________________
સગ-૬
૨૫૫
श्रवणानुचितं वाक्यं, समाकर्ण्य तयोरुभौ । चित्तेऽचिन्तयतां जैन धर्मदाढर्थसमन्वितौ ॥८॥ विरुद्धवचसोर्दद्मः, कि प्रत्युत्तरमेतयोः। विनीतत्वाद्विचार्येति, ताभ्यां किमपि नोच्यत ॥९॥ धर्मकर्माणि कुर्वता--वथ तावपि बांधवौ । देशव्रतानि भावेन, पालयित्वा दिवं गतौ ॥१०॥ तत्रोत्पातमहाशय्यां, समुत्पन्नौ सभूषणौ । पूर्णाः पंचापि पर्याप्ती--स्तदा यावस्थिताविमौ॥११॥ तावच्चतुषु पार्श्वेषु, वीजयंत्यश्च चामरान् । प्रोचुर्जयजयारावैः, सुरूपा देवयोषितः ॥१२॥ विभूति देवलोकस्य, दृष्ट्वा सौधर्मणस्तदा । तौ द्वावपि हृदोर्मध्ये, चमत्कारमवापतुः ॥१३॥ स्वामिनौ केन पुण्येन, सौधर्मेऽन समागतौ । अप्राक्षुर्मुदिता देव्यो, दर्शयंत्यः स्वविभ्रमान्॥१४॥ तावूचतुर्द्विजन्माना--वावामभवतां पुरा । धर्म आराधितो जैन--स्तेन समागताविह ॥१५॥ ताभिः प्रारब्धसंगीत--नृत्याद्यासक्तमानसौ। पंच पल्योपमानि चा--भूतां तौ जीवितान्वितौ१६ स्वर्गापवर्गजननं महिमानमुच्चै—रालोक्य येन सुकृतस्य कृतस्य सम्यक् । सम्यक्त्वमुज्जवलमलंकृतितुल्यमंगे, तत्रापि केवलमपालतां मुदा तौ ॥१७॥ धर्मादेव समीहितार्थमिलनं कष्टे ऽपि पुंसो भवे-द्धर्मादेव कलाकलापकलनं वाबाल्यतः सर्वदा ॥ धर्मादेव समृद्धिवृद्धिभवनं प्रत्यूहसंदोहभि-द्धर्मादेव जगत्त्रयप्रसृमरं शुभ्रं यशो लभ्यते ॥१८॥
માતાપિતા સાથે ઘેર આવીને જિનેશ્વર ભગવંતના ચરણ કમલમાં મરરૂપ બની અર્થાત ખૂબ જ શ્રદ્ધાથી બંને ભાઈઓ વતનું પાલન કરતા ધર્મમાં આસક્ત થયા. હંમેશાં જિનેશ્વર ભગવંતની મૂર્તિની પૂજા અર્ચના કરતા. અથજનને દાન આપતા, છ પ્રત્યે દયાભાવ રાખતા બંને ભાઈ નો સમય આનંદથી પસાર થાય છે. જેમ જેમ વય (ઉમર)ની વૃદ્ધિ થતી જાય છે તેમ તેમ જૈનધર્મ પ્રત્યેની શ્રદ્ધા વધતી જાય છે. ત્યારે તેના માતાપિતાની વય ક્ષીણ થતી જાય છે તેમ તેમ જનધર્મ પ્રત્યેની શ્રદ્ધા ઘટતી જાય છે. શ્રદ્ધાવિહીન બનેલા માતાપિતાએ ફરીથી મિથ્યાધર્મને ગ્રહણ કર્યો. ખરેખર, દરિદ્રી માણસની પાસે ચિંતામણી રત્ન કયાંથી ટકે? કેટલાક દિવસ ગયા પછી મિથ્યા થી બનેલા માતાપિતાએ પોતાના પુત્રને કહ્યું: “હે પુત્ર, આપણે જૈનધર્મ તે કારણે સ્વીકાર્યો છે, તે કારણ દૂર થયું હોવાથી હવે વેદબાહ્ય એવા જૈનધર્મને ત્યાગ કરે જોઈએ. આપણે બ્રાહ્મણેએ વેદમાં કહેલા વૈદિક ધર્મને કરવો જોઈએ. વેદમાગને અપલાપ કરવાથી બ્રાહ્મણની અધોગતિ થાય છે.” સાંભળવા માટે અગ્ય એવા માતા પિતાના શ્રદ્ધાભ્રષ્ટ વચન સાંભળીને ધર્મમાં શ્રદ્ધાળુ એવા બંને ભાઈઓ મનમાં વિચારે છેઃ “માતાપિતાને વિરૂદ્ધ વચનથી કેવી રીતે પ્રત્યુત્તર આપો? વિનીત હોવાથી આ રીતે વિચારી કંઈ પણ બોલ્યા નહી, પરંતુ પિતે ધર્મમાં સ્થિર બની દેશવિરતિ ધર્મનું પાલન કરી દેવકમાં ગયા, વગેલેકની ઉત્પાત મહાશય્યામાં ચાલકાર સહિત બંને દેવપણે ઉત્પન્ન થયા. દેવની પાંચ પર્યાપ્તિ (શક્તિ વિશેષ) પૂર્ણ કરી સોલ વર્ષના સુંદર યુવાન દેવપુરૂષ તરીકે રહ્યા. તેમની ચારે બાજુ ચામર વીંજાઈ રહ્યા છે, અને દેવાંગનાઓ