________________
स
-४
૧૮૫
બધી સ્ત્રીઓમાં હજુ પણ મારું પુણ્યબળ જાગતું છે, મારી સાથે રૂકિમણીએ કૃષ્ણનો વિરહ કરાવ્યું તે તેણીને જન્મજાત પુત્રને કે વિયેગ થ? ખરે, લેકોમાં કહેવાય છે - “બીજાનું જે બૂરૂ કરાવે તેનું પિતાનું થોડા સમયમાં જ બૂરું થાય છે સારા બેટાનું પ્રત્યક્ષ ફળ મળે છે.” “અરિષ્ટ નિલય” નામના મહેલમાં સૂતેલી સત્યભામાં રૂક્રિમણીના દુ અને સાંભળીને ઉપરોક્ત પ્રમાણે વિચારતી ખૂબ જ ખૂશ થઈ. ખૂબ જ આનંદિત બની. પ્રદ્યુમ્નકુમ રના અપહરના દુઃખથી સમસ્ત રાજક, પ્રજાજન બધાને ઘણું ઘણું દુઃખ થયું પરંતુ સત્યભામા અને તેનો પરિવાર ઘણે હર્ષિત બને.
મારા પુત્રનું અપહરણ દુઃખદાયક છે. તેથી સત્યભામાના પુત્રને જન્મ મહોત્સવ ન થાઓ.” આ પ્રમાણે મનમાં વિચારતી ના હોય તેમ પુત્રના દુઃખથી પિતે દુઃખી થતી રમત પ્રજાજનોને પણ શેકાકુલ બનાવી દીધા. પુત્રના અપહરણથી દુઃખી થયેલી રૂક્િમણી પોતાની રૂચિ અનુસાર સરસ અને મનેણ આહાર પણ કરતી નથી. शरीरे मजनं त्यक्तं, कबरीरचनं पुनः । परिधानं सुवस्त्राणां, कज्जलेनांबुकांजनं ॥३८।। हारः पाशोपमाकार-स्तिलकेन तिलायितं । कुंडलं कुंडलीभूतं, मुक्तमाला च सपिणी ॥३९॥ पुष्पमालां गले नैव धचेंध्रयोपुरं पुनः । शरीरे चंदनालेपं, लेपनं कुचयामले ॥४०॥ न धत्ते मेखलां कटयां,करयोः कंकणे अपि । तांबूलभक्षणं नैव, करोति सा शुचाकुला ॥४१॥ एतैः षोडशमिः शस्यैः, श्रृंगार रहिताभवत् । रुक्मिणी पुत्रदुःखेन, योगिनीव वियोगिनी ॥४२॥ तुंदं निपीडयेज्जग्ध, एकोऽपि कवलोऽधिकः । अधिकान्नवमासांश्च, न स स्थितोऽप्यपीडयत् ४३॥ हे कृष्ण पुंडरीकाक्ष, हे जनार्दन माधव । हे प्राणनाथ दत्तस्ते, संप्रत्येव करेऽभवत् ।।४४॥ नाथ त्वत्पार्श्वतो मेऽथ. यावन्नायात्स बालकः। न्यासापहारजं पापं, तावत्तव लगिष्यति ॥४५॥ न्यासापहारपापेभ्य, उत्तमाः किल बिभ्यति । ततस्त्वमुद्यमं कृत्वा-नीय प्रदेहि मत्सुतं ॥४६॥ उत्कटाः शिशुपालाद्या, विजिता लीलया पुरा । पुत्रकृतेऽधुना स्थाम, न किं दर्शयसे प्रभो ! ॥४७॥ एकशः पूजयत्यत्र, या प्रमदैकमानसा । तव पादांस्त्वदीयाख्या-महामंत्रं च यो जपेत् ॥४८॥ फलं सापि मनोऽभीष्टं, लभते पुत्रसंपदा । सर्वथा पापशांति च, भास्वत्सौ रव्यपरंपरा ॥४९॥ त्वय्येव स्थापितस्त्रांत-चाकायाहमहर्निशं । तथापि मम पुत्रस्य, विप्रयोगोऽभवत् कथं ॥५०॥ वर्तसे सत्यभामा मे, ज्येष्ठा च भगिनी मम । कनिष्टा परमामीष्टा, रे रे जांबवति स्वसः ॥५१॥ रेऽस्या दूतिका दास्यो, धाव्यस्तयांगसेविकाः । खेलमायापि युमाभि-हीतः स्यान्ममार्भकः ५२॥ तदैकशो मुखं तस्य, शिशोर्दर्शयत द्रुतं । युष्माभिः खेलनीयः स, पुनरप्यविलंबतः ॥५३॥ रे नंदन मया पूर्व, ज्ञातमासीत्स्वचेतसि । प्रथमं कारयिष्यामि, स्तन्यपानमहं तव ॥५४॥
२४