________________
શાંખ-પ્રદ્યુમ્ન ચરિત્ર
તતો વલાવિયાનેન, તુરીયનેન મુમુગા । વિદ્યુટાત્ર ગતા દૂતા, પુરુષોત્તમસનિયૌ । ૧૪ ।। समागमेन दूतानां हर्षपूरितचेतसां । अत्यंत पुंडरीकाक्षो - ऽप्यभून्मुदितमानसः ॥ ५५ ॥
૧૦૨
પૂર્વોક્ત દુર્ગંધનના પત્ર વાંચીને કૃષ્ણના હૃદયમાં ઘણા જ આનંદ થયા. ‘સબધ બાંધવામાં કેાને ખૂશી ના હાય ?' હર્ષિત બનેલા કૃષ્ણ મહારાજે રાજસભામાં કહ્યુંઃ-‘આ સંખ’ધ ચેાગ્ય છે. એમાં આપણે કાઈ નુકશાન નથી.' સર્વે સભાસદે એ પણ ઘણા ઉત્સાહથી કૃષ્ણની વાતને સમર્થન આપ્યું, અને ઘણાં વસ્ર-માભૂષણેાના દાન વડે તને સ ંતેાષિત કર્યાં, કૃષ્ણે દુર્ગંધનની વિજ્ઞપ્તિની સ્વીકૃતિની સૂચના કરવા માટે પોતાના તાને પણ રવાના કર્યાં, શ્રી કૃષ્ણે મેાકલેલા ૢાએ પણ દુર્યોધન પાસે જઇને કૃષ્ણ મહારાજને નિષ્ણુ ય જણાવ્ચે. કૃષ્ણ મહારાજના તેની સાથે શાંતિથી વાત કરીને દુર્ગંધને પણ પેાતાના મનમાં સંબંધને નિણ ય કર્યાં, અને વસ્ત્રાલ'કાર આદિના દાન વડે ાને સંતોષીને કૃષ્ણુ પાસે જવા રવાના કર્યાં. સંતેાષ પામીને આવેલા કૂતાની સાથે વાતચિત કરીને કૃષ્ણ અત્યંત ખૂશ થયા.
वाती तां दूतसंभूतां, न विजानाति रुक्मिणी । सत्यभामा विजानात्य- नुसारेण मनागपि ॥ ५६ ॥ विचक्षणापि मर्त्यानां, मनचौर्यविनिर्मितौ । सत्यभामां विना काचि - नान्या तां वेत्ति कामिनी ॥५७॥
દુર્યોધનના દૂતે કહેલી વાત, રૂકિમણીએ જાણી નહી પર`તુ સત્યભામાએ અણસારે સઘળીએ વાત જાણી. ચતુર માણસાનું મન બધુજ જાણવામાં તત્પર હોય છે. સત્યભામા સિવાય કૃષ્ણની કોઈ પણ સ્ત્રી કંઈ પણ જાણતી ન હતી.
रुक्मिण्या सह भुञ्जानो, भोगान् पंचद्रियोद्भवान् । यादवै यदवेशश्च धृताज्ञः सुखमन्वभूत् ॥ ५८ ॥ शिशुपालेशदानेन, संकटे पतितापि हि । हरिणा पुण्ययोगेनो - पयेमे रुक्मिणी कनी ॥ ५९ ॥ कंडुक्षोणीनाथहस्तात्प्रजाता, वंश्या यष्टिः पुण्ययोगेन विद्युत् | पुण्याढ्यस्याधीश्वरस्याथवाभू – त्मर्त्यक्षोभोत्पादि वज्रं तृणं तु ।। ६० ।।
पुण्याद्विष्णोर्द्वारिकां वासयित्वा, यक्षेणाहोरात्रमात्रेण दत्त्वा ।
पुण्याज्जित्वा वैरिवारं प्रचंड, गोविंदोऽसौ रुक्मिणीमाससाद ।। ६१ ।। व कार्य सुकृतमकृतारंभसंभारभैः प्रोक्तं मुक्तप्रतिघघनतासंग मैस्तीर्थनाथैः । तस्मात्तत्तत् सुकृतवरणात्स्वर्ग लोकापवर्ग - प्रादुर्भूतं भवति भविनां शर्म कर्मापहारं ।। ६२ ।।
',
ફિકમણીની સાથે પાંચે ઇન્દ્રિયાનાં વિષયાના ઉપભાગ કરતા યાદવેાના અધિપતિ શ્રીકૃષ્ણ સુખના અનુભવ કરતા હતા.