________________
२३४
શાબ--પ્રદ્યુમ્ન ચરિત્ર
वर्त्तते ते गृहेऽद्यापि, मुकस्यास्य द्विजन्मनः । कौतुकं युवयोश्चेत्त-तत्र गत्वा प्रपश्यतं ॥८१॥ निशम्य वचनं साधो-रुक्तवंतौ सहोदरौ । व्रतिन्नेतस्य विप्रस्य, मूकत्वं वर्तते कथं ।।८२॥ उवाच वचनं वाचं-यमो यः प्रवरो द्विजः । मया निगदितः पूर्व, तज्जीवोऽयं प्रवर्तते ।८३॥ प्रवराख्येन विप्रे ण, कृत्वा यज्ञादिकं बहु । ततो मृत्वातिमोहेन, समुत्पेदे स्नुषोदरे ।।८४॥ परिपूर्णे दिने जाते, प्रसूतं स्नुषया तया । एधितो वीक्ष्य गेहं स्वं, जातिस्मरणमाप सः ॥८५॥ जातिस्मृतिप्रसंगेन, स्वस्वरूपमवेदसौ । इदं मे सदनं चैषा, वधूरेष सुतो मम ।।८६॥ अथ स्नुषां कथं वच्मि, मातरं पितरं सुतं । इति संचित्य चित्तेऽसौ, मौनमाश्रितवान् सदा ८७ आवयोर्वादमाकर्ण्य समागतोऽत्र संसदि । स्थित एतेषु लोकेषु, मौनेनाऽस्ति प्रसिद्धिमान् ८८॥ उक्त्वेति वीक्षमाणेषु, मनुष्येषु मुमुक्षुणा । शत्रु मित्रसमानेना-कारितो मौनवान् द्विजः ॥८९॥ प्रवर प्रवरस्वांत-स्त्वमत्रागच्छ तुच्छतां । विमुच्य निजयोः पित्रो-मुच मौनं महामते ! ॥१०॥ मौनं मुक्त्वा पितरौ च, त्वमाश्वासय बोधवान् । व्यवहारप्रजल्पे हि, न दोषो महतामपि ॥११॥ अस्मिन्नेव भवे जंतो, कस्यचित्कर्मयोगतः । भवंति भूरिसंबंधा, भवांतरे तु का कथा ? ॥९२॥ वृदारकोऽपि तिर्यक्त्वं, चक्री नारकतां व्रजेत् । वासुदेवोऽप्यविष्णुत्वं, बलदेवोऽपि देवतां।।९३॥ नृपतिः सेवकश्चापि, सेवको नृपतिर्भवेत् । संयोगी च वियोगी स्यात् , पुत्रवान् पुत्रवर्जितः ॥९४॥ बहुकांतोऽप्यकांतः स्या-त्सकुटुंबोऽकुटुंबकः । दुःखी सुखी सुखी दुःखी, निरोगी चापि रोगवान् माता प्रिया प्रिया माता, पिता सुतः सुतः पिता । माता स्नुषा स्नुषा माता, स्नुषा स्वसा स्वसा स्नुषा सांसारिकमिदं रूपं, कर्मवैचित्र्यचित्रितं । भावयन् भाविकः पुण्यं, कुर्याद्भवविरक्तधीः ॥१७॥ कार्यों यत्नस्त था येन, निद्यः संबंध ईशः । अवाच्यो वचनेनापि, सर्वथा लभ्यतेऽत्र न ॥९८॥
નગરવાસીઓ અને બ્રાહ્મણોના કહેવાથી મધુરવાણીથી મુનિએ કહ્યું- હે સભાજને, તમે સાંતળો, હું આ બંને ભાઈઓના પૂર્વજન્મને કહું છું:- મુનિના વચન સાંભળીને ઉઘતા બનેલા તેઓએ કહ્યું -બેલ બેલ જલ્દી કહે. અમારા જન્માંતરના સ્વરૂપને જાણતો હોય તે પ્રતીતિ પૂર્વક સત્ય કહેજે. જે તારી વાત સાચી નીકળશે તે અમારી શરત મંજૂર છે.” આ પ્રમાણેના તેઓના આગ્રહથી મુનિએ સભાજનેને દેશીને કહ્યું: “આ બ્રાહ્મણને આગ્રહ છે તે તે બંનેના આશ્ચર્યકારી પૂર્વજન્મને હું કહું છું. તે સાવધાન થઈને મન સ્થીર કરીને સાંભળજે. પહેલા આ શાલિગ્રામમાં ધનાઢય અને દાનેશ્વરી “પ્રવર નામને એક ખેડૂત બ્રાહ્મણ હતા. તેના ખેતરમાં એક વડના વૃક્ષ નીચે શિયાળીયણે બે બચ્ચાને જન્મ આપે. તે બચ્ચાઓ તૃણભક્ષણ અને નહેરના ઠંડા પાણીનું પાન કરતા નિર્ભયપણે ક્રીડા કરતા ચારે બાજુ ફરતા મોટાં થતાં જાય છે. કેટલાય દિવસો સુધી આ પ્રમાણે ક્રીડા કરતા