________________
સગ –૭
૨૦૧
લગ્ન થાય તે મારી પુત્રી સુખી થશે. આમ વિચારી રાજાએ સ્વયંવર મંડપનું આયેજન કર્યું. તેમાં દૂર દૂરથી સ્વરૂપવાન અને પરાક્રમી એવા રાજાએ તેમજ રાજકુમારેાને આમંત્રણ આપીને લાવ્યા. આ પ્રમાણે સ્વયંવરને પ્રસંગ ચાલી રહ્યો હત। ત્યાં નદીશ્વર દ્વીપથી આત ચૈત્યેના દર્શન કરવા જતે દેવ, સ્વયંવર જોઈને નીચે આવ્યેા. કૌતુકથી મનુષ્યનું રૂપ કરીને સ્વયંવર મંડપમાં આણ્યે. ત્યાં અલંકાર ધારણ કરેલી પ્રતિહારિણી સાથે સાળે શણગારથી સજ્જ એવી રાજકુમારી આવી તેને બિરૂદાવલિથી ખીરદાવી. રજકુમારીને જોતાં અવધિજ્ઞાનથી દેવે જાણ્યુ કે અરે આ તે મારી જન્માંતરની પ્રિયા છે. તેને પ્રતિષેધ કરૂં'. એમ વિચારી દેવે કહ્યું:- ‘અરે મુગ્ધા, વિડંબનાકારી એવા તારા ત્રણભવના સ્વરૂપને શું તું ભૂલી ગઈ કે આ સ્વયંવરમાં સસાર રૂપી પાપ વૃક્ષના ક્રુતિરૂપી ફળને આપનારા પાણીગ્રહણની જળેાજથામાં પડી. હજી કે'ઇ બગડી ગયુ' નથી. પ્રતિખાધ પામ આ પાણિગ્રહણની લપ છેાડીને અનંત સુખને આપનારા ધની આરાધના કર.' નજીકના ભવમાં ધર્માંની આરાધના કરી હેાય એવા જીવાને ચેડા ઉપદેશથી પણ પ્રતિખાધ થાય છે. તેમ નજીક્ના (કૂતરીના ભવમાં) ભવમાં ધર્મની આરાધના કરવાથી અને દેવ પ્રત્યેના પૂ B જન્મના સ્નેહથી દેવના વચનથી રાજકુમારી પ્રતિબધ પામી. ઉન્માગે ચાલતા હાથીને મહા વત જેમ ઠેકાણે લાવે તેમ દેવના વચનથી રજકુમારીએ સંસારના સ્વરૂપનું સ્મરણુ કરી ઉદ્યાનમાં જઈને શ્રુતસાગર નામના ગુરૂપાસે વૈરાગ્યભાવથી દીક્ષા અંગીકાર કરી. દેવાને પણ અસ'ભવિત એવી ઘટના જોઈને સ્વયંવરમાં આવેલા રાજાએ વિલખા મનીને વિચારવા લાગ્યાઃઆવું તેા કયારે પણ જાણ્યું નથી, અને જોયુ' નથી કે સ્વયંવરમાં દીક્ષાના ભાવ થાય. આ રીતે આશ્ચય પામી પેાત પેાતાના સ્થાને ગયા, દીક્ષિત બનેલી રાજકુમારી સપ્રકારે ચારિત્રનુ પાલન કરી, સ્ત્રી વેદનેા ઉચ્છેદ કરી પહેલા સૌધર્મ દેવàાકમાં દેવપણે ઉત્પન્ન થઈ. આ રીતે ધમ થી સદ્ગતિ, ધર્મ થી સારી ચેાની, તેમજ ધર્મથી સ્વર્ગ અને અપવર્ગ (મેાક્ષ) ની પ્રાપ્તિ થાય છે. માટે પતિપુરૂષોએ ધર્મની આરાધના કરવી જોઈએ. વૈરાગ્યનું કારણ હાવાથી પ્રસંગેાપાત પૂર્વજન્મના માતાપિતાનુ સક્ષિપ્ત સ્વરૂપ કહ્યું.
1
अथ तौ श्रेष्टिनः सूनू, प्रणम्य चलितौ मुनिं । गतौ निलयमात्मीयं, जैनधर्मपरायणौ ॥९२॥ सम्यगारध्य धर्म तौ, पूर्णीकृत्यायुरैहिकं । भोक्तुं च परलोकस्य, सौधर्मे दिवि जग्मतुः ॥ ९३ ॥ धाराधरे नभोभागे, यर्थेद्रधनुरुद्भवेत् । तथैवोत्पादनशय्यायां प्रादुर्भवति निर्जरः ||९४॥ तत्र देवांगनाभिश्च स्पृहयितुं मनस्तयोः । प्रारेभे प्रवरं नृत्यं, गीतगानपुरस्सरं ॥ ९५|| अंतर्मुहूर्त कालेन, पर्याप्तस्तरुणोपमाः । सर्वागभूषणान्वीता भवेयुरजराः सुराः ॥९६॥ केशास्थिमांसकरज – रोमासृक्त्वग्विवर्जिताः । पुरीषमूत्रनिर्मुक्ता भवंति देवयोनयः ॥९७॥ मेषोन्मेषोज्झिताः अक्ष्णो, चित्तोत्थकार्यसाधकाः । स्युरम्लानसृजो भूमे – रूर्ध्वं च चतुरंगुलैः ९८
=