________________
સગ૬
૨૩૧
તમને પહેલાં પણ કહ્યું હતું કે અન્યાયકર્તા દુષ્ટોને શિક્ષા કરતાં તમે મને અટકાવશે નહીં, છતાં તમે મને વારંવાર શા માટે રોકે છે” મુનિએ કહ્યું: “યહારાજ, તમે કહી તે વાત સાચી છે, પરંતુ આ બંનેને નહીં મારવાનું બીજું પણ કારણ છે.
એક તો જીવ હિંસાથી નરકનાં દુઃખ ભેગવવાં પડે, તેથી મારવા એ યોગ્ય નથી.” મુનિની વાતથી સંતુષ્ટ થયેલા યક્ષે પૂછયું : “બીજું શું કારણ છે તે કૃપા કરીને મને કહે.' યક્ષના કહેવાથી પાપોથી રહિત વિશિષ્ટજ્ઞાની એવા મુનિ પુંગવે કહ્યું: ‘દ્વારિકા નગરીના અધિપતિ યશસ્વી નવમાં વાસુદેવ શ્રી કૃષ્ણ થશે. તેમની ગુણવાન, રૂપવાન અને સૌંદર્યવતી આઠ અગ્રમહિષીઓ (પટ્ટરાણીઓ) થશે. તે આ પ્રમાણે – સુંદર અને તેજસ્વી સત્યભામા, અદૂભૂત સૌંદર્યવતી રૂકિમણી, જાંબુવતી, સતી પદ્માવતી, ગૌરી, ગાંધારી લમણુ અને મુસીમા. આ આઠે પટ્ટરાણીએ તદ્દભવ મોક્ષગામી છે, તેમાં રૂષિમણું અને જાંબુવતીની કુક્ષિાએ આ બંને બંધુ તરીકે ઉત્પન્ન થશે. તે બંનેને અખંડ પ્રેમ જળવાશે. બાવીશમાં તીર્થકર શ્રી નેમિનાથ ભગવાનના તીર્થમાં આ બંને પાપનાશિની પ્રવજ્યાને ગ્રહણ કરશે. શુદ્ધ ચારિત્રની આરાધના કરી, ભવ્યજીને પ્રતિબંધ કરી, અષ્ટ કર્મોનો નાશ કરી તે ભવમાં જ મુક્તિને પામશે. તેથી હે યક્ષરાજ, સકલજીવના હિતકારી જૈન શાસનની પ્રભાવના કરનારા એવા તમારાથી આમને મારી શકાય નહી.” જાગુલિક મંત્રને સાંભળીને ક્રોધાતુર બનેલે નાગ જેમ શાંત થઈ જાય તેમ મુનિના વચનથી યક્ષરાજને ક્રોધ શમી ગયે. પ્રશાંત બની જૈન શાસનનો ઉદ્યોત કરીને તે બંને બ્રાહ્મણને મુક્ત કરી યા સ્વસ્થાને ગયો. पुण्यापुण्यफलं वीक्ष्य, लोका इहैव जन्मनि । चमत्कारधरा जाता, धर्मकर्मविधायिनः ॥६२॥ भूपालोऽपि स्वयं धर्मे, प्रावर्तत विमुक्तये । ग्रामीणानपरान् लोकान् , प्रावर्तयद्विशेषतः॥६३॥ तौ द्वावपि द्विजन्मानौ, शांतचितौ बभूवतुः । काले हि फलदं तीर्थ, साधवो द्राक्फलप्रदाः॥६४॥ નિના પૃત, કાબૂવાત ! સાત્રિાવધે ઘં, મુરિં ત ાનગરપાટ દો अद्यप्रभृति जीवाव-स्त्वत्प्रसादेन हे मुने ! आवयोहारि क्षतिः, कार्या त्वया कृपालुना॥६६॥ अज्ञानेन प्रकुर्वति, बालाः पितुः पुरो यथा । कृतं त्वयि तथावाभ्यां, क्षेतव्यं क्षमया त्वया।।६७॥ आवादीत्साधुरस्माकं, धर्मे सर्वतपस्विनां । वर्तते जीवमात्रस्यो-परि क्षांतिरनारतं ॥६८॥ युवयोरुपरि द्वेष-स्ततो मे न मनागपि । सहतेत्रोपसर्गीश्व, वसुंधरेव संयताः ॥६९॥ जिनधर्मपरो धीमान् , रागद्वेषौ करोति न । सुखे दुःखे समायाते वेत्ति कमै ब कारणं ॥७॥ स्वकीयकर्मयोगेनो-पसर्गा अर्हतामपि । घोराः समागतास्तहि, वराकस्य च किं मम ॥७॥ शुभाशुभैकभावेन, कर्म यागुषार्जितं । अवश्यमेव तद्भोग्य--मैहिकामुष्मिके भवे ॥७२॥ कस्योपरि ततो न स्तो, रागद्वेषौ द्विजौ मम । न विचित्यं भयं मत्तो, युवाभ्यामपि जातुचित्।७३