________________
સ પ
ગ્રંથકાર કહે છે કે આ તે મેં સંક્ષેપમાં કહ્યું છે. વધારે શું કહુ? કેટલીક સ્ત્રીએ તા પેાતાના પતિ સાથે હાવભાવ વિલાસ કરતી ત્યારે વાજિત્રનેા અવાજ સાંભળીને પાગલની જેમ બધુ જ છેડીને જોવા માટે મહાર ભાગી જતી. કેટલીક માથાના કેશ સમારતી મૂકીને જોવા માટે બહાર આવેલી મુખ ઉપર આવેલા કેશ વડે ભય'કર રાક્ષસી જેવી દેખાતી. કેટલીક બાળકને સ્તનપાન કરાવતી કેડમાં બાલકને લઇને કૌતુક સહિત બહાર દોડી આવી. વળી કેટલીક તા એટલી ઉત્સુક થઈ ગઈ કે પેાતાના બાળકને બદલે ભ્રાન્તિથી ઘરમાં પાળેલા ખિલાડીના બચ્ચાને કેડમાં તેડીને આવેલી !
પ
જોવા માટેની દાડાદોડીમાં કેટલીક સ્ત્રીઓના હાર તૂટી ગયા તા કેટલીકના કંકણ, કેટલીકના ઝાંઝર નીકળી ગયા. કેટલીકનાં વસ્ત્રા ફાટી ગયા તા કેટલીકના ચંદનના વિલેપને પરસેવાથી રેબઝેબ થઇને પ્રવાહી બની ગયા. આ પ્રમાણે કેટલીક સ્ત્રીઓ ગવાક્ષમાં (ઝરૂખામાં) તેા કેટલીક અગાશીમાં, તે કેટલીક બજારમાં, કેટલીક રસ્તા ઉપર ઊભી ઊભી વર વહુ (કૃષ્ણે રૂકિમણી) ને જોઇને સાચા માતીથી અને અક્ષતાથી વધાવતી હતી, આ પ્રમાણે સ્ત્રીઓના વિપરીત શણગાર અને વિપરીત વેષભૂષા જોઇને પુરુષ એકબીજાને તાળીએ આપતા હસવા
લાગ્યા.
रुक्मिणीकृष्णयोर्योगं दृष्ट्वा ब्रुवंति नागराः । अहो विवेकिना धात्रा, रत्नं रत्नेन योजितं ॥ ५४ ॥ अनंगमंगयुक्तं च, माधवं वीक्ष्य मानवाः । रुक्मिणीं च रतिप्रीत्या, प्रत्यक्षतोऽप्यचिंतयन् ।। ५५ ।। काचिद्ब्रवीति नारीषु, रुक्मिण्येव वरीयसी । यदर्थे पुंडरीकाक्षो, जग्मिवान् कुंडिनं पुरं ॥ ५६ ॥ काचित्समस्तमर्त्येषु, भाग्यवान् पुरुषोतमः । शिशुपालनृपं जित्वा, जग्राह यो हठादिमां ॥ ५७ ॥ काचिच्च बहुविघ्नेऽपि, फलितश्चेन्मनोरथः । महाभाग्यं वरीवर्त्य - चित्यं तदुभयोरपि ॥ ५८ ॥ काचित्तीर्थकृतां पूजा, या कृता पूर्वजन्मनि । सानयोः फलवत्यासी — दत्र जन्मनि सर्वदा ॥ ५९ ॥ काचित्पूर्वकृतं दानं ध्यानं च विविधं तपः । सफलं तद्बभूवात्र, दंपत्योरेतयोरलं ॥ ६० ॥ लोकैः संस्तूयमानाभ्यां, दंपतीभ्यां प्रमोदतः । द्वारिकायां सशोभायां, प्रवेशो विहितस्तदा ।। ६१ ।।
ફિલ્મણી અને કૃષ્ણને યાગ જોઇને નાગરિકે કહેવા લાગ્યા : બ્રહ્મા કેટલે વિવેકી અને ચતુર છે કે રત્નની સાથે રત્નને યેાત્ર કરાવ્યા ! અર્થાત્ સરખે સરખી જોડી છે.
માધવ (શ્રીકૃષ્ણ) ને જોઇને નગરવાસીએ વિચારતા કે અંગ વિનાના અનંગ (કામદેવ) સાક્ષાત્ રતિ-પ્રીતિ સાથે જાણે મળ્યા ના હાય ! કેટલીક સ્ત્રીએ કહેતી : જગતની સ્ત્રીઓમાં રૂકિમણી કેટલી ભાગ્યશાલિની છે કે જેને માટે શ્રીકૃષ્ણ કુડિનપુર ગયા હતા. કેટલીક કહેતી : પુરૂષોત્તમ મહા ભાગ્યશાળી છે કે શિશુપાલ રાજાને જીતીને રૂકિમણીને પ્રાપ્ત કરી. કેટલીક કહેતી : બન્ને મહાભાગ્યશાળી છે કે ઘણુ વિઘ્ન આવવા છતાં પોતાના મનેારથ પૂર્ણ થયા.