________________
૧૫૪
શાંબ-પ્રદ્યુમ્ન ચરિત્ર
हट्टे विक्रीयमाणानि, क्रयाणकान्यनेकशः । नाणकानि च वासांसि, केचिद्विमुमुचुस्तदा ।। ३७ ॥ विहाय निर्ययुः स्नान-मर्ध पानं च भोजन।मंडनं खंडनं ध्यानं, कश्चिद्गानं विलेपनं ।। ३८॥ द्रारमूर्धवेष्टनं कंठे, केचित् ग्रैवेयकं कटौ । मुद्रिकां करयोरंध्योः , केयूराणि च पर्यधुः ॥ ३९ ॥ वादित्रध्वनिवाल्लभ्या-त्तस्मिन्नवसरे स्त्रियः । चक्रुश्चेष्टा विशेषेण, संक्षेपतो ब्रवीमि ताः ।। ४०॥ दधाना काचिदौत्सुक्यं, वधूवरदिदृक्षया । अक्ष्णोश्चिक्षेप पुंड्रार्थ घृष्टे कुंकुमचंदने ॥४१॥ ललाटपदके काचि-दंजनेन महीयसा । तिलकं रचयामास, काचित्कपोलमंडनं ।। ४२ ॥ मुकुटस्थानके काचि-च्चूडामणिमुपादधत् । मुकुटं श्रवणस्थाने, काचिद्वै यग्र्ययोगतः ।। ४३॥ कुचयोरुपरि स्फारे, कुंडले काचिदंगना । हारं चरणयोः काचि-निनदन्नू पुरं गले ।। ४४॥ वस्त्राणां परिधानं तु, वैपरीत्येन यत्कृतं । उपहास्यकरं पुंसां, किमुच्यते मयाऽत्र तत् ।। ४५ ॥ हावभावविलासान् स्व–भा सत्रा वितन्वती । उभयोरपि वैकल्या-त्काचिदुत्थाय निर्गता।।४६॥ सीमंत रचनावज, मुक्त्वा काचिद्विनिर्गता । मुखाग्र आगतैः केश, राक्षसीव भयंकरी ॥४७॥ काचित्प्रकारयंती स्त्री, स्तन्यपानं निजांगजं । धृत्वा कटीप्रदेशे च, समायाता सकौतुका ॥४८॥ काचिन्निजसुतभ्रांति, दधानौत्सुक्यतो हृदि । स्वगेहे पालितं चौतु-पोतं धृत्वा समागता ॥४९॥ काचित् त्रुटितहारा च, काचित्स्फुटित कंकणा । प्रालंबरहिता काचिन्नूपुरेण विवर्जिता ॥५०॥ काचित्स्फाटितवस्त्रा च, काचिद्घर्षद्वपुलता । प्राप्तमुक्ताफला काचि लोकसंमर्दतोऽभवत्।।५१॥ काचिज्जालांतरे स्थित्वा, वीक्षमाणा वधूवरौ। मुक्ताफलसमन्वीते-रवर्धापयदक्षतैः ॥५२॥ रुक्मिणीकेशवालोके, वीक्ष्य पौरांगनाकृतं । चित्रं कुतूहलं लोका, जहसुहस्ततालकैः ॥५३॥
કરીયાણાના વેપારીઓએ કરીયાણાથી, કસી લેકેએ સોના ચાંદીથી, ઝવેરીઓએ ઝવેરાતથી, અને કાપડીયાઓએ કાપડથી અલગ અલગ બજારમાં પિતાપિતાની દુકાનોને શણગારી, વાજિંત્રોના અવાજ સાંભળીને સ્નાન કરતી સ્ત્રીઓ અધું સ્નાન મૂકીને, ભેજનપાન કરતી અધું ભોજન મૂકીને, શણગાર કરતી સ્ત્રીઓ અધે શણગાર પડતો મૂકીને, ધ્યાન કરતી ધ્યાન છેડીને તેમજ ગાન અને વિલેપન પણ પડતા મૂકીને વરઘોડો જોવા માટે દેડાદોડ કરતી હતી. તેમાં કેટલીક સ્ત્રીઓ તો અડધો ગૂંથેલે ચોટલે છૂટો મૂકીને, કેટલીક કંઠમાં પહેરવાને હાર કેડમાં, હાથની મુદ્રિકાઓ પગમાં અને પગના ઝાંઝર હાથમાં તેમજ વર વહુ (કૃષ્ણ-રૂકિમણ)ને જોવા માટે ઉત્સુક થયેલી ઉતાવળમાં કેટલીક આંખનું અંજન કપાલમાં અને કપાલને કુમકુમ ચાંદલો આંખમાં આંજતી દેખાતી હતી. કેટલીક તે મુગટના સ્થાને ચૂડામણિ (ર) કાનન કુંડલ ગળામાં અને ગળાને હાર કાનમાં નાખતી. વળી કેટલીક તે સ્તન ઉપર કુંડલ લગાવતી, હારને, પગમાં પહેરતી, કંઠમાં ઝાંઝર પહેરતી આ રીતે જોવામાં તલ્લીન બનેલી સ્ત્રીઓ વિપરીત શણગારને કરતી પુરૂષોને માટે હાસ્યાસ્પદ બની ગઈ હતી.