________________
૨૦૫
શાંબ-પ્રદ્યુમ્ન ચરિત્ર
પુત્રે એક જંગલમાં ભીલ લુંટારા તરીકે હતા. તેઓનો એક પ્રિય મિત્ર કુંભાર હતે. ક્રૂર કર્મ કરનારા સાઠહજાર લુંટારાઓ હમેશા લુંટફાટ કરી રહ્યા હતા, એવામાં “સમેત શિખરની યાત્રા માટે એક સંઘ આ રસ્તે થઈને પસાર થવાનો છે. એમ જાણ લુંટારાઓએ સંઘને લુંટવા માટેની યોજના ઘડી. તેના મિત્ર કુંભારે તેઓને સલાહ આપી કે “ભાઈઓ તીર્થયાત્રા કરવા નીકળેલા યાત્રિકોને લુંટવાથી મહાપાપ થાય માટે સંઘને લુંટ નહી.” આ પ્રમાણેની મિત્રની સલાહને અવગણ લુંટારાઓએ સંઘની લુંટફાટ અને ખાનાખરાબી કરી, પોતાની જાતને સંતુષ્ટ માનતા એક ગામમાં છૂપાઈને રહ્યા. નજીકના ગામના માણ સેએ આવીને ગામને આગ લગાડી. તેમાં સાઈઠ હજાર લુંટારાઓ ભસ્મીભૂત થઈ ગયા. ચારને સાચી શિખામણ આપવાથી અને દાનપુણ્ય કરવાથી કુંભારને સ્વજને પિતાના ઘેર લઈ ગયા. આગમાં ભસ્મીભૂત બનેલા લુંટારાઓ ત્યાંથી મરીને સાઈઠે હજાર કેદ્રવા (ધાન્ય વિશેષ)રૂપે ઉત્પન્ન થયા. ખલામાં પડેલા કેદ્રવાના દાણા ઉપર ફરતો ફરતો એક હાથી આવ્યો. હાથીના પગલે બધા કેદ્રવા ચગદાઈ ગયા. ત્યાંથી મરીને પિતાના પાપકર્મના ઉદયથી અનેક યોનિઓમાં ભટકી, અકામનિર્જરાથી ઘણું કષ્ટો સહન કરી કઈ પુણ્યકર્મના ઉદયે એ સાઈઠ હજાર લુંટારાઓ સાચકવર્તીના પુત્ર તરીકે ઉત્પન્ન થયા. બધાયે સાથે મળીને કરેલું સમુદાયિકકમ સાથે જ ભેગવવું પડે છે. તેથી આ ભવમાં પણ સાથે જ મરણ પામ્યા અને તીર્થ રક્ષાની શુભ ભાવનાથી મરીને દેવલોકમાં પણ સાથે જ ગયા. પેલે કુંભાર સમૃદ્ધિશાળી બની ધર્મની આરાધના કરી ત્યાંથી મરીને દેવલેકમાં ગયો. દેવલેકના દિવ્યસુખો ભેગવી કુંભારને જીવ તું જાન્દુકુમારનો પુત્ર ભગીરથ તરીકે ઉત્પન્ન થયો. આ પ્રમાણે જ્ઞાની ગુરૂની વાણી સાંભળી સંવેગરસમાં ઝીલતા ભગીરથરાજા અયોધ્યામાં આવી વૈરાગ્યપૂર્વક રાજ્યનું પાલન કરી, પુત્રને રાજ્ય આપી, ચારિત્ર ધર્મની આરાધના કરી દેવલેમાં ગયા. मृतषष्टिसहस्रांग-भुवः सगरचक्रिणः । दृष्टांत दर्शयित्वेत्य-मात्या विष्णुमबोधयन् ॥५०॥ त्वत्पुत्रस्य न निर्णीति-जीवन्नास्ते मृतोऽथवा । किं त्वं शोकविधानेन, विडंबयसि विग्रह।।५१॥ स्यादसौ चेन्मृतो बालो, देहस्तत्रावतिष्टते । स नास्ति ज्ञायते तर्हि, केनापि पापिना हृतः।।५२॥ अतः शुद्धि विधास्याम–स्त्वदीयस्यांगजन्मनः। महांतमुद्यमं कृत्वा, शीघ्रं वयमतः परं।॥५३॥ स्याद्वादोऽहत्प्रणीतोऽस्ति, यद्यप्याहेतशासने । तथापि नियतत्वेन, त्वं विजानीहि केशव !॥५४॥ प्रायो वंशे यदूनां ये, संभवंति शरीरिणः । तुच्छायुषो न निर्भाग्या, भवेयुः सर्वथैव ते ॥५५॥ ततोऽनुमानयोगेन, जांनीमस्तेऽगजो हरे। कियतानेहसा भूयः, समृद्धिभाक समेष्यति ॥५६॥ नानोपदेशदृष्टांतः, मूनोवियोगदुखिनं । तं समाश्वासयामासु-धीसखाः पुरुषोत्तमं ॥५७॥ वचनैर्मत्रिणां तेषां, सूनोविरहदुःखतः । स्वस्थीभूतो हरिः किंचि-द्वयवहरच्छ्रन्यचेतसा ॥५८॥