________________
१७०
શાંબ-પ્રદ્યુમ્ન ચરિત્ર
સ્મિત કરીને રૂકિમણીને આલિંગન આપ્યું. અને બોલી - હે કલ્યાણી, તારા શરીરે કુશલ છે ને ?” રુકિમણીએ કહ્યું – “આપની કૃપાથી મને કુશલક્ષેમ છે.” આ પ્રમાણે બંને પરસ્પર મલી રૂપસંપત્તિને જોઈને બહારથી પ્રેમ બતાવીને બંને પિત પિતાનાં સ્થાને ગઈ. પિતાના પતિના બહુમાન અને પ્રેમથી રુકિમણી સુખસાગરમાં ઝીલતી રહી, ત્યારે મોટી હોવા છતાં પણ સત્યભામાં દુઃખ દાવાનલમાં જલતી રહી.
કૃષ્ણના પ્રેમ અને બહુમાનથી રુકિમણીના દિવસો સુખમાં પસાર થઈ રહ્યા છે. પોતાના પતિના માન સન્માનથી કોને આનંદ ના થાય ! આ પ્રમાણે પતિના બહુમાનથી રુકિમણના સુખનાં તેમજ પતિના અપમાનથી સત્યભામાના દુઃખના દિવસે પસાર થઈ રહ્યા છે. इतश्चैश्वर्ययुक्तेन, दुर्योधनमहीभुजा । लिखित्वा प्रेषितो लेखो, दूतेन सह शाङ्गिणः ।। ३०॥ अनेहसाचिरेणैव, दूतोऽपि द्वारिकापुरि । एत्य नत्वा हरि लेख-मर्पयामास मंन्त्रिणः ॥ ३१ ॥ मंत्रिणापि समादाय, द्रागुन्मुय च पाणिना । विनयात्प्रददे लेखः, सभास्थस्य वृषाकपेः ॥ ३२ ॥ सचिवस्य प्रदानेन, गृहीत्वा पाणिनात्मनः।कृष्णोऽप्यवाचयत्तं कः, शुभोदंते हि नोद्यमी ।। ३३ ॥ वाचयित्वा स्वयं ले खं, मंत्रिणोऽर्पयदच्युतः। आनंदकारको लेखा, द्वितीयस्य हि दीयते ॥ ३४॥ सचिवोऽपीशचि तज्ञः, श्रावणार्थ सभासदः । वाचयामास तं लेख, स्फुटार्थ प्रमदं वहन् ॥३५॥ स्वस्तिश्रियां महाग। रं, व त्याप व लशं सतां । निर्मल केवलालोका-लोकितालोकलोककं ॥३६॥ श्रीमंतं तं जिनं नत्वा, तरवातवार्थवादिनं । श्रीमत्यां द्वारवत्यांच, हस्तिनागाभिधात्पुरात्॥३७॥ दुर्योधनो भवभृत्यः, सप्रणामं ससंमदः । लिखति प्रबलप्रेम–पूरेण प्रीतिपत्रिकां ॥३८॥ यथा काये स्मरत्यत्र, बुलं वृपया तव । तत्रत्यो नः समस्तोऽप्यु-दंतो ज्ञाप्यो विशेषतः॥३९॥ अत्र स्थितोऽप्यहं यौष्माकेण एवाऽस्मि सेवकः । यूयं तु परमाभीष्टा, वर्तध्वे बांधवा मम॥४०॥ ततो विज्ञपयाम् युच्चैः, संबंधं कर्तुमावयोः । महद्भिरपि युष्माभिः, स्वीकर्तव्यं वचो मम ॥४१॥ चिकीर्षुरिह संबंध, प्रायः सर्वजनो वदेत् । अभिमान्यपि वाक्यं हि, विनयेनात्र नाद्भुतं ॥४२॥ अपत्ये भाविनी वये, वर्तेते आवयोर्यदि।तयोविवाहयोगेन, मैत्री भृयान्मिथो दृढा ॥४३॥ मिथो भवंति संबंधा, लोकेऽपि बहवो नृणां । पुत्रपुत्रीप्रदानं हि, संबंध न विना दृढं ॥ ४४ ॥ युष्माकं जायते पुत्र-स्तनया च यदा मम।अथवा दैवयोगेन, पुत्रो मे श्रीमतां सुता ॥ ४५ ॥ तदोभयोरपि प्रौढोत्सवेन पाणिपीडनं । विधेयमावयोः प्रीति–प्रबुद्धये परस्परं ॥४६॥ अनेनापि प्रकारेण, संबंध आवयोर्यदि । दूरस्थयोरपि प्रीति–राजयोरिवैधते ॥ ४ ॥
હવે આ બાજુ-એશ્વર્યશાલી દુર્યોધન રાજાએ એક પત્ર લખીને દૂત મારફતે કૃષ્ણને મોકલ્યો. થોડા જ દિવસોમાં દૂતે દ્વારિકામાં આવી, કૃષ્ણને નમસ્કાર કરી પત્ર આપ્યો. કૃષ્ણના