ प्राभृतानि प्रभूतानि विविधानि वराणि च । नृपस्य पुरतो मुक्त्वा, नेमुस्ताः सकला अपि ॥ ६४ ॥ कौशलानगरीशोभाः, प्रजास्तत्र निवासिनीः । समीक्ष्य मधुभूपस्य बभूव प्रतिघो महान् ॥ ६५ ॥ हृन्मनोरथाफलना —न्मधुक्ष्मापो विषादवान् । न ताः सत्कारयामास, चुकोप च नियोगिनं ॥ ६६ ॥ अहो हा पाप्मनैतेन, मां विप्रतार्य कैतवात् । अत्रानीयं समस्तं च मम कार्य विनाशितं ॥६७॥ नियोगिनं दुरात्मानं, निर्भर्त्सयाम्यहं तथा । अद्यप्रभृति नो कार्य —- मीदृशं कुरुते यथा ॥ ६८ ॥ चितयित्वेति रे हुष्ट, स्पष्टमिथ्याप्रलापकः । कि मे ते चाभवद्वैरं येनाभूर्विप्रतारकः ॥ ६९॥ प्रदत्ता इत्युपालंभा, मनीषिणोऽपि मंत्रिणः । सः तदोचे प्रभो नाहं, वेनि वेत्ति च सैन्यपः ॥ ७० ॥ तमाकार्य यदा राज्ञा, पृष्टमाक्रोशभाषणैः । सेनापतिरपि प्रोचे, न ज्ञातं तमसा निशि ॥ ७१ ॥ अपराधं कृपासिंधो, क्षमस्व त्वं ममैकशः । नातः परं करिष्यामि, कार्यमीदृशमीश्वर ! ॥७२॥ महोत्सवैः पुरीमध्ये, क्रियमाणे प्रवेशने । संतुष्टा नागरा लोका, भूपस्त्वभूद्विषादवान् ॥७३॥ वधूभिर्धवयुक्ताभिर्गीयमाने गुणोत्करे । तूर्याणां वर्यनिर्घोषै — रगमद्भवनं नृपः ॥७४॥ तत्र गायंति गीतानि, काश्चित्सारंगलोचनाः । काश्चिद्रर्धापर्यंत्युच्चै – रक्षतैरक्षतैः शतैः ॥७५॥